gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનર્જીની TMCએ કરી આ માંગ | opposition party vp ca…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in INDIA
0 0
0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનર્જીની TMCએ કરી આ માંગ | opposition party vp ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC on Vice Presidential Candidate: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે હજુ પણ કોઈ અંતિમ સંમતિ સધાઈ નથી. સૂત્રો અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે I.N.D.I.A. ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુનો ન હોવો જોઈએ, અને સાથે જ મમતા બેનર્જીની પાર્ટીએ ઉમેદવારને લઈને પોતાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.

વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે એવી TMCની ઇચ્છા 

TMC ઇચ્છે છે કે વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, જે ભાજપ અને RSSની વિચારધારા સામેની લડાઈને મજબૂત કરી શકે. TMCનું કહેવું છે કે આ ચૂંટણી ફક્ત પદ માટેની લડાઈ નથી, પરંતુ બંધારણ અને ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને બચાવવાની લડાઈ છે.

TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરેથી નીકળતી વખતે જણાવ્યું હતું કે, ‘મંગળવારે બપોરે 12;30 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના ઘરે I.N.D.I.A. ગઠબંધનની બેઠક થશે.’ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિપક્ષ સાંજ સુધીમાં એક મજબૂત ઉમેદવારના નામની જાહેરાત કરી દેશે.

NDAએ સી.પી. રાધાકૃષ્ણનને બનાવ્યા છે પોતાના ઉમેદવાર

બીજી તરફ, NDAના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી લાંબી અને પ્રભાવશાળી રહી છે. તેઓ 31 જુલાઈ, 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. આ પહેલા ફેબ્રુઆરી 2023થી જુલાઈ 2024 સુધી તેમણે ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન તેમને રાષ્ટ્રપતિ દ્વારા તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘કાન ખોલીને સાંભળી લો, અમે સત્તામાં આવ્યા તો…’, ચૂંટણી પંચના અધિકારીઓને રાહુલ ગાંધીની ચેતવણી

રાધાકૃષ્ણન તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા છે અને તેમનો રાજકિય અનુભવ ચાર દાયકાથી પણ વધુનો છે. તેઓ બે વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને કોયંબતુરમાંથી સંસદ પહોંચ્યા હતા. 2004થી 2007 સુધી તેમણે તમિલનાડુ ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવી હતી. તેઓ RSSની વિચારધારા સાથે જોડાયેલા હોવાની ઓળખ ધરાવે છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનર્જીની TMCએ કરી આ માંગ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…
INDIA

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…

February 14, 2026
‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…
INDIA

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…

February 14, 2026
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
Next Post
ગાંધીનગરમાં માજી સૈનિકોનું 23મા દિવસે આંદોલન યથાવત્: મહારેલી યોજાઈ તે પહેલાં 50થી વધુની અટકાયત | gan…

ગાંધીનગરમાં માજી સૈનિકોનું 23મા દિવસે આંદોલન યથાવત્: મહારેલી યોજાઈ તે પહેલાં 50થી વધુની અટકાયત | gan...

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉપલેટાના મોજ ડેમમાં પાણી આવક થતા 3 દરવાજા ખોલાયા | Upleta’s…

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉપલેટાના મોજ ડેમમાં પાણી આવક થતા 3 દરવાજા ખોલાયા | Upleta's...

આણંદ પાસે ગમખ્વાર અકસ્માત: કાર ડિવાઈડર સાથે અથડાતાં બેના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત | Two Killed O…

આણંદ પાસે ગમખ્વાર અકસ્માત: કાર ડિવાઈડર સાથે અથડાતાં બેના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત | Two Killed O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou…

સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou…

6 months ago
નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

9 months ago
પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડી

પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડી

4 months ago
ઉમરાળામાં કચરાના નિકાલની કાયમી હલ નહીં આવતા ટેરઠેર ગંદકીના ગંજ | There is no permanent solution to w…

ઉમરાળામાં કચરાના નિકાલની કાયમી હલ નહીં આવતા ટેરઠેર ગંદકીના ગંજ | There is no permanent solution to w…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News