gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી છૂટ્યો, પોલીસની દોડધામ | Accused escapes…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી છૂટ્યો, પોલીસની દોડધામ | Accused escapes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Court News: ગાંધીનગરથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર કોર્ટમાં જજે પોક્સોના આરોપીને દોષિત ઠેરવતાં 20 વર્ષની સજા સંભળાવતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો સાંભળતા જ આરોપી કોર્ટમાંથી જ નાસી છુટ્યો હતો. આરોપીને પકડવા માટે પોલીસ તંત્ર દોડતું થયું છે. ગાંધીનગર સ્પેશ્યલ કોર્ટમાં આ ઘટના બની હતી. જેમાં મૂળ દાહોદનો આરોપી ભાગી ગયો હતો. 

મળતી માહિતી મુજબ આરોપી મૂળ ધોળાકુઆ ખાતે મજૂરી કરતો હતો. લાલાભાઈ રામસિંહ ડાંગી નામનો આરોપીએ કામના સ્થળે સગીર યુવતી સાથે અડપલાં કર્યા હતા. જેમાં ગાંધીનગર કોર્ટમાં સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આજે 1.30 વાગ્યાના સમય દરમિયાન તેને જજ ધ્વારા  20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સજા સાંભળીને જ તે કોર્ટનો કઠગરો કૂદીને ભાગી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીને પકડવા પોલીસ પણ પાછળ દોડી હતી પરંતુ તે કોર્ટ બહાર ભાગી છૂટયો હતો. 

આ પણ વાંચોઃ લો બોલો… ભુજમાં પોલીસની આંખ સામે જ PSOને ધક્કો મારીને લોકઅપમાંથી ભાગી ગયો આરોપી

ગત સપ્ટેમ્બર મહિનામાં એક આરોપી હથિયાર સાથે ગાંધીનગર કોર્ટ કેમ્પસમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. હાલમાં ગાંધીનગર કોર્ટમાં બંને ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત રહે છે. જેમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે અન્ય પોલીસ કર્મીઓ કોર્ટ સંકુલની સુરક્ષા કરે છે.

સગીરા હોવા છતાં કર્યું દુષ્કર્મ

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આ કેસમાં લેટ ધ્વારા આરોપીને 20 વર્ષની કેદ અને રૂ. 30,000 ના દંડનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં આરોપીએ ભોગ બનનારી સગીરા જેની બનાવ સમયે ઉંમર માત્ર 15 વર્ષ અને 1 મહિનાની હતી. તે સગીર હોવાની જાણ હોવા છતાં આરોપીએ તેની મરજી વિરુધ્ધ બળજબરીથી વારંવાર સંબંધ બાંધીને બળાત્કાર કરેલો હતો. 

કોર્ટે નોંધ્યું હતું કે સમાજમાં આવા ગુનાઓ રોજ-બરોજ બને છે અને જેથી આવા ગુનાના આરોપીને ગુનાઓમાં વધુમાં વધુ સજા અને દંડ કરવામાં આવે તો નવા ગુના કરતાં લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે તે માટે સરકાર તરફે આરોપીને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ ફટકાર્યો છે.

આરોપી લાલાભાઈ રામસિંગને વિવિધ ગુના હેઠળ ફટકારવામાં આવેલી સજા

(1) ઈ.પી.કો. કલમ- 363ના ગુના માટે 1 (એક) વર્ષની સખત કેસની સજા અને રૂ. 10,000/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

(2)  ઈ.પી.કો. કલમ-366ના ગુના માટે 3 (ત્રણ) વર્ષની સખત કેસની સજા અને રૂ. 10,000/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

(3) ઈ.પી.કો. કલમ-376 અને પોક્સો એક્ટ કલમ-4 મુજબના ગુના માટે 20(વીસ) વર્ષ ની સખત કેસની સજા અને રૂ. 10,000/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

(4) સદર કામે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફત ભોગબનનારને રૂ. 4,00,000/-(રૂપિયા ચાર લાખ) નું વળતર આપવાનો પણ હુકમ કરવામાં આવેલ છે.

જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી છૂટ્યો, પોલીસની દોડધામ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડાદલા ગામે પાડોશી મહિલાએ કાર રિવર્સ લેતા આંગણમાં રમતું દોઢ વર્ષનું બાળક ચગદાયું | Toddler Crushed b…

વડાદલા ગામે પાડોશી મહિલાએ કાર રિવર્સ લેતા આંગણમાં રમતું દોઢ વર્ષનું બાળક ચગદાયું | Toddler Crushed b...

‘બિહારમાં SIR ની પ્રક્રિયા મતદાતા વિરોધી નથી…’ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન, સિંઘવીનો દલીલો | Bih…

'બિહારમાં SIR ની પ્રક્રિયા મતદાતા વિરોધી નથી...' સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન, સિંઘવીનો દલીલો | Bih...

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરન…

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બેડીમાં પ્રેમ લગ્નની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં | jam…

જામનગરના બેડીમાં પ્રેમ લગ્નની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં | jam…

7 months ago
કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી 15.08 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર | Liquor worth Rs 15 08 lakh seized fro…

કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી 15.08 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર | Liquor worth Rs 15 08 lakh seized fro…

1 year ago
ગુજરાતના વહીવટી માળખામાં ફેરફાર, 6 વરિષ્ઠ IAS અને GAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | Gujarat Adm…

ગુજરાતના વહીવટી માળખામાં ફેરફાર, 6 વરિષ્ઠ IAS અને GAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | Gujarat Adm…

4 weeks ago
અમરેલી: સાવરકુંડલામાં કાળમુખા ડમ્પરે મહિલાને ચગદી, પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત | Amrel…

અમરેલી: સાવરકુંડલામાં કાળમુખા ડમ્પરે મહિલાને ચગદી, પતિની નજર સામે પત્નીનું કમકમાટીભર્યું મોત | Amrel…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News