gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાંથી સ્ક્રેપ ખરીદવાનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર અને તેના…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાંથી સ્ક્રેપ ખરીદવાનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર અને તેના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીના એરિયામાંથી ભંગારની ખરીદી કરનાર કોન્ટ્રાક્ટર, અને ટ્રક ડ્રાઇવર, વેબ્રિજ ઓપરેટર સહિતના મળતીયાઓ દ્વારા અંદાજે એક કરોડ રૂપિયા જેટલો વધારાનો સ્ક્રેપ ઉઠાવી જઈ કંપની સાથે છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદથી ભારે ચકચાર જાગી છે.

 આ બનાવની વિગત એવી છે કે અમદાવાદના મેસર્સ એસ.એમ. એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર વિનોદ પટણી, કે જેને જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એમ.જી સિલિકોન એરિયામાંથી લોખંડ વગેરેનો ભંગાર ખરીદવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જે કોન્ટ્રાકટર દ્વારા ટ્રકમાં સ્ક્રેપ ભરી જઈ સુપરવાઇઝર તેમજ વેબ્રીજ ઓપરેટર વગેરે સાથે કારસ્તાન કરીને ટ્રકમાં વધારે માલ ભરી જઇ ઓછું વજન બતાવી કંપનીએ અંદાજે 1,04,09,100 જેટલું નુકસાન પહોંચાડ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

આ ઉપરાંત જીજે ટેન ટીવી 7119 નંબરના એક ટ્રકમાં 20,930 કિલોગ્રામ વજનનો ભંગાર કે જેનું વજન ઓછું બતાવ્યું હતું, અને તે કુલ 6,93,839 ની કિંમતનો વધારાનો ભંગાર કંપનીમાંથી ઉઠાવી લઈ જતાં પકડાઈ ગયા હતા.

 જેથી આ મામલો મેઘપર પડાણા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કંપનીના સુપરવાઇઝર નબાકીશોર લેટરામચંદ્ર મિશ્રા એ મેસર્સ એસ.એમ. એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર વિનોદ પટણી ઉપરાંત વે બ્રિજ ઓપરેટર શક્તિસિંહ જાડેજા, અને હિરેન સોનગરા, વેબ્રિજના ઓપરેટર સંજય દોરુ, ઉપરાંત ખાનગી વેપારી પેઢીના સુપરવાઈઝર અનિલ ચુડાસમા, જીતેન્દ્ર વિરાણી, ટ્રકના ડ્રાઇવર મોહમ્મદ અહેમદ એમ પઠાણ, બ્રિજેન્દ્રસિંહ, ગિરીશ એ.વરિયાણી, મયુરકુમાર, રવિભાઈ સોલંકી, વિશાલ સિંહ, તેમજ સાલેન્દ્ર યાદવ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી છે.

 જે ફરિયાદના અનુસંધાને મેઘપર પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.ટી.જયસ્વાલ સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
જામનગરના મોટી લાખાણી ગામ અને રણજીત પર ગામમાં થયેલી પાંચ મોબાઇલ ફોનની ચોરીનો ભેદ ઉકેલાયો | theft of 5…

જામનગરના મોટી લાખાણી ગામ અને રણજીત પર ગામમાં થયેલી પાંચ મોબાઇલ ફોનની ચોરીનો ભેદ ઉકેલાયો | theft of 5...

મહીસાગરમાં કારની ટક્કરે બાઈક પર જતા વન કર્મચારીનું મોત, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મૃતદેહ | Forest Dep…

મહીસાગરમાં કારની ટક્કરે બાઈક પર જતા વન કર્મચારીનું મોત, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મૃતદેહ | Forest Dep...

સુમુલમાં 75 વર્ષમાં પહેલી વખત કસ્ટોડિયન સત્તા માટે ભાજપમાં ટાંટિયાખેંચથી નાલેશી | sumul dairy become…

સુમુલમાં 75 વર્ષમાં પહેલી વખત કસ્ટોડિયન સત્તા માટે ભાજપમાં ટાંટિયાખેંચથી નાલેશી | sumul dairy become...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્રો સાથે જ્યોર્જિયાના વર્ક પરમીટ વિઝાના બહાને રૂ.24.35 લાખની ઠગાઈ કરનાર વડોદરાના મહિલા ઠગ એજન્ટ સ…

મિત્રો સાથે જ્યોર્જિયાના વર્ક પરમીટ વિઝાના બહાને રૂ.24.35 લાખની ઠગાઈ કરનાર વડોદરાના મહિલા ઠગ એજન્ટ સ…

4 months ago
કમળાની બીમારીથી ઘર છોડયાનું કહેનાર તરૂણી મિત્રને મળવા પહોંચી ગઇ હતી | The young woman who said she h…

કમળાની બીમારીથી ઘર છોડયાનું કહેનાર તરૂણી મિત્રને મળવા પહોંચી ગઇ હતી | The young woman who said she h…

1 year ago
50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

7 months ago
જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News