gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in INDIA
0 0
0
હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himachal Pradesh Earthquack News : એક પછી એક આભ ફાટ્યાની ઘટના બાદ હવે હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં એક પછી એક બે વખત ભૂકંપ આવ્યા છે. પહેેેલા લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે એક હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારે આજે સવારે 4:39 વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે પાકિસ્તાનમાં પણ 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, બંને સ્થળોએથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું 2 - image

આભ ફાટ્યા બાદ નવી મુસીબત 

હિમાચલ પ્રદેશના ચંબામાં પણ સવારે 3.27 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 20 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપ એવા સમયે નોંધાઈ રહ્યા છે જ્યારે હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ રહી છે. આવી ઘટનાઓ અગાઉ ધરાલી અને હર્ષિલમાં અને હવે કુલ્લુમાં પણ નોંધાઈ છે, જેના કારણે વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે.

સોમવારે પણ આવ્યો હતો ભૂકંપ 

અગાઉ સોમવારે રાત્રે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ધરતી ધ્રુજી ઉઠી હતી. રાત્રે 9:28 વાગ્યે ધર્મશાલા શહેર નજીક 3.9 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ધર્મશાલાથી 23 કિલોમીટર દૂર હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેનો અક્ષાંશ 32.23 ઉત્તર અને રેખાંશ 76.38 પૂર્વ હતો. આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર નોંધાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

Next Post
કપડવંજ તાલુકામાં 19 વીજ ચોરોને 5 લાખ દંડ ફટકારાયો | 19 electricity thieves fined Rs 5 lakh in Kapadv…

કપડવંજ તાલુકામાં 19 વીજ ચોરોને 5 લાખ દંડ ફટકારાયો | 19 electricity thieves fined Rs 5 lakh in Kapadv...

રો કોટનની આયાત પર 11 ટકા ડયૂટી નાબુદ કરાઈ | 11% duty on raw cotton imports abolished

ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી | Preparations for ban on online betting games

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી મંદિર ભટ્ટ જી મહારાજ મુન્ના બાદ તુષાર વિવાદ

2 months ago
રફાળેશ્વર ગામે હુમલામાં ઘવાયેલા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth injured in attack in Rafal…

4 months ago
અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

4 days ago
નવાબંદરમાંથી 3, માંગરોળથી 2 શંકાસ્પદ કાશ્મીરી ભાઈઓ પકડાયા | 3 suspected Kashmiri brothers arrested f…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News