gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરપુરમાં રૂ. 1.20 કરોડના ખર્ચે નવા બનતા માર્ગના કામમાં ભ્રષ્ટાચારની બૂમ | Corruption in Virpur new …

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
વિરપુરમાં રૂ. 1.20 કરોડના ખર્ચે નવા બનતા માર્ગના કામમાં ભ્રષ્ટાચારની બૂમ | Corruption in Virpur new …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મુકેશ્વર મંદિરથી સરાડિયા તરફ 

– કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો સામાન વપરાયાનો આક્ષેપ કામ અટકાવી ગ્રામજનોની રજૂઆતને પગલે ટીમ દોડી આવી

વિરપુર : મહિસાગર જિલ્લાના વિરપુરના મુકેશ્વર મંદિરથી સરાડીયા તરફના રસ્તાના રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે નવીનીકરણ થતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે.ગ્રામજનોએ તાત્કાલિક કામ અટકાવી રજૂઆત કરતા ટીમ સ્થળ પર ગઇ હતી.

વિરપુરમાં આવેલા મુકેશ્વર મહાદેવ મંદિરથી સામૂહિક આરોગ્ય કેન્દ્રના માર્ગનું રૂ ૧.૨૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવા કામ મંજુર કરતા કામગીરી શરૂ કરી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામમાં હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા હોબાળો મચાવ્યો હતો.આ અંગે સરપંચને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચી અને અધિકારીને જાણ કરી તાત્કાલિક કામ અટકાવી દીધું હતું.  આ માર્ગ ૧૦ વર્ષથી ખખડધજ હાલતમાં હતો.જેના નવીનીકરણ માટે અનેક રજુઆતો કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૧.૨૦ કરોડના ખર્ચે નવીન માર્ગ બનાવવાની મંજૂરી મળતાં ંખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર કામમાં સિમેન્ટ કરતા રેતીનું પ્રમાણ વધુ રાખી રસ્તાનું કામ આટોપી લેવા પ્રયાસ કરતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.આ અંગે સરપંચને જાણ કરતાં તેઓ પણ સ્થળ પર પહોંચ્યાં હતાં.તેઓએ માર્ગ -મકાન વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા.હાલ કામ અટકાવી દીધું છે.આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ વિરપુરના મુકેશ્વર મંદિરથી લઇ સરાડીયા તરફના મુખ્ય જિલ્લા મથકને જોડતા માર્ગના કામમાં હલ્કી ગુણવત્તાના રેતી – કપચી જેવા માલસામાન વપરાયાની વિગતો બહાર આવી છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદના પગલે સેમ્પલ લેવાશે, બાદમાં કામ ચાલુ કરાશે 

વિરપુરના મુકેશ્વર મહાદેવ મંદિરથી સામુહિક આરોગ્ય કેન્દ્ર સુધીના રસ્તાના નવીનીકરણના કામમાં રેતીની ફરિયાદ ઉઠી હતી. આ અંગે સેમ્પલ લેવામાં આવશે. જે લેબમાં મોકલી આપશે. તેના રિપોર્ટ બાદ કામ ચાલુ કરવામાં આવશે.ઃ રવિન્દ્ર ઠાકોર, એસઓ, બાલાસિનોર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
GST રાહત : સેન્સેક્સ 676 પોઈન્ટ ઉછળીને 81273 | GST relief: Sensex jumps 676 points to 81273

GST રાહત : સેન્સેક્સ 676 પોઈન્ટ ઉછળીને 81273 | GST relief: Sensex jumps 676 points to 81273

કાલે નવાપરામાં 27 દબાણ ઉપર બુલડોઝર ફેરવી 10.50 કરોડની જમીન ખુલ્લી કરાશે | Tomorrow land worth Rs 10 …

કાલે નવાપરામાં 27 દબાણ ઉપર બુલડોઝર ફેરવી 10.50 કરોડની જમીન ખુલ્લી કરાશે | Tomorrow land worth Rs 10 ...

ગેરકાયદે પ્લોટિંગ કરી વેચાણ આપનારા બે બિલ્ડરની ધરપકડ | Two builders arrested for illegally plotting …

ગેરકાયદે પ્લોટિંગ કરી વેચાણ આપનારા બે બિલ્ડરની ધરપકડ | Two builders arrested for illegally plotting ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમ્મી પાસે 10 રૃપિયા લઇ પફ લેવા નીકળેલી સગીરાનો 15 દિવસથી પત્તો નથી | Minor girl who went out to buy…

મમ્મી પાસે 10 રૃપિયા લઇ પફ લેવા નીકળેલી સગીરાનો 15 દિવસથી પત્તો નથી | Minor girl who went out to buy…

6 months ago
ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

9 months ago
आज अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की ढेर सारी शुभकामनाएं

आज अनिल वरत सामाजिक कार्यकर्ता धारा समूह को जन्मदिन की ढेर सारी शुभकामनाएं

9 months ago
વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત | Peopl…

વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત | Peopl…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News