gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીગેટની દુકાનમાંથી ચોરી કરનાર સગીર ઝડપાયો | Minor caught for stealing from Panigate shop

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
પાણીગેટની દુકાનમાંથી ચોરી કરનાર સગીર ઝડપાયો | Minor caught for stealing from Panigate shop
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,પાણીગેટ હરણખાના રોડ પરની દુકાનમાંથી કપડા અને શૂઝની ચોરી કરનાર સગીર તથા તેના મિત્રને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા છે.

પાણીગેટ હરણખાના રોડ પર આવેલી આઇ.જે. કલેક્શન નામની કપડાની  દુકાનમાંથી અલગ – અલગ બ્રાંડના કપડા, શૂઝ અંદાજે ૧.૨૦ લાખના ચોરી થઇ  હતી. જે અંગે દુકાનદારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન  પાણીગેટ પોલીસે દુકાનમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા જણાઇ આવ્યું હતું કે, દુકાનમાં કરતો કિશોર કપડાનો થેલો ભરીને બપોરના સમયે અવાર – નવાર બહાર જતો હતો. જેથી,પોલીસે સગીરના વાલીને સાથે રાખી પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે,ચોરીના કપડા અને શૂઝ મિત્ર શહેઝાદ ઇસ્માઇલભાઇ સિન્ધીને વેચવા માટે આપતો હતો. જેથી, પોલીસે શહેઝાદને પકડી તેની પાસેથી ૩૯,૩૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી

૫૪ લાખની ઠગાઇ કરનારા સાઇબર ગઠિયાની જામીન અરજી રદ | Bail application of cyber criminal who cheated Rs…

૫૪ લાખની ઠગાઇ કરનારા સાઇબર ગઠિયાની જામીન અરજી રદ | Bail application of cyber criminal who cheated Rs...

ચીન ભારતને રેર અર્થ, ખાતર, બોરિંગ મશીન આયાતની મંજૂરી આપશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા વર્ષે દારૂના 1000થી વધુ કેસ કરવા છતાં અસર નથી, પીધેલા પતિને પત્ની જ પોલીસ સ્ટેશને લાવી | the wif…

9 months ago
રૂદણ ગામના તળાવમાં પાંચ દિવસથી ફસાયેલા 50 કપિરાજને બહાર કઢાયા | 50 Kapirajas who were trapped in the…

1 year ago
સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

નદીમાં છોટા હાથી ખાબક્યું, તો'ય  ડ્રાઇવરે બિન્દાસ્ત 'માવો' બનાવ્યો

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News