gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભૂલ થઈ જાય’, વોટર લિસ્ટમાં જીવિત લોકોને મૃત બતાવવાના દાવા પર ચૂંટણી પંચનો જવાબ | some mistakes are …

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in INDIA
0 0
0
‘ભૂલ થઈ જાય’, વોટર લિસ્ટમાં જીવિત લોકોને મૃત બતાવવાના દાવા પર ચૂંટણી પંચનો જવાબ | some mistakes are …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Bihar SIR: બિહારમાં વોટર લિસ્ટના વિશેષ ગહન પુનિરીક્ષણ (SIR) વિરૂદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી શરૂ કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બાગચીની બેન્ચે આરજેડી નેતા મનોજ જ્હાં તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલની દલીલો સાંભળી હતી. કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે, એક મત વિસ્તારમાં 12 લોકોને મૃત દર્શાવવામાં આવ્યા છે, જે જીવિત છે. જ્યારે અન્ય એક ઘટનામાં એક જીવિત વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યું છે. આ મુદ્દે ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રક્રિયામાં અમુક ખામીઓ સર્જાવવી સ્વાભાવિક છે. 

રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, મૃત વ્યક્તિઓને જીવિત અને જીવિતને મૃત દર્શાવવાની ભૂલો દૂર કરી શકાય. કારણકે, આ એક ડ્રાફ્ટ લિસ્ટ છે. બેન્ચે પંચને કહ્યું કે, આ તથ્યો અને આંકડાઓ સાથે તૈયાર રહો, કારણકે, પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ મતદારોની સંખ્યા, પહેલાના મૃતકોની સંખ્યા અને હવેની સંખ્યા તથા અન્ય પ્રાસંગિક વિવરણો પર સવાલ ઉઠશે. ઉલ્લેખનીય છે, ચૂંટણી પંચને બંધારણીય સત્તા ગણાવતા 29 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો બિહારમાં મતદાર યાદીના SIRમાં ‘મોટા પાયે મતદારોનું નામ કાઢી નાખવામાં આવશે’ તો તે તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કરશે.

આ પણ વાંચોઃ ટેરિફથી બ્લેકમેલ કરી સોયાબીન વેચવા માંગે છે ટ્રમ્પ! સૌથી મોટા દુશ્મન દેશને આપી ઓફર

કરોડો મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો વિપક્ષનો દાવો

બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદી 1 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી અને અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થવાની છે, જ્યારે વિપક્ષનો દાવો છે કે આ પ્રક્રિયા કરોડો પાત્ર નાગરિકોને તેમના મતાધિકારથી વંચિત રાખશે. 10 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર, વોટર આઈડી કાર્ડ અને રાશન કાર્ડને માન્ય દસ્તાવેજો તરીકે સ્વીકારવા કહ્યું હતું અને ચૂંટણી પંચને બિહારમાં તેની પ્રક્રિયા ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. ચૂંટણી પંચના સોગંદનામામાં SIR ને વાજબી ઠેરવવામાં આવ્યું છે કે તે મતદાર યાદીમાંથી ‘અયોગ્ય વ્યક્તિઓને દૂર કરીને’ ચૂંટણીની પારદર્શિતામાં વધારો કરે છે.

વિપક્ષના સાંસદો-નેતાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા

આરજેડી સાંસદ જ્હાં અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા ઉપરાંત કોંગ્રેસના કે.સી વેણુગોપાલ, શરદ પવારની એનસીપીમાંથી સુપ્રિયા સુલે, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપી-એસપી)ના ડી. રાજા, સમાજવાદી પાર્ટી (એસપી)ના હરેન્દ્ર સિંહ મલિક, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના અરવિંદ સાવંત, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના સરફરાઝ અહમદ અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી લેનિનવાદી) ના દીપાંકર ભટ્ટાચાર્યએ સંયુક્ત રીતે ચૂંટણી પંચના 24 જૂનના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી હતી. તદુપરાંત યોગેન્દ્ર યાદવ જેવા કાર્યકરોએ ચૂંટણી પંચના આદેશ સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

'ભૂલ થઈ જાય', વોટર લિસ્ટમાં જીવિત લોકોને મૃત બતાવવાના દાવા પર ચૂંટણી પંચનો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂ…

VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂ...

ICICI બૅન્કના ગ્રાહકોને બીજો મોટો ઝટકો, ATM અને રોકડ વ્યવહારો પરના ચાર્જમાં વધારો | icici bank revis…

ICICI બૅન્કના ગ્રાહકોને બીજો મોટો ઝટકો, ATM અને રોકડ વ્યવહારો પરના ચાર્જમાં વધારો | icici bank revis...

સુરતમાં હચમચાવતી ઘટના: માતા બે સંતાનો સાથે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બાળકો બચી ગયા | surat rail…

સુરતમાં હચમચાવતી ઘટના: માતા બે સંતાનો સાથે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બાળકો બચી ગયા | surat rail...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વામિત્રી બચાવો સમિતિનો આક્ષેપ : બિલ્ડરો-બાંધકામ પરવાનગી વિભાગની મિલીભગતથી મ્યુનિ. કોર્પોરેશનને આ…

વિશ્વામિત્રી બચાવો સમિતિનો આક્ષેપ : બિલ્ડરો-બાંધકામ પરવાનગી વિભાગની મિલીભગતથી મ્યુનિ. કોર્પોરેશનને આ…

3 months ago
જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…

જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…

6 months ago
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

1 month ago
વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી …

વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News