gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્દ્ર સરકારનો અન્યાય, ગુજરાત કરતાં અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લહાણી | central government i…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
કેન્દ્ર સરકારનો અન્યાય, ગુજરાત કરતાં અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લહાણી | central government i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Government Grant:  ચૂંટણી વખતે કેન્દ્રએ ગુજરાતને ઘોર અન્યાય કર્યો છે તેવી બૂમરેંગ કરી ભાજપે ખૂબ હોબાળો મચાવ્યો હતો. હવે મોસાળે જમણને મા પીરસનાર હોવા છતાંય ગુજરાતને અન્યાય થતો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. અન્ય રાજ્યોને કરોડો રૂપિયા સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જ્યારે ગુજરાતને ગ્રાન્ટ ફાળવવામાં કેન્દ્ર કંજૂસી કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વધુ સરકારી ગ્રાન્ટ ફાળવવાની વાત તો બાજુએ રહી પણ જે ગ્રાન્ટ મળી રહી છે તેમાંય કાપ મૂકાઈ રહ્યો છે. 

સરકારી યોજનામાં ગુજરાતને ઓછી ગ્રાન્ટ ફાળવાઈ

કેન્દ્ર સરકાર તરફથી મળતી નાણાંકીય સહાય થકી જ રાજ્યમાં વિવિધ વિકાસના કામો થતા હોય છે. ખુદ કેન્દ્ર સરકારે જ સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો છે કે, મનરેગા, પીએમ ગ્રામ સડક યોજના, મઘ્યાહ્ન ભોજન યોજના, સ્વચ્છ ભારત મિશન, નેશનલ હેલ્થ મિશન સહિત અન્ય સરકારી યોજના અંતર્ગત વિવિધ રાજ્યોને નાણાંકીય સહાય કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છેકે, બિહાર, કર્ણાટક, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિસા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉારપ્રદેશ અને પશ્ચિમ બંગાળને સરકારી ગ્રાન્ટની જાણે લ્હાણી કરવામાં આવી છે. છેલ્લાં ચારેક વર્ષમાં આ બધાય રાજ્યોને ગુજરાતની સરખામણીમાં વધુ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. 

બીજી બાજુ, ગુજરાતને સરકારી ગ્રાન્ટમાં ય ધરાર અન્યાય કરાયો છે. વર્ષ 2020-21માં વિવિધ સરકારી યોજના અંતર્ગત ગુજરાતને રૂ. 9430 કરોડ, વર્ષ 2021-22માં રૂ. 12,701 કરોડ નાણાંકીય સહાય કરવામાં આવી હતી. વર્ષ 2022-23માં કેન્દ્રએ ગુજરાતને રૂ. 14,472 કરોડ ફાળવ્યા હતા જ્યારે વર્ષ 2023-24માં રૂ. 14,063 કરોડની સરકારી ગ્રાન્ટ ફાળવી હતી. 

રાજ્યના વિકાસના કામોમાં કેન્દ્રની સહાયની મુખ્ય ભૂમિકા હોય છે ત્યારે અન્ય રાજ્ય કરતાં વધુ સરકારી ગ્રાન્ટ ફાળવવાની વાત તો બાજુએ રહી પણ વર્ષ 2022-23ની સરખામણીમાં વર્ષ 2023-24માં ગુજરાતને મળતી ગ્રાન્ટમાં રૂ. 400 કરોડનો કાપ મૂકાયો હતો. સરકારી ગ્રાન્ટ મેળવવામાં અન્ય રાજ્યો વધુ લાભવંતિત થયા છે ત્યારે ગુજરાતની ધરાર અવગણના કરવામાં આવી રહી છે. કેન્દ્રના અન્યાયને લઈને હવે કોઈ કાગારોળ મચાવવા તૈયાર નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…
GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

May 14, 2026
અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…
GUJARAT

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

May 14, 2026
Next Post
છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો | chhattisgar…

છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો | chhattisgar...

શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર | shravan month last monday g…

શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર | shravan month last monday g...

નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ | Tora Tora ri…

નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ | Tora Tora ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

1 month ago
ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea…

ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea…

6 months ago
યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

2 months ago
રાયડીના લગ્નોત્સુકને નાગપુરની ટોળકીએ છેતરી 2 લાખ પડાવ્યા | A wedding guest from Raidi was cheated of…

રાયડીના લગ્નોત્સુકને નાગપુરની ટોળકીએ છેતરી 2 લાખ પડાવ્યા | A wedding guest from Raidi was cheated of…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News