gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ | surat mahidharpu…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ | surat mahidharpu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime News :
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા સહારા દરવાજા નજીક એક યુવકની ચપ્પુના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. હત્યા અંગત અદાવતને કારણે કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકની ઓળખ અને હત્યાના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિધરપુરા પોલીસે આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે, જેથી આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડી શકાય.

પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલ હથિયાર અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરી છે. આ ઘટના બાદ મહિધરપુરા પોલીસ મથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને વહેલી તકે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…
GUJARAT

May 19, 2026
જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ

Next Post
નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું | nagaland …

નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું | nagaland ...

કોંગ્રેસે 4 રાજ્યો માટે AICC નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને જવાબદારી | gujarat co…

કોંગ્રેસે 4 રાજ્યો માટે AICC નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને જવાબદારી | gujarat co...

મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત | Rain disaster in …

મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત | Rain disaster in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

9 months ago
યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a European work…

પૂર્વોત્તરમાં વિનાશ વેરતા વરસાદ, પૂર, ભૂસ્ખલન : આસામમાં 4 લાખને અસર | Devastating rains floods lands…

12 months ago
શેઢી કેનાલમાં સમારકામના કારણે રામોલ,વસ્ત્રાલ તથા દક્ષિણના વિસ્તારોમાં આજે પાણીની ઘટ રહેશે | Due to r…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News