gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૃ | Preparations begin for Surendranagar and…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૃ | Preparations begin for Surendranagar and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બંને મેળા ૧૪થી ૧૮ ઓગષ્ટ સુધી ચાલશે

આર્ટસ કોલેજના વિશાળ ગ્રાઉન્ડમા સૌ પ્રથમ વખત યોજાનાર ‘વિરાસત લોકમેળો’ આકર્ષણ જમાવશે

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના ૧૪મીથી ૧૮ ઓગસ્ટ સુધી યોજાનારા લોકમેળાની તડામાર તૈયારી ચાલી રહી છે. આ વખતે આર્ટસ કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં સૌ પ્રથમ વખત યોજાનાર મેળો આકર્ષણ જમાવશે.  સરકારની મેળાને લગતી એસઓપી સહિત તમામ ગાઈડલાઈનના પાલન સાથે મેળાની તૈયારીઓ ચાલી રહી છે. 

સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા આગામી તા.૧૪ થી ૧૮ ઓગષ્ટ સુધી પાંચ દિવસ માટે પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે વર્ષોથી યોજાતો લોકમેળો ચાલુ વર્ષે સૌપ્રથમ વખત શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનાર છે. અંદાજે ૩૦,૦૦૦ સ્ક્વેર ફુટ વિશાળ જગ્યામાં સુરેન્દ્રનગરનો લોકમેળો જેનું વિરાસત લોકમેળો નામ આપવામાં આવ્યું છે તે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ લાગી રહ્યું છે. મેળામાં ગત વર્ષ કરતા રાઈડસની સંખ્યામાં વધારો કરીને ૨૩ મોટી રાઈડસ, ખાણી-પીણીના કુલ ૩૨ સ્ટોલ, રમકડા સહિતની ચીજવસ્તુઓના ૯૪ સ્ટોલ તેમજ દરરોજ સ્ટેજ પર લોકડાયરો, મ્યુઝીકલ નાઈટ, દેશભક્તિના ગીતો સહિતના સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર  આર્ટસ કોલેજ ખાતે સૌપ્રથમ વખત યોજાનાર આ લોકમેળામાં પાંચ દિવસ દરમ્યાન અંદાજે ૦૫ લાખથી વધુ મેળારસીકો મેળો માણવા ઉમટી પડશે તેવું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. મેળાના આયોજકો સહિત વ્યવસ્થાને ધ્યાને લઈ મનપાની ટીમો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યારે વઢવાણ રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડમાં ૧૨-મોટી રાઈડસ, ૧૪-નાની બાળકો માટેની રાઈડસ, ૯-આઈસ્ક્રીમ સ્ટોલ, ૮૦-અન્ય સ્ટોલ, ૧૦-લારીવાળા વેપારી, સેલ્ફી પોઈન્ટ, ૨-વોચ ટાવર, દરરોજ અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ મેળાની પણ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…
GUJARAT

442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…

April 5, 2026
નડિયાદમાં મરીડા ભાગોળમાં 17 દુકાનોની ભાડાની મુદત પૂર્ણ થઇ છતાં ખાનગી લોકોનો કબજો | 17 shops in Marid…
GUJARAT

નડિયાદમાં મરીડા ભાગોળમાં 17 દુકાનોની ભાડાની મુદત પૂર્ણ થઇ છતાં ખાનગી લોકોનો કબજો | 17 shops in Marid…

April 5, 2026
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…
GUJARAT

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…

April 5, 2026
Next Post
માંડલના શિવાલયોમાં મહાપુજા, મંદિરોમાં રંગોળી અને શૃંગાર કરાયો | Maha puja was performed Shiva temple…

માંડલના શિવાલયોમાં મહાપુજા, મંદિરોમાં રંગોળી અને શૃંગાર કરાયો | Maha puja was performed Shiva temple...

ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90 ટકા કામગીરી પૂરી | Despite the decrease in rain…

ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90 ટકા કામગીરી પૂરી | Despite the decrease in rain...

રાજકોટ જિલ્લાના 598 ગામડાંમાં અધધ 1.35 લાખ શ્વાનોનો આતંક | 1 35 lakh dogs terrorize 598 villages of …

રાજકોટ જિલ્લાના 598 ગામડાંમાં અધધ 1.35 લાખ શ્વાનોનો આતંક | 1 35 lakh dogs terrorize 598 villages of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો માટે પોલીસની ઝુંબેશઃ બે દિવસમાં 75 પકડાયા,લાયસન્સ રદ કરવા તજવીજ | 75 case…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો માટે પોલીસની ઝુંબેશઃ બે દિવસમાં 75 પકડાયા,લાયસન્સ રદ કરવા તજવીજ | 75 case…

5 months ago
રાજકોટમાં બપોર સુધી 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ : બાદ તડકો નીકળ્યો! | 4 inches of rain in 4 hours t…

રાજકોટમાં બપોર સુધી 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ : બાદ તડકો નીકળ્યો! | 4 inches of rain in 4 hours t…

8 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

બે દાયકાના સમય પછી AMC મૂળના ત્રણ નાયબ કમિશનરની પ્રોબેશન ઉપર નિમણૂંક

8 months ago
નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ | Complaint against builder for cheati…

નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ | Complaint against builder for cheati…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News