gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારોલમાં તું નીકલ કહીને તલવારના ઘા મારતા યુવક લોહી લુહાણ | Non Narol ewe anuon a pupu chcha ren an k…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
નારોલમાં તું નીકલ કહીને તલવારના ઘા મારતા યુવક લોહી લુહાણ | Non Narol ewe anuon a pupu chcha ren an k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારનારોલમાં તું નીકલ કહીને તલવારના ઘા મારતા યુવક લોહી લુહાણ 1 - image

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. નારોલમાં યુવક જમવાનું લેવા ગયો ત્યારે પરિચીત ત્રણ શખ્સો કારમાં બેઠેલા હતા. યુવકે તેમને કયા હુંઆ  પૂછતા આરોપીઓએ તું નીકલ કહીને ગાળો બોલીને નીચે પાડીને તલવાર તથા દંડાથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. માથામાં તલવારના ઘા મારતાં ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયોે હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમવાનું લેવા જતો ગયેલા યુવકને કારમાં બેઠેલા શખ્સોએ નીચે પાડી તલવાર દંડાથી હુમલો કર્યો ઃ નારોલ પોલીસ ત્રણ લોકો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

નારોલમાં રહેતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે યુવક ટુ-વ્હીલર લઇને જમવાનું લેવા ગય હતો. ત્યારે હાઇફાઇ ચાર રસ્તા પાસે પાન પાર્લર નજીક કારમાં આરોપીઓ બેઠેલા હતા 

તેમને જોઇને કયા હુંઆ  પૂછતા આરોપીઓએ તું નીકલ કહીને ગાળો બોલીને નીચે પાડીને તલવાર તથા દંડાથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. માથામાં તલવારના ઘા મારતાં ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયોે હતો. આ ઘટના અંગે નારોલ પોલીસે ગુનો નોેંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

પાકિસ્તાનમાં 'સાયલન્ટ તખ્તા પલટો' સૈન્ય પાસે જ અસલી પાવર : ભારત

ઘોડાસરમાં પરિવારજનો રક્ષાબંધન કરવા ગયા, મકાનમાંથી રૃા. ૨૮ લાખની મતા ચોરાઇ | 28 lakh ra soläni seni e…

ઘોડાસરમાં પરિવારજનો રક્ષાબંધન કરવા ગયા, મકાનમાંથી રૃા. ૨૮ લાખની મતા ચોરાઇ | 28 lakh ra soläni seni e...

આવકવેરા સુધારા બિલને માત્ર ત્રણ મિનિટમાં લોકસભાની મંજૂરી | Income Tax Amendment Bill approved by Lok…

આવકવેરા સુધારા બિલને માત્ર ત્રણ મિનિટમાં લોકસભાની મંજૂરી | Income Tax Amendment Bill approved by Lok...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે બાળકો વાલીઓને ટ્રાફિક નિયમનનું પાલન કરાવશે

હવે બાળકો વાલીઓને ટ્રાફિક નિયમનનું પાલન કરાવશે

7 months ago
ભારતમાં મ્યાનમાર જેવા ભૂકંપનું જોખમ, આઇઆઇટી કાનપુરના વિજ્ઞાનીએ આપી ચેતવણી | iit kanpur professor on …

ભારતમાં મ્યાનમાર જેવા ભૂકંપનું જોખમ, આઇઆઇટી કાનપુરના વિજ્ઞાનીએ આપી ચેતવણી | iit kanpur professor on …

11 months ago
મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો | A young man was caught drinking alcohol and m…

મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો | A young man was caught drinking alcohol and m…

7 months ago
અમદાવાદમાં બેંક કર્મીઓની સપ્તાહના 5 દિવસ કામની માગ, કહ્યું- પરિવાર માટે સમય નથી મળતો | Five Day Bank…

અમદાવાદમાં બેંક કર્મીઓની સપ્તાહના 5 દિવસ કામની માગ, કહ્યું- પરિવાર માટે સમય નથી મળતો | Five Day Bank…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News