gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાઠીના ભીડભંજન મહાદેવને વીર હમીરસિંહજીની કમળ પૂજાનો શણગાર, દર્શનાર્થી ઉમટી પડ્યા | Veer Hamirsinhji …

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
લાઠીના ભીડભંજન મહાદેવને વીર હમીરસિંહજીની કમળ પૂજાનો શણગાર, દર્શનાર્થી ઉમટી પડ્યા | Veer Hamirsinhji …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bhidbhanjan Mahadev News: અમરેલી જિલ્લામાં શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં શિવ મંદિરોમાં શિવજીનો શણગાર કરવામાં આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના લાઠીમાં લાઠી-અમરેલી હાઇવે પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવજીને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.

લાઠી નગરે બિરાજતા શ્રી ભીડભંજન મહાદેવનો કમળ પૂજાનો શણગાર કરતાં વીર હમીરસિંહજી ‘સોમનાથની સખાતે’ના ઇતિહાસમાં અમરકથાને આબેહૂબ પ્રદર્શિત કરતાં શ્રદ્ધાળુ ભાવિકો દ્વારા શોર્યનો શણગાર વીરતા શોર્ય ધર્મ માટે એક ભાવિક શું ન કરી શકે? સોમનાથ મંદિર માટે વીરતાને વરેલ રાજવીમા આરાધ્ય દેવ ભીડભંજન મહાદેવ ખાતે લાઠીના વિર હમીરસિંહજી ગોહિલ ‘સોમનાથ સખાતે’ શણગારના અલૌકિક દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા.

લાઠીના ભીડભંજન મહાદેવને વીર હમીરસિંહજીની કમળ પૂજાનો શણગાર, દર્શનાર્થી ઉમટી પડ્યા 2 - image

વીર હમીરજીની અમરગાથા

પ્રથમ જ્યોર્તિલિગ સોમનાથ મંદિર પર જ્યારે આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથથી દૂર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત્ પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી. હમીરજી ગોહિલ આમતો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ હતા.

લાઠીના ભીડભંજન મહાદેવને વીર હમીરસિંહજીની કમળ પૂજાનો શણગાર, દર્શનાર્થી ઉમટી પડ્યા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi…

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi...

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા ધારાસભ્ય મેદાને, રાજ્ય ગૃહ મંત્રીને પોલીસ મહેકમ વધારવા રજૂઆત | MLA …

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા ધારાસભ્ય મેદાને, રાજ્ય ગૃહ મંત્રીને પોલીસ મહેકમ વધારવા રજૂઆત | MLA ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા | Fake hospital exposed in Ahmedabad investigation will reveal big details

1 year ago
યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…

5 months ago
ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદનું નિધન, કુશળ સંગઠક તરીકે લોકપ્રિય હતા | bjp loses veter…

ખોખરા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનની મીઠાઈમાંથી નખ નીકળતા પાંચ હજારનો દંડ ફટકારાયો | Located in Kh…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News