gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

1 થી 7 એપ્રિલ આયુષ્યમાન કાર્ડિયોલોજી સેવાઓ બંધ | Ayushman Cardiology services closed from April 1 to…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
1 થી 7 એપ્રિલ આયુષ્યમાન કાર્ડિયોલોજી સેવાઓ બંધ | Ayushman Cardiology services closed from April 1 to…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદના સેંકડો દર્દીઓને મુશ્કેલી પડશે

આણંદ : આણંદ જિલ્લામાં આગામી ૧થી ૭ એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 

આ ફોરમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી માગણી કરાઇ રહી હતી કે કાર્ડિયોલોજી સેવા માટે વાજબી અને યોગ્ય દર નિર્ધારીત કરવામાં આવે.જેનાથી હોસ્પિટલોને ઉચ્ચે ગુણવત્તાની સારવાર પૂરી પાડી શકાય. પરંતુ સરકાર દ્વારા આ મામલે કોઇ ઝડપી કાર્યવાહી નહીં કરાતા ૧ એપ્રિલથી આયુષ્યમાન કાર્ડિયોલોજી સેવાઓ બંધ થતાં સેંકડો દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા ઉમેરવામાં આવ્યું છે કે  હાલના દરો એટલા ઓછા છે કે હોસ્પિટલો અને કાર્ડિયોલોજીસ્ટ ગુણવત્તા સારવાર આપવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત સ્થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક-અવ્યવહારુ છે. છેલ્લા ૧૦ વર્ષમાં પર્ક્યુટેનિયસ કોરોનરી ઈન્ટરવેન્શન માટેનો દર માત્ર ૧.૨ ટકા વધ્યો છે જ્યારે ગુજરાતનો મોંઘવારી દર ૬.૫ ટકા છે. આ સાથે તેમના દ્વારા એવો પણ અનુરોધ કરાયો છે કે સ્ટેકહોલ્ડરો સાથે તાકીદે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સાબરમતી ખાતે પ્રથમ TOH શેડ્યૂલ પછી લોકોમોટિવ 33310 ને લીલી ઝંડી આપતા ડીઆરએમ

આગામી તહેવારોને અનુસંધાને તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સ યોજતા રાજ્ય પોલીસ…

આગામી તહેવારોને અનુસંધાને તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સ યોજતા રાજ્ય પોલીસ...

ગુજરાતની 7 વર્ષની દીકરીએ રચ્યો ઈતિહાસઃ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો |…

ગુજરાતની 7 વર્ષની દીકરીએ રચ્યો ઈતિહાસઃ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોખરામાં ઉછીના અપાવેલા રૃા.૫૦ હજાર આપવાના બદલે છરી મારી | A atake ren efoch ketilas nge ese liwiniti…

6 months ago
ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma…

9 months ago
સંસદમાં સતત હોબાળાના કારણે આવતીકાલ સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત | Parliament Monsoon …

1 year ago
નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર | new cabinet countdow…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News