gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વોટ ચોરી’ મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા, ચૂંટણી પંચની મુશ્કેલી વધશે | …

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
‘વોટ ચોરી’ મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા, ચૂંટણી પંચની મુશ્કેલી વધશે | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

I.N.D.I.A Bloc May File Impeachment Against CEC: બિહાર SIRમાં ગેરરીતિ તેમજ વોટ ચોરીના આરોપો સાથે વિપક્ષ હવે મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિચારણા કરી રહ્યું છે. વિપક્ષના વિવિધ પક્ષો આ મામલે ચર્ચા કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વિપક્ષ ટૂંક સમયમાં સંસદ ગૃહમાં ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગની નોટિસ રજૂ કરી શકે છે.

વિપક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં I.N.D.I.A ગઠબંધનના નેતાઓ આ મામલે નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ‘અમે ટૂંક સમયમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ અંગે કામગીરી ચાલી રહી છે.’ ઉલ્લેખનીય છે, કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસૈને આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, ‘આ મામલે  પક્ષની અંદર હાલ કોઈ વિચારણા થઈ નથી. જો જરૂર પડી તો નિયમાનુસાર કોંગ્રેસ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે.’

આ પણ વાંચોઃ ‘7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો…’, ‘વોટ ચોરી’ના આરોપ પર ECનું મોટું નિવેદન

CEC વિપક્ષને આપ્યું હતું અલ્ટીમેટમ

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર વોટ ચોરીના ઓરોપો મુદ્દે ચીફ ઈલેક્શન કમિશ્નરે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે વિપક્ષને અલ્ટીમેટમ આપ્યું હતું કે, ‘કોંગ્રેસ નેતા પોતાના આરોપો દર્શાવતું સોગંદનામું સાત દિવસની અંદર રજૂ કરે અથવા તો દેશ સમક્ષ પોતાના ખોટા આરોપોની માફી માગે.’

આ પણ વાંચોઃ‘હું અને તેજસ્વી ચૂંટણી પંચથી ડરતા નથી, અનુરાગ ઠાકુર પાસે કેમ ના માગ્યું સોગંદનામું’, રાહુલ ગાંધીના પ્રહાર

બિહાર SIR વિરુદ્ધ વિપક્ષનો મોરચો

બિહાર વિધાનસભા ચૂંટણીના ચાર મહિના પહેલાં ચૂંટણી પંચ દ્વારા રાજ્યની મતદારોની યાદીનું વિશેષ ગહન નિરીક્ષણ (SIR) હાથ ધરાયુ હતું. જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યું છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, તે બિહાર મતદારોની યાદીમાંથી દૂર કરવામાં આવેલા 65 લાખ નામોની યાદી કારણ સાથે જાહેર કરે. સુપ્રીમ કોર્ટે આ યાદી 19 ઑગસ્ટ સુધી જાહેર કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. 

‘મહાભિયોગ’ની જોગવાઈ

ભારતીય લોકતંત્રના ત્રણ મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય સ્તંભમાં કોઈ દુરાચાર કે અયોગ્યતા જણાય તો તેમની વિરુદ્ધ સાંસદો દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા 100 સાંસદોના હસ્તાક્ષર હોવા જરૂરી છે. રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવા માટે 50 સભ્યોનું સમર્થન જરૂરી છે. આ પ્રસ્તાવ લોકસભામાં સ્પીકર અથવા રાજ્યસભાના સભાપતિને સોંપવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ | guj…

દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ | guj...

હૈદરાબાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં દુર્ઘટના, રથ વીજ તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત | 5 dead after…

હૈદરાબાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં દુર્ઘટના, રથ વીજ તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત | 5 dead after...

અમદાવાદના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય | ahmedabad police commission…

અમદાવાદના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય | ahmedabad police commission...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | guajarat…

14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | guajarat…

7 months ago
નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…

નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…

1 month ago
બૂમો પાડશો તો તલવાર ગળા પર ફેરવી દઇશ ઃ સોના ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખની લૂંટ | If you scream…

બૂમો પાડશો તો તલવાર ગળા પર ફેરવી દઇશ ઃ સોના ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખની લૂંટ | If you scream…

6 months ago
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા INDIA બ્લોકને મોટો ઝટકો, JMMએ મહાગઠબંધનથી છેડો ફાડ્યો | jmm breaks from …

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા INDIA બ્લોકને મોટો ઝટકો, JMMએ મહાગઠબંધનથી છેડો ફાડ્યો | jmm breaks from …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News