gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફ્લેટના બુકિંગના નામે ટુરીઝમ કંપનીના ડાયરેક્ટર સાથે ૧૬ લાખની છેતરપિંડી | Director of tourism company…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
ફ્લેટના બુકિંગના નામે ટુરીઝમ કંપનીના ડાયરેક્ટર સાથે ૧૬ લાખની છેતરપિંડી | Director of tourism company…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર પાસે સરગાસણની વસાહતમાં

સ્કીમમાં ભાગીદાર હોવાનું કહીને રૃપિયા લીધા બાદ વાપરી નાખ્યા ઃ ઇન્ફોસિટી પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક સરગાસણમાં રહેતા કંપનીના ડાયરેક્ટરને ફ્લેટ
અપાવવાના બહાને સગા દ્વારા જ ૧૬ લાખ રૃપિયાનો ચુનો ચોપડવામાં આવ્યો છે. જે સંદર્ભે
ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરગાસણની
બ્રીઝ ગ્રીન વસાહતમાં રહેતા અને ટુરિઝમ કંપનીના ડાયરેક્ટર તરીકે કામ કરતા
ચિરાગસિંહ ભુપેન્દ્રસિંહ રાઓલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, તેમના સગા
ધર્મેન્દ્રસિંહ નારણસિંહ વાઘેલા રહે પ્લોટ નં. ૬૦૮
, સેક્ટર ૮-બી,
ગાંધીનગર ખાતે રહે છે. વર્ષ ૨૦૧૯માં,
ચિરાગસિંહને ફ્લેટ ખરીદવો હતો,
ત્યારે તેમના સગા ધર્મેન્દ્રસિંહે તેમને સરગાસણ ગામમાં બનવા જઈ રહેલી સ્પર્શ
બ્રીઝ ગ્રીન (હાલનું નામ બ્રીઝ ગ્રીન) નામની સ્કીમ વિશે જણાવ્યું હતું અને પોતે
તેમાં ભાગીદાર હોવાનું કહ્યું હતુ.ફ્લેટની કિંમત ૩૦
,૦૦,૦૦૦
નક્કી થયા બાદ
, બુકિંગ
માટે એડવાન્સ રકમ જમા કરાવવાનું જણાવતા
,
ચિરાગસિંહે તેમના પિતાના બેંક ખાતામાંથી કુલ ૧૬,૦૦,૦૦૦ના
ત્રણ ચેક આપ્યા હતા. જોકે ધર્મેન્દ્રસિંહે આ પૈસા કંપનીમાં જમા કરાવવાને બદલે
પોતાની પત્ની અને પોતાના અંગત ખાતામાં જમા કરાવી દીધા હતા. જ્યારે ચિરાગસિંહે આ
બાબતે પૂછપરછ કરી
, ત્યારે
ધર્મેન્દ્રસિંહે રજીસ્ટ્રેશન નંબર ન હોવાથી પૈસા અંગત ખાતામાં રાખ્યાનું બહાનું
આપ્યું હતું.પાછળથી
, જ્યારે
ચિરાગસિંહને સ્પર્શ બ્રીઝ ગ્રીન કંપનીના અન્ય ભાગીદાર કૃણાલભાઈ દેસાઈને મળતા ખબર
પડી કે કંપનીને ફક્ત ૮
,૦૦,૦૦૦ જ મળ્યા છે.
આથી
, ચિરાગસિંહે
બાકીની રકમ અન્ય રીતે ચૂકવી અને બેંક ઓફ બરોડામાંથી લોન લઈને કુલ ૩૦
,૦૦,૦૦૦ ચૂકવી
ફ્લેટનો દસ્તાવેજ કરાવી લીધો.જ્યારે ચિરાગસિંહે ધર્મેન્દ્રસિંહ પાસે અગાઉ આપેલા ૧૬
,૦૦,૦૦૦ પાછા માંગ્યા, ત્યારે તેમણે
પૈસા થોડા દિવસોમાં પાછા આપી દેવાનું વચન આપ્યું હતું
, પરંતુ આજદિન સુધી
પરત કર્યા નથી. જેથી આ અંગે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
લાલુજીના મુવાડી પાસે ટ્રેક્ટર પાછળ રિક્ષા ઘૂસી જતા એકનું મોત ઃ ત્રણ ઘાયલ | One dead three injured as…

લાલુજીના મુવાડી પાસે ટ્રેક્ટર પાછળ રિક્ષા ઘૂસી જતા એકનું મોત ઃ ત્રણ ઘાયલ | One dead three injured as...

ટ્રાફિક અવેરનેસ ઝુંબેશની અસર વર્ષ-2024 ના પહેલા 6 મહિનાની સરખામણીમાં અક્સ્માતો 10 ટકા ઘટયા | Road ac…

ટ્રાફિક અવેરનેસ ઝુંબેશની અસર વર્ષ-2024 ના પહેલા 6 મહિનાની સરખામણીમાં અક્સ્માતો 10 ટકા ઘટયા | Road ac...

વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો ઃ ૧૩ ઝડપાયા | Raid on gambling den on Waghodia Road: 13 arre…

વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો ઃ ૧૩ ઝડપાયા | Raid on gambling den on Waghodia Road: 13 arre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

10 months ago
VIDEO: છોટા ઉદેપુરના કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ અને ગ્રામજન વચ્ચે ધોલધપાટ! હિસાબ માંગતા મામ…

VIDEO: છોટા ઉદેપુરના કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ અને ગ્રામજન વચ્ચે ધોલધપાટ! હિસાબ માંગતા મામ…

3 weeks ago
સંસદમાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ટાઈમ ટેબલ તૈયાર, બિઝનેસ એડવાઇઝરી કમિટીની જાહેરાત | Parliamen…

સંસદમાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ટાઈમ ટેબલ તૈયાર, બિઝનેસ એડવાઇઝરી કમિટીની જાહેરાત | Parliamen…

12 months ago
ક્રિપ્ટોમાં થતાં રોકાણને કારણે 210 અબજ ડોલર દેશમાંથી બહાર ગયા | 210 billion left the country due to …

ક્રિપ્ટોમાં થતાં રોકાણને કારણે 210 અબજ ડોલર દેશમાંથી બહાર ગયા | 210 billion left the country due to …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News