India Reservoirs Water : દેશમાં ધગધતી ગરમી શરૂ થઈ નથી, તે પહેલા દેશના જળાશયોમાં પાણીની સંગ્રહ અંગે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ જળાશયોમાં પાણી અંગેનો સાપ્તાહિત રિપોર્ટ જાહેર કરાયો છે, જેમાં દેશભરના 161 જળાશયોમાં વર્તમાનમાં 42 ટકા પાણી હોવાનું તેમજ એક સપ્તાહમાં ત્રણ ટકા પાણી ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 257.812 અબજ ઘન મીટર સામે વર્તમાન સમયમાં 182.852 બીસીએમ પાણી સંગ્રહ થયેલો છે. આ જળાશયોમાં 27 માર્ચ સુધીમાં કુલ 77.