gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પીએમએવાય યોજના હેઠળ 7 વર્ષમાં 6550 આવાસ પૂર્ણ | 6550 houses completed i…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પીએમએવાય યોજના હેઠળ 7 વર્ષમાં 6550 આવાસ પૂર્ણ | 6550 houses completed i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 250 સ્કે. ફુટ બાંધકામનાં 4.25 લાખના ખર્ચ સામે સરકારની 1.70 લાખની સહાય

– બાથરૂમ માટે 3254 અને 6 માસમાં પૂર્ણ કરનાર 2174 લાભાર્થીને વધારાનો લાભ મળશે, વર્ષ 2025-26 માટે 17505 નો કરાયો સર્વે

ભાવનગર : ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭થી અમલી બનેલ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય)માં વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૬૫૫૦ આવાસ પૂર્ણ થયા છે. જેને ૭૦૩૩ લાખનું ચૂકવણું કરાયું છે. જોકે એક આવાસ બાંધવા પાછળ ૪.૨૫ લાખની સામે સરકારની ૧.૭૦ લાખની સહાય હાલ ચુકવાય છે. જે ઘણી ઓછી પડે છે. જ્યારે ચાલુ વર્ષ આવેલ અરજીઓ પૈકી ૧૭૫૦૫ આવાસનો સર્વે પૂર્ણ થયો હોવાનું જણાયું છે.

ઘરના ઘરનું સ્વપ્ન દરેક વ્યક્તિનું હોય છે. જ્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ૨૫ ચો.મી.માં ઘર બાંધવા વર્ષ ૨૦૧૬-૧૭થી પ્રધાનમંત્રી આવાસ યોજના સહાય અમલી કરાઈ છે અને ગત વર્ષ સુધી ૧.૨૦ લાખની સહાય ત્રણ તબક્કામા ચુકવાઈ હતી. જેમાં ૫૦ હજારનો વધારો કરી એડવાન્સ હપ્તો ૩૦ હજાર, વીન્ડોસીલ લેવલે ૮૦ હજાર, રૂફ અને આવાસ પૂર્ણ ૫૦ હજાર અને આવાસ પૂર્ણ સમયે ૧૦ હજારનો એમ કુલ ૧.૭૦ લાખની સહાય ચુકવાય છે. જોકે આ બાંધકામ ૨૫૦ સ્કવેરફીટનું કામ થાય છે. જેનો હાલનો  સ્કવે. ફુટનાં ૧૭૦૦નો ભાવ ગણાય તો પણ આ મકાન ૪.૨૫ લાખનું થાય છે. જેથી લાભાર્થીને ૨.૫૫ લાખની વ્યવસ્થા કરવી પડે છે. વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૪-૨૫ દરમ્યાન ૬૫૫૦ આવાસ પૂર્ણ થયા છે. તો ૧૦૭૪ બાકી બોલે છે. જ્યારે ૫૦ હજારની સહાય વધાર્યા બાદ છેલ્લા એક વર્ષમાં ૬૬૨ આવાસ લાભાર્થીને વધારા સાથેનો લાભ મળ્યો છે. એક રીતે જોઈએ તો આ સાત વર્ષમાં ૭૯૫૦ લાખ ફાળવાયા હતા જેમાંથી ૭૦૩૩નો કુલ ખર્ચ હોવાનું જણાયું છે. આ ઉપરાંત આવાસનું કામ છ માસમાં પૂર્ણ કરનાર લાભાર્થીને ૨૦ હજારનો વધારાનો લાભ મળે છે. જે મુજબ ભાવનગર જિલ્લાનાં કુલ ૮૭૦ લાભાર્થીને રકમ ચુકવાય છે. તો ૧૩૦૪ લાભાર્થીને ચુકવણુ બાકી હોવાનું જણાયું છે. આ ઉપરાંત બાથરૂમ બનાવવા ૩૬૩ને ૫૦૦૦ લેખે ચુકતે કરાયેલ છે અને ૨૮૯૧ લાભાર્થી બાકી હોવાનું જણાયું છે. જ્યારે ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬ માટે આવાસ માટેનો સર્વે તાજેતરમાં પૂર્ણ થયો છે. જેમાં ભાવનગરનાં ૧૧૦૧, ગારિયાધારનાં ૨૦૩૯, ઘોઘાનાં ૧૨૨૭, જેસરનાં ૧૪૪૦, મહુવાનાં ૨૪૨૪, પાલીતાણાનાં ૧૮૪૧, તળાજાનાં ૩૫૬૩, ઉમરાળાનાં ૩૯૧, વલ્લભીપુરનાં ૩૨૦ અને સિહોરનાં ૩૧૫૯ મળી કુલ ૧૭૫૦૫નો સર્વે પૂર્ણ થયો છે.

છેલ્લા 7 વર્ષમાં આવાસનું સરવૈયુ

તાલુકો

લક્ષ્યાંક

મંજુર

પૂર્ણ

બાકી

ભાવનગર

૪૦૬

૪૦૬

૩૩૨

૨૬

ગારિયાધાર

૧૫૫૦

૧૫૩૪

૧૧૭૭

૧૨૮

ઘોઘા

૪૪૬

૪૪૬

૪૦૬

૧૬

જેસર

૮૬૭

૮૫૦

૫૩૫

૧૧૦

મહુવા

૧૩૫૦

૧૩૨૫

૧૦૫૭

૧૧૦

પાલિતાણા

૧૨૨૯

૧૨૦૩

૬૮૫

૩૦૦

સિહોર

૧૬૩૨

૧૬૦૨

૯૫૬

૨૨૨

તળાજા

૭૯૨

૭૯૧

૬૨૮

૬૪

ઉમરાળા

૪૪૨

૪૩૨

૩૯૪

૩૪

વલ્લભીપુર

૪૫૫

૪૩૪

૩૮૦

૬૪

કુલ

૯૧૬૯

૯૦૨૩

૬૫૫૦

૧૦૭૪

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…
GUJARAT

અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…

May 11, 2026
વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…
GUJARAT

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

May 11, 2026
અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…
GUJARAT

અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…

May 11, 2026
Next Post
દિલ્હી ફરી શર્મશાર : સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલી બે બાળકીઓ પર હેવાનિયત, બેની ધરપકડ | new delhi city…

દિલ્હી ફરી શર્મશાર : સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલી બે બાળકીઓ પર હેવાનિયત, બેની ધરપકડ | new delhi city...

ગુજરાત ભાજપના નેતા બિહારમાં મતદાર…’ તેજસ્વી યાદવના ચૂંટણી પંચ સામે ગંભીર આરોપ | gujarat bjp leader…

ગુજરાત ભાજપના નેતા બિહારમાં મતદાર...' તેજસ્વી યાદવના ચૂંટણી પંચ સામે ગંભીર આરોપ | gujarat bjp leader...

હુરુન ઈન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા, ભારતના 300 પરિવારનો દૈનિક 7100 કરોડનો વેપાર | Hurun …

હુરુન ઈન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા, ભારતના 300 પરિવારનો દૈનિક 7100 કરોડનો વેપાર | Hurun ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

13 દુકાનના બાંધકામ દિન 10 માં દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ | Notice from the Municipal Corpora…

13 દુકાનના બાંધકામ દિન 10 માં દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ | Notice from the Municipal Corpora…

5 months ago
જામનગરના ગોકુલ નગર સર્કલથી સમર્પણ સર્કલ સુધી 30 મીટર ડી.પી. રોડ બનાવવા માટે એસ્ટેટ શાખા દ્વારા મેગા …

જામનગરના ગોકુલ નગર સર્કલથી સમર્પણ સર્કલ સુધી 30 મીટર ડી.પી. રોડ બનાવવા માટે એસ્ટેટ શાખા દ્વારા મેગા …

1 year ago
જામનગર નજીક અલિયાબાડા ગામમાં રહેતા એક યુવાન પર રેતીના લે-વેચના ધંધાના મન:દુખના કારણે છરી વડે હુમલો, …

જામનગર નજીક અલિયાબાડા ગામમાં રહેતા એક યુવાન પર રેતીના લે-વેચના ધંધાના મન:દુખના કારણે છરી વડે હુમલો, …

7 months ago
અમરેલીમાં ખેતરમાં તાર ફેન્સિંગના લીધે કરંટ લાગવાથી સિંહણનું મોત, વનવિભાગે 2 લોકોની કરી ધરપકડ | A lio…

અમરેલીમાં ખેતરમાં તાર ફેન્સિંગના લીધે કરંટ લાગવાથી સિંહણનું મોત, વનવિભાગે 2 લોકોની કરી ધરપકડ | A lio…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News