gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમ…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમ…
8
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Update : રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જ્યારે ભારે બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને પણ રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે કે, ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે 17મી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આગામી દિવસોની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે આગામી 48 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે.  એક મોન્સૂન ટ્રફનો છેડો નીચે આવીને રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારો સુધી પહોંચશે. જ્યારે  વાતાવરણના મધ્ય લેવલે પણ એક ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ્સના કારણે દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર

ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ અને બનાસકાંઠાના અંબાજી, દાંતા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમરેલીના ખાંભા, બગસરા, સાવરકુંડલા, ધારી, ગઢિયા, વિરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી ખાસ કરીને ખેડૂતોને કપાસ, સોયાબીન અને મગફળીના પાક માટે ખૂબ જ ફાયદો થશે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી જિલ્લામાં પણ લાંબા સમય બાદ વરસાદ થયો છે. સુરતના અઠવાલાઈન્સ, પીપલોદ, અડાજણ, રાંદેર, ડુમસ, પાંડેસરા, વેસુ અને કતારગામ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં વડોદરાના શિનોર, કરજણ, અવાખાલ, પુનિયાદ અને કંજેઠામાં પણ મેઘ મહેર જોવા મળી છે.

ખેડૂતોમાં આનંદની લહેર

અમરેલી, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં આ વરસાદના કારણે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં થયેલા વરસાદ બાદ લાંબા વિરામના કારણે પાક સુકાઈ જવાનો ભય હતો, પરંતુ આ સમયસરના વરસાદથી પાકને નવજીવન મળ્યું છે. આ વરસાદ કપાસ, સોયાબીન અને મગફળીના પાક માટે અત્યંત જરૂરી હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
બરોડા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું: દીનુ મામા અને કેતન ઈનામદાર વચ્ચે ખુલ્લી ચર્ચાની ચેલેન્જ | ba…

બરોડા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું: દીનુ મામા અને કેતન ઈનામદાર વચ્ચે ખુલ્લી ચર્ચાની ચેલેન્જ | ba...

ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા | ranchi …

ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા | ranchi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા ગાંધીનગર ના શ્રી પાયલ બેન પ્રજાપતિ નું સન્માન

માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા ગાંધીનગર ના શ્રી પાયલ બેન પ્રજાપતિ નું સન્માન

8 months ago
VIDEO: સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ અને મંડળના યુવકો વચ્ચે ઘર્ષણ, હજારોની ભીડ વચ્ચે અફરાતફરી |…

VIDEO: સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ અને મંડળના યુવકો વચ્ચે ઘર્ષણ, હજારોની ભીડ વચ્ચે અફરાતફરી |…

1 year ago
પમ્પ એન્ડ ડમ્પ કેસ : રોકાણકારોને નવડાવતા લેભાગુઓ સામે તપાસનો ગાળિયો કસતું સેબી | Pump and Dump Case:…

પમ્પ એન્ડ ડમ્પ કેસ : રોકાણકારોને નવડાવતા લેભાગુઓ સામે તપાસનો ગાળિયો કસતું સેબી | Pump and Dump Case:…

1 year ago
સોમવારે પી.એમ.ના કાર્યક્રમના પગલે પોલીસ બંદોબસ્ત | Police deployment in view of PM’s program on Mond…

સોમવારે પી.એમ.ના કાર્યક્રમના પગલે પોલીસ બંદોબસ્ત | Police deployment in view of PM’s program on Mond…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News