gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ | VIDEO: S…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in INDIA
0 0
0
VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ | VIDEO: S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kishtwar Cloud Burst : ઉત્તરકાશીના ધરાલીમાં આભ ફાટ્યા બાદ જે તારાજી સર્જાઈ હતી તેના આઘાતમાંથી દેશ હજુ બહાર આવ્યો જ ન હતો ત્યાં જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે આભ ફાટવાની ઘટના બાદ હોનારત જેવા દૃશ્યો સર્જાયા હતા. 

જાણો કેવી છે સ્થિતિ… 

લોકોના મકાનો, લંગરના સ્થળો, વાહનો જાણે રમકડાં બની ગયા હતા અને ભયાનક પૂરમાં તણાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે જ્યારે લગભગ 120 લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ ચિંતાની વાત એ છે કે 200 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તેમાં મોટી સંખ્યામાં ભક્તો, લંગર કામદારો અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. 

167 ને બચાવાયા, રાત્રે રેસ્ક્યૂમાં તકલીફ પડી 

અહેવાલ અનુસાર કાટમાળ નીચેથી 167 લોકોને તો બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ-પ્રશાસન, સેના અને સુરક્ષા દળોએ મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. યાત્રા માર્ગ પર અંધારાને કારણે રાત્રે કામગીરી બંધ કરવી પડી હતી.

ધાર્મિક યાત્રા સ્થગિત 

શુક્રવારે સવારે ફરી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે, 5 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારી મચૈલ યાત્રા હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. જોકે આ યાત્રા માટે અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ પણ આવે છે, પરંતુ પ્રાથમિક તપાસમાં, મોટાભાગના મૃતકો અને ઘાયલો જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ છે.

ગામનો અડધો ભાગ ભયંકર પૂરની ઝપેટમાં

કિશ્તવાડ જિલ્લો જમ્મુથી લગભગ 115 કિમી દૂર છે અને મચૈલ ગામ તેનાથી 95 કિમી દૂર છે. મચૈલ યાત્રા 25 જુલાઈએ શરૂ થઈ હતી, જે 43 દિવસ સુધી ચાલુ રહેવાની હતી. યાત્રા સતત ચાલી રહી હતી અને વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો હતો. હવામાન વિભાગે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ચેતવણી પણ જારી કરી હતી. ગુરુવારે બપોરે લગભગ 12:30 વાગ્યે વરસાદ વચ્ચે મચૈલ માતાના મંદિરથી લગભગ આઠ કિલોમીટર પહેલા, ચિશોતી વિસ્તારના ઉપરના પર્વતો પર અચાનક વાદળ ફાટ્યું. તેના કારણે ચિશોતી નાળામાં ભારે પૂર આવ્યું, જે કાદવ અને કાટમાળ સાથે લઈને ધસી આવ્યું. જેના કારણે અડધું ચિશોતી ગામ પાણીમાં ડૂબી ગયું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજકોટમાં લોકમેળાના ઉદ્ઘાટન ટાણે માત્ર 6 રાઇડનો O.K રિપોર્ટ | Only 6 rides OK report at the inaugura…

રાજકોટમાં લોકમેળાના ઉદ્ઘાટન ટાણે માત્ર 6 રાઇડનો O.K રિપોર્ટ | Only 6 rides OK report at the inaugura...

એક કે બે ક્વાર્ટરમાં ટેરિફથી ઉદ્ભવેલા પડકારો ઓછા થઈ જશે | The challenges posed by tariffs will subsi…

એક કે બે ક્વાર્ટરમાં ટેરિફથી ઉદ્ભવેલા પડકારો ઓછા થઈ જશે | The challenges posed by tariffs will subsi...

‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું એલાન | 79th Independen…

'આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..' લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું એલાન | 79th Independen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 …

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 …

8 months ago
૨૦૨૫માં ભારતમાં એફડીઆઇ ૭૩ ટકા વધીને ૪૭ અબજ ડોલર | india fdi in 2025

૨૦૨૫માં ભારતમાં એફડીઆઇ ૭૩ ટકા વધીને ૪૭ અબજ ડોલર | india fdi in 2025

6 months ago
રાજ્યમાં અનેક સરકારી ઈમારતો પણ ભયજનક, પ્રજાની સલામતી પણ જોખમમાં, કર્મચારીઓમાં ડર | Many Government B…

રાજ્યમાં અનેક સરકારી ઈમારતો પણ ભયજનક, પ્રજાની સલામતી પણ જોખમમાં, કર્મચારીઓમાં ડર | Many Government B…

1 year ago
ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો | ISRO creates history: Launches heaviest sate…

ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો | ISRO creates history: Launches heaviest sate…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News