gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Diamond Theft Case: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરી થતા સનસનાટી મચી ગઈ છે. આ ઘટના અંગે સૂત્રોના જણાવ્યાનુસાર, રવિવારે (17 ઓગસ્ટ)ના રોજ હીરાની ચોરી કરવા માટે 5 શખસો બે રિક્ષા લઈને આવ્યા હતા. જેમાં એક રિક્ષામાં 3 અને બીજી રિક્ષામાં 2 ચોર અને ગેસકટર હતું. રવિવાર રાતેના બે વાગ્યાની આસપાસ ચોરી બાદ સુરત રેલવે સ્ટેશને રિક્ષામાંથી ઉતરીને તસ્કરો મુંબઈ અથવા રાજસ્થાન તરફ ફરાર થયા હોવાની આશંકા છે. 

જાણો શું છે મામલો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં કપુરવાડી બિલ્ડિંગના ચોથા માળે ડાયમંડ કિંગ અને ડી.કે. એન્ડ સન્સ નામે હીરાના બે કારખાના આવેલા છે. બંને કારખાના 48 વર્ષીય દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી અને બે પુત્ર અને પરિવારજનોના નામે ચાલે છે. ત્યારે 15મી ઓગસ્ટના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી કારખાનું ચાલુ રાખ્યુ હતું. ત્યારબાદ કર્મચારીઓને સાતમ-આઠમની બે દિવસની રજા આપવામાં આવી હોવાથી કારખાનું બંધ હતું. તે દમિયાન તસ્કરો બિલ્ડિંગમાં પ્રવેશવાના મેઇન ગેટની લોખંડની જાળીનું લોક તોડીને અંદર દાખલ થયા હતા. અને ઓફિસમાં મુકેલી લોખંડની તિજોરીમાં ગેસ કટરથી ભાકોરું પાડી દીધું હતું. ત્યારબાદ તિજોરીમાં મુકેલા ડાયમંડ કિંગ પેઢીના 5746. 24 કેરેટ પોલિશ્ડ હીરા અને 87068.35 કેરેટ રફ હીરા, જ્યારે ડી.કે એન્ડ સન્સ પેઢીના 3163.58 કેરેટ પોલિશ્ડ હીરા અને 16,583.72 કેરેટ રફ હીરા મળી કુલ 32.48 કરોડ રૂપિયાના હીરા અને અંદર મુકેલા રોકડા 5 લાખ રૂપિયાની ચોરી કરી ગયા હતા.

સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા 2 - image

ચોરીના બનાવમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા

તસ્કરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને 50 હજાર રૂપિયાનું નુક્સાન કર્યું હતું. તેમજ ઓળખ છતી ન થાય તે માટે સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. માહિતી મુજબ ઘટના વેળા બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ પણ નહોતો.  બિલ્ડિંગના મેઈન ગેટને પણ નાનકડું તાળુ મારેલું હતું. નોંધનીય છે કે, કપુરવાડી વિસ્તારમાં ઘણાં બધા હીરાના કારખાના છે, છતા અંદરના ભાગે બિલ્ડિંગમાં ચોથા માળે આવેલા આ કારખાનાને નિશાન બનાવવામાં આવતા જાણભેદુની સંડોવણીની શંકા છે. પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થતા કરોડો રૂપિયાની ચોરીની ઘટના બાદ સુરત સિટી પોલીસ તસ્કરોને પકડવા ચારે દિશામાં દોડતી થઈ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, ‘ઓપરેશન અનામત’ આંદોલન ઉગ્ર બન્યું

300 કરોડ રૂપિયાનું ટર્નઓવર છતા સિક્યુરિટી ગાર્ડ નહોતો!

સુત્રોના જણાવ્યાનુસાર, ચૌધરી પરિવારની આ બે હીરાની પેઢીમાં વર્ષે 300 કરોડ રૂપિયાનું ટનઓવર થાય છે. જોકે, સાતમ-આઠમની રજા દરમિયાન એકેય સિક્યુરીટી ગાર્ડ તહેનાત નહોતો.

તિજોરી પર બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ

પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના ફુટેજના આધારે શરૂ કરેલી તપાસમાં બે થી ત્રણ અજાણ્યા ચોરી કરવા રીક્ષામાં આવ્યા હોવાનું જણાયું છે. ફોરેન્સિક વિભાગે સ્થળ પરથી સિગારેટના ઠુંઠા, માવાની પડીકી પણ મળી આવી છે. તિજોરી પરથી બે થી ત્રણ વ્યકિતના ફિંગર પ્રિન્ટ પણ મળી આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીલ ગામના માર્ગ પર ભયજનક ખાડો : પાણીની લાઈન લીકેજ બાદ રોડ બેસી જતા વાહનચાલકો મુશ્કેલીમાં | Dangerous…
GUJARAT

બીલ ગામના માર્ગ પર ભયજનક ખાડો : પાણીની લાઈન લીકેજ બાદ રોડ બેસી જતા વાહનચાલકો મુશ્કેલીમાં | Dangerous…

May 12, 2026
સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા | All 120 candidates who won …
GUJARAT

સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા | All 120 candidates who won …

May 12, 2026
અમદાવાદ: કાલુપુરની આંગડિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી રૂ. 80 લાખના દાગીના લઈ ફરાર …
GUJARAT

અમદાવાદ: કાલુપુરની આંગડિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી રૂ. 80 લાખના દાગીના લઈ ફરાર …

May 12, 2026
Next Post
પ્રાઈવેટ નોકરી ને સરકારી પૈસા! ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’નું પોર્ટલ લોન્ચ | Employment …

પ્રાઈવેટ નોકરી ને સરકારી પૈસા! ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’નું પોર્ટલ લોન્ચ | Employment ...

વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ...

કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ | union cabinet clears…

કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ | union cabinet clears...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની ચૂંટણી પહેલા કતારગામની ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે મોટી જાહેરાત થાય તેવી શક્યતા | an…

સુરત પાલિકાની ચૂંટણી પહેલા કતારગામની ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે મોટી જાહેરાત થાય તેવી શક્યતા | an…

3 months ago
વડોદરામાં હરણી ખાતે રૂ.19 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ બનશે | Fire station and staf…

વડોદરામાં હરણી ખાતે રૂ.19 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ બનશે | Fire station and staf…

5 months ago
રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા | rajkot woman traffic c…

રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા | rajkot woman traffic c…

6 months ago
ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…

ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News