gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કયા કપડાં પહેરું?’ યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા | Psy…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
કયા કપડાં પહેરું?’ યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા | Psy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AI Nagative Impact in Human: છેલ્લા પાંચ વર્ષથી દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધી રહ્યો છે. Gemini, ChatGPT અને Meta જેવા પ્લેટફોર્મ પ્રોફેશનલ્સ માટે વરદાન સાબિત થયા છે, પરંતુ આ જ ટેકનોલોજી હવે યુવા પેઢી માટે એક ગંભીર માનસિક સંકટનું કારણ બની રહી છે. રોજબરોજના જીવનની અત્યંત સામાન્ય બાબતો, જેમ કે આજે કયા કપડાં પહેરવા?, ગાડી ક્યાં પાર્ક કરવી? કે પછી ‘સર્કલ પરથી ડાબે વળવું કે જમણે?  આવા નાના-નાના નિર્ણયો લેવા માટે પણ યુવાનો AI પર નિર્ભર થઈ રહ્યા છે, જેના કારણે તેમની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી રહી છે.

આ પણ વાંચોઃ સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ

જાતે નિર્ણય લેવાની શક્તિમાં કમી

આ ચોંકાવનારો ટ્રેન્ડ માત્ર વિદેશોમાં જ નહીં, પરંતુ ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના એક જાણીતા માનસશાસ્ત્રીએ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, અમેરિકા, કેનેડા અને ભારતમાં કિશોરો તથા યુવાનોમાં AI પરની આ નિર્ભરતા એક સમાન સ્તરે વધી રહી છે. હાલમાં અમારી પાસે અઠવાડિયે એક-બે કિશોર દર્દીઓ આ પ્રકારની સમસ્યા લઈને આવે છે, જેમાં તેઓ જાતે નિર્ણય લઈ શકતા નથી. પરંતુ આ તો માત્ર શરૂઆત છે. અમને ભય છે કે આગામી ભવિષ્યમાં નબળી નિર્ણય શક્તિ ધરાવતા દર્દીઓનો રાફડો ફાટશે.’

આ પણ વાંચોઃ સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના

નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

નિષ્ણાતોના મતે, આ સ્થિતિને ‘અનિર્ણયાત્મકતા’ કહે છે. જેમાં સામાન્ય લાગતો વ્યક્તિ પણ એક નાનકડા કામ માટે લાંબા સમય સુધી વિચાર્યા કરે છે અને વિવિધ વિકલ્પોની સરખામણીમાં જ અટવાઈ જાય છે. આ માનસિક નબળાઈને AIના વધુ પડતા ઉપયોગથી સીધો સંબંધ છે. જે કામ મગજે કરવાનું છે, તે કામ AI પાસે કરાવવાની આદત વ્યક્તિની કુદરતી વિચાર પ્રક્રિયાને નુક્શાન પહોચાડે છે. જો આ નિર્ભરતા વધતી જશે તો આગામી સમયમાં સમાજમાં મોટી સંખ્યામાં એવા લોકો હશે જેઓ આત્મવિશ્વાસ સાથે નાના-મોટા કોઈ નિર્ણય લઈ શકશે નહીં, જે એક મોટી સામાજિક સમસ્યા બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
મેં 2500 કૂતરાને મારી વૃક્ષો નીચે દફનાવી દીધા, કર્ણાટકના MLCના દાવાથી હડકંપ | Karnataka MLC Claims t…

મેં 2500 કૂતરાને મારી વૃક્ષો નીચે દફનાવી દીધા, કર્ણાટકના MLCના દાવાથી હડકંપ | Karnataka MLC Claims t...

કનેરાવ તથા વાલીયાના સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થ…

કનેરાવ તથા વાલીયાના સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થ...

વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવતીના બોયફ્રેન્ડે પાંચ આરોપીઓને કોર્ટમાં ઓળખી બતાવ્યા | The girl’s boyfriend identified the five a…

યુવતીના બોયફ્રેન્ડે પાંચ આરોપીઓને કોર્ટમાં ઓળખી બતાવ્યા | The girl’s boyfriend identified the five a…

1 year ago
બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

4 months ago
સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા

સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા

8 months ago
બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના કરાશે : મમતાની જાહેરાત

બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના કરાશે : મમતાની જાહેરાત

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News