gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં AMCની ડિમોલિશન ટીમ પર પથ્થરમારા વખતે આત્મવિલોપન કરનારી મહિલાનું મોત | Ahmedabad Woman Die…

G METRO NEWS by G METRO NEWS
August 16, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં AMCની ડિમોલિશન ટીમ પર પથ્થરમારા વખતે આત્મવિલોપન કરનારી મહિલાનું મોત | Ahmedabad Woman Die…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં ગુરૂવારે (14 ઓગસ્ટ) જશોદાનગરમાં રોડ પર દુકાનોના ડિમોલિશન કરવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકો હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ દરમિયાન ડિમોલિશનની કામગીરીના વિરોધમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે તાત્કાલિક તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી. પરંતુ, શનિવારે (16 ઓગસ્ટ) મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

આ પણ વાંચોઃ ‘નંદ ઘેર આનંદ ભયો…’ : આજે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે

મહિલાના મોત બાદ પરિવારનો હોબાળો

મળતી માહિતી મુજબ, ગુરૂવારે જશોદાનગર ડિમોલિશનના વિરોધ દરમિયાન મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાને તાત્કાલિક ધોરણે LG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આત્મવિલોપનના પ્રયાસમાં મહિલા ગંભીર રીતે દાઝી હતી. બે દિવસથી મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. પરંતુ શનિવારે (16 ઓગસ્ટ) સવારે મહિલાએ પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. મહિલાના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવાર અને સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય AMC પર રોષ ઠાલવ્યો હતો. 

અમદાવાદમાં AMCની ડિમોલિશન ટીમ પર પથ્થરમારા વખતે આત્મવિલોપન કરનારી મહિલાનું મોત 2 - image

શું હતી ઘટના? 

અમદાવાદના જશોદાનગરની જયશ્રી સોસાયટી નજીક એએમસી ટીમ ડિમોલિશન કરવા ગઈ હતી. આ દરમિયાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટના બાદ જશોદાનગરના સ્થાનિકોએ રોષે ભરાઈને એએમસીની ટીમ પર પથ્થરમારો કરીને ગાડીના કાચ તોડ્યા હતાં. આ ઘટના વધારે મોટી ન બને તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. જોકે, મહિલાનું મોત થતા સ્થાનિકો વધુ ઉગ્ર બન્યા છે.

આ પણ વાંચોઃ સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ

સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, ‘એએમસીની ટીમ આવી ત્યારે અમે તેમની પાસે સમય માંગ્યો. પરંતુ અમારું કાંઇ સાંભળ્યું નહીં. તેમણે તોડવાનું ચાલુ જ રાખ્યું અમને અગાઉથી કોઈ નોટિસ આપી નથી અને સીધું આવીને તોડવાનું ચાલુ જ કરી દીધું. અમને લેખિતમાં કાંઈ આપ્યું નથી. અમે માંગ કરી હતી કે, થોડો સમય આપો તો સામાન કાઢી લઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
જયપુરમાં ખતરનાક હિટ એન્ડ રન! પૂરપાટ દોડતી કારે આર્મીના નિવૃત્ત કેપ્ટનને કચડતાં મોત

જયપુરમાં ખતરનાક હિટ એન્ડ રન! પૂરપાટ દોડતી કારે આર્મીના નિવૃત્ત કેપ્ટનને કચડતાં મોત

45 મિનિટ વોકિંગ કે 20 મિનિટની સ્લો જોગિંગ : તમારા સ્વાસ્થ્ય માટે શું સારું?

45 મિનિટ વોકિંગ કે 20 મિનિટની સ્લો જોગિંગ : તમારા સ્વાસ્થ્ય માટે શું સારું?

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Heavy Rain…

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Heavy Rain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા – ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન | Poonam Special Train between Vadodara Dakor

વડોદરા – ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન | Poonam Special Train between Vadodara Dakor

7 months ago
સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન | Two swimmers from Vadodara perfo…

સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન | Two swimmers from Vadodara perfo…

1 year ago
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા

10 months ago
તળાજા સીએચસીમાં ગાયનેકની 25 દિવસમાં જ બદલી, દર્દી રામ ભરોસે | Gynecologist transferred in Talaja CHC…

તળાજા સીએચસીમાં ગાયનેકની 25 દિવસમાં જ બદલી, દર્દી રામ ભરોસે | Gynecologist transferred in Talaja CHC…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News