gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India: અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી જેવા કારણોસર સતત ચર્ચામાં રહેલ એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી એક વાર ચેતવણી મળી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એર ઈન્ડિયાને તેની બેંગલુરુ-બ્રિટન ફ્લાઈટ્સને સમય મર્યાદાથી વધુ હવામાં રાખવા બદલ ચેતવણી આપી હતી, કારણ કે આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સે નિર્ધારિત ઉડાન મર્યાદા 10 કલાક પાર કરી લીધી હતી.

એર ઈન્ડિયાએ DGCAની ચેતવણીની પુષ્ટિ કરી

એર ઈન્ડિયાએ DGCA તરફથી ચેતવણી મળ્યાની પુષ્ટિ કરી છે. એરલાઈને જણાવ્યું કે, મે મહિનામાં રિપોર્ટ કરવામાં આવેલી બે ફ્લાઈટ્સના કારણે આ પત્ર જારી કરવામાં આવ્યો હતો. એરલાઈન્સ તરફથી સરહદી હવાઈ ક્ષેત્ર બંધ થવાની અસરને ઘટાડવા માટે આ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેનું ખોટું અર્થઘટન થવાને કારણે સમસ્યા ઊભી થઈ. જોકે, યોગ્ય અર્થઘટન આપવામાં આવતાં તેને તાત્કાલિક સુધારી લેવામાં આવી હતી.

 એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ પાઠવી

નોંધનીય છે કે, DGCAએ 11 ઓગષ્ટના રોજ જારી કરેલા એક પત્રમાં કહ્યું હતું કે, ’20 જૂને એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસમાં એરલાઈનને 16 અને 17 મેના રોજ ફ્લાઈટ AI-133ની સ્થળ પર કરવામાં આવેલી તપાસમાં મળેલી ખામીઓનો જવાબ આપવા જણાવ્યું હતું.’

DGCAના પત્ર પ્રમાણે તપાસ દરમિયાન એ નોટિસ કરવામાં આવ્યું કે, એરલાઈન સીએઆરમાં જારી કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવામાં પણ અસમર્થ રહી છે. 

DGCAના પત્ર પ્રમાણે એરલાઈનને અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, બાદમાં જ્યારે એરલાઈને પાછળથી તેનો જવાબ આપ્યો, ત્યારે DGCAએ તેનો અસ્વીકાર કર્યો. ત્યારબાદ ડિરેક્ટોરેટ જનરલે એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સનને ચેતવણી પણ આપી છે.

આ પણ વાંચો: ‘અમેરિકા પર વિશ્વાસ ન કરતા, BRICS સાથે જોડાઓ..’, અમેરિકન અર્થશાસ્ત્રીની ભારતને સલાહ

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘કારણ બતાવો નોટિસના જવાબમાં એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા જવાબની યોગ્ય તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ એ તારણ પર પહોંચ્યા છે કે જવાબ સંતોષકારક નથી. તેથી, એર ઈન્ડિયાના જવાબદાર મેનેજરને લાગુ નાગરિક ઉડ્ડયન નિયમોનું કડક પાલન કરવાની ચેતવણી અને સલાહ આપવામાં આવે છે.’

એક પાયલટને મહત્તમ 8 કલાક જ ઉડાન ભરવાની મંજૂરી 

તમને જણાવી દઈએ કે, નિયમો પ્રમાણે એક પાયલટને મહત્તમ 8 કલાક જ ઉડાન ભરવાની મંજૂરી છે. જો બે પાયલટ એક સાથે હોય તો આ સમય મર્યાદા 10 કલાક સુધી પહોંચી જાય છે. ત્યારબાદ પાયલટને બીજી ઉડાન ભરવા પહેલા 16 કલાકનો આરામ ફરજિયાત છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …
INDIA

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …

April 2, 2026
બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …
INDIA

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

April 2, 2026
રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…
INDIA

રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…

April 2, 2026
Next Post
જામનગરના સિક્કામાં મોડી રાત્રે વિપ્ર વિધવા મહિલાની તલવારના ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર |…

જામનગરના સિક્કામાં મોડી રાત્રે વિપ્ર વિધવા મહિલાની તલવારના ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર |...

‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ…’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો | supreme…

'અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ...' રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો | supreme...

જામનગરમાં નવાગામ ઘેડ નજીક ઇન્દિરા કોલોનીમાં સાસુ-વહુ વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા : વહુએ સાસુ પર હુમલો …

જામનગરમાં નવાગામ ઘેડ નજીક ઇન્દિરા કોલોનીમાં સાસુ-વહુ વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા : વહુએ સાસુ પર હુમલો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ | 33 PSIs promoted to PI…

રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ | 33 PSIs promoted to PI…

12 months ago
નિવૃત આરએફઓ કાકીની મરણ વિધિમાં ગયા અને ઘરમાં 8 લાખની ચોરી , 10 તોલા દાગીના ઉઠાવીને ચોરો ફરાર | jewel…

નિવૃત આરએફઓ કાકીની મરણ વિધિમાં ગયા અને ઘરમાં 8 લાખની ચોરી , 10 તોલા દાગીના ઉઠાવીને ચોરો ફરાર | jewel…

12 months ago
ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor…

ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor…

12 months ago
મોટી માલવણમાંથી બે સ્થળેથી દેશી દારૂનો આથો ઝડપાયો

મોટી માલવણમાંથી બે સ્થળેથી દેશી દારૂનો આથો ઝડપાયો

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News