gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં 9 લાખનું MD ડ્રગ્સ મંગાવનાર સાગરને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાંથી દબોચી લીધો | Sagar who …

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં 9 લાખનું MD ડ્રગ્સ મંગાવનાર સાગરને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાંથી દબોચી લીધો | Sagar who …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા પોલીસની ટીમે એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપીને સમતા વિસ્તારની ઝાડીઓમાંથી ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ઝડપી પાડયો છે.

ભરૃચથી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા સાબીર શેખને પોલીસે તાંદલજાના રિલાયન્સ મોલ પાછળથી રૃ.૯.૩૩ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડતાં સમતાની સરદાર હાઇટ્સ ખાતે રહેતા સાગર સુથારે(મૂળ રહે.વણા ગામ,વઢવાણ)ડ્રગ્સ મંગાવ્યું હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સાગરને શોધવા માટે પોલીસ દોડધામ કરી રહી હતી તે દરમિયાન સાગર કલ્પેશભાઇ સુથાર તેના કાકાને ત્યાં સમતા સ્વામી વિવેકાનંદ હાઇટ્સની પાછળ શ્રી ફ્લેટવાળા મકાનની આસપાસની ઝાડીઓમાં દિવસે છુપાતો હોવાની વિગતો મળી હતી.

જેથી એસઓજીની ટીમે ડ્રોન મારફતે સર્ચ કરતાં આરોપી કેમેરામાં દેખાયો હતો. જેથી પોલીસે ગ્રાઉન્ડને કોર્ડન કર્યું હતું અને ડ્રોન મારફતે પીછો કરી તેને દબોચી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શારદા વિદ્યામંદિર સંકુલમાં ‘રાખી બજાર અને ખાદ્યપદાર્થોના સ્ટોલ’નું રંગારંગ આયોજન:
GUJARAT

August 16, 2026
અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

Next Post
ઇસ્કોન મંદિર તરફ આવતા ચાર માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ | Traffic on four roads leading to ISKCON tem…

ઇસ્કોન મંદિર તરફ આવતા ચાર માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ | Traffic on four roads leading to ISKCON tem...

યુનિ.માં પહેલી વખત લો ફેકલ્ટીમાં બાયો મેટ્રિક સિસ્ટમથી વિદ્યાર્થીઓની હાજરી પૂરાશે | law faculty of m…

યુનિ.માં પહેલી વખત લો ફેકલ્ટીમાં બાયો મેટ્રિક સિસ્ટમથી વિદ્યાર્થીઓની હાજરી પૂરાશે | law faculty of m...

આજવા રોડ પર ઉશ્કેરાયેલા પુત્રે પિતા પર છરીથી હુમલો કર્યો | An agitated son attacked his father with …

આજવા રોડ પર ઉશ્કેરાયેલા પુત્રે પિતા પર છરીથી હુમલો કર્યો | An agitated son attacked his father with ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક, ભાજપના વિવાદીત ઉમેદવારે સ્થાનિકોને જવાબદાર ગણાવતા વિવા…

4 months ago
સુરત પાલિકામાં મલાઈદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે બોગસ પુરાવાની ફરિયાદ બાદ શ્રમ વિભાગ પાસે ક્રોસ વે…

1 year ago
જામનગરમાં રણજીતસાગર રોડ પર ચાલી રહેલા નવા બાંધકામના સ્થળેથી રૂ.20.73 લાખની વીજચોરી ઝડપાઈ : બિલ્ડર સા…

2 months ago
સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૫મું અંગદાન: એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News