gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું: દીનુ મામા અને કેતન ઈનામદાર વચ્ચે ખુલ્લી ચર્ચાની ચેલેન્જ | ba…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
બરોડા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું: દીનુ મામા અને કેતન ઈનામદાર વચ્ચે ખુલ્લી ચર્ચાની ચેલેન્જ | ba…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda Dairy News : બરોડા ડેરીની ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચૂંટણી પહેલા જ ડેરીના પ્રમુખ દીનુ મામા અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર વચ્ચે ખુલ્લી ચર્ચાની ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે. બંને નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને જાહેર મંચ પર આવીને ભ્રષ્ટાચારના આરોપો સાબિત કરવા તૈયાર છે.

દીનુ મામાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા

ડેરીના પ્રમુખ દીનુ મામાએ તેમના વિરોધીઓ પર સીધા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 13 વર્ષમાં 1156 દૂધ મંડળીઓ કાર્યરત થઈ છે. જોકે, ડેરી વિરુદ્ધ 153 લેટરપેડ મળ્યા છે, જેમાંથી 102 લેટરપેડ સાવલી તરફના છે. તમામ લેટરપેડમાં એક જ સરખા શબ્દો છે. તેમણે તેમના વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, ‘હિંમત હોય તો સ્ટેજ પર આવે અને આક્ષેપો સાબિત કરે.’

કેતન ઈનામદારે ચેલેન્જ સ્વીકારી

દીનુ મામાની ચેલેન્જને સ્વીકારતા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ‘દીનુ મામા તારીખ અને સમય જાહેર કરે, હું મારી સામે બેસીને જવાબ આપવા તૈયાર છું.’ તેમણે વધુમાં કહ્યું કે 4 તારીખે યોજાનારી સામાન્ય સભા પહેલા તેઓ દીનુ મામાના સમયે અને દિવસે તમામ કામ છોડીને હાજર રહેવા તૈયાર છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ પશુપાલકોના હિતનો મુદ્દો છે. તેમણે કહ્યું કે, ‘હું જાહેર મંચ પર બેસીને તમામ સાબિતી આપવા તૈયાર છું, અને જો આરોપ સાબિત નહીં થાય તો તેમને કોર્ટમાં પણ લઈ જઈશ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા | ranchi …

ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા | ranchi ...

સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ | surat mahidharpu…

સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ | surat mahidharpu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત | Mohan Bha…

1 year ago
વટવામાં જેલથી છૂટીને મહિલાના ઘરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું | Mwirin an a towu seni kalapus a äeä f…

સાણંદમાં ધોરણ ૧૦ પાસ યુવક ડોક્ટર બની સારવાર કરતો હતો | Emon anuon a passini ewe standard 10 a winiti…

8 months ago
મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News