gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક | Surendranagar ST Depot earns reco…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક | Surendranagar ST Depot earns reco…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જન્માષ્ટમીનો
પર્વ એસટી વિભાગને ફળ્યો

ત્રણ
દિવસ દરમિયાન ૨૧૫ બસ દોડાવી ઃ રાજકોટ
,
અમદાવાદ સહિતના શહેરો માટે ૩૦ એક્સ્ટ્રા બસ મુકાઇ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર એસટી તંત્રને જન્માષ્ટમી ફળી હતી. માત્ર સાતમ,આઠમ અને નોમનનાં ત્રણ દિવસમાં રૃ.૨૭ લાખથી વધુ આવક થઈ હતી. જન્માષ્ટમી તહેવાર
સાતમ
, આઠમ અને નોમનાં દિવસે બસોનાં બધા રૃટ હાઉસફુલ જોવા મળ્યા
હતા. એસટીની રેગ્યુલર તેમજ એકસ્ટ્રા બસોના તમામ રૃટમાં ભરચક્ક ટ્રાફિક રહેતા એસટી વિભાગને
ખૂબ મોટો લાભ મળ્યો હતો. એસટીની સાથે ખાનગી ટ્રાવેલ્સમાં પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો
હતો.

જન્માષ્ટમીનો
પર્વ સુરેન્દ્રનગરના વેપારીઓની સાથે એસટી વિભાગને પણ ફળ્યો છે. સૌરાષ્ટ્રમાં
જન્માષ્ટમીના મેળાનું વિશેષ મહત્વ હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વઢવાણ
સુરેન્દ્રનગર અને ધાંગધ્રામાં લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ
, રાજકોટ સહિતના
શહેરોમાંથી વસવાટ કરતા લોકો સુરેન્દ્રનગરમાં મેળો માણવા આવી રહ્યા હતા. ત્યારે
સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા તહેવાર સમયે મુસાફરોને કોઈ હાલાકી ન પડે અને એસટી
વિભાગને પણ ફાયદો થાય તે પ્રકારનું સંચાલન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર
એસટી વિભાગ દ્વારા રાજકોટ
,
અમદાવાદ સહિતના શહેરો તરફ ૩૦ જેટલી એક્સ્ટ્રા બસો મૂકી ત્રણ દિવસમાં
૨૧૫ બસ દોડાવી ૨૭ લાખ રૃપિયાની રેકોર્ડ બ્રેક આવક કરવામાં આવી છે. મુસફરોની સુવિધા
માટે સુરેન્દ્રનગર એસટી વિભાગમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ તહેવારના સ્થાને ફરજ ઉપર
હાજર રહી  એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૃ કરી
અને સહયોગ કર્યો હતો. એક્સ્ટ્રા સંચાલનના કારણે મુસાફરોને પણ ફાયદો થયો છે અને એસટી
વિભાગની તિજોરીઓ પણ રૃપિયાથી છલકાઈ છે. જોકે
, એસટી બસોનાં બધા
રૃટ હાઉસફુલ છતાં ખાનગી ટ્રાવેલ્સમાં પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ | Drugs worth over Rs 23 crore seized in An…

આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ | Drugs worth over Rs 23 crore seized in An...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિવૃત્ત કર્મચારીઓને ફરી ફરજ ઉપર રાખી દસ વર્ષમાં દસ કરોડ ચૂકવ્યાં

ચીન ભારતને રેર અર્થ, ખાતર, બોરિંગ મશીન આયાતની મંજૂરી આપશે | China will allow India to import rare ea…

ચીન ભારતને રેર અર્થ, ખાતર, બોરિંગ મશીન આયાતની મંજૂરી આપશે | China will allow India to import rare ea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મારો દીકરો સરકારી નોકરી કરે છે, અમારે ૧૦ લાખ વધુ જોઇએ છે | My son is in a government job we need 10 …

મારો દીકરો સરકારી નોકરી કરે છે, અમારે ૧૦ લાખ વધુ જોઇએ છે | My son is in a government job we need 10 …

4 months ago
દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ…

દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ…

3 months ago
કર્ણાટકમાં 100થી વધુ લોકો સાથે ટ્રમ્પના AI જનરેટેડ વીડિયો થકી છેતરપિંડી, સાયબર ગઠિયા એક કરોડ સેરવી ગ…

કર્ણાટકમાં 100થી વધુ લોકો સાથે ટ્રમ્પના AI જનરેટેડ વીડિયો થકી છેતરપિંડી, સાયબર ગઠિયા એક કરોડ સેરવી ગ…

1 year ago
ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં મારામારી કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for fighting at a wedd…

ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં મારામારી કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for fighting at a wedd…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News