gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાશે? 1.17 કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્રએ રાજ્ય સરકારોને મોકલ્યું | Big …

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in INDIA
0 0
0
રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાશે? 1.17 કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્રએ રાજ્ય સરકારોને મોકલ્યું | Big …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ration Card News: પહેલી વાર કેન્દ્ર સરકારે એવા રેશનકાર્ડ ધારકોની ઓળખ કરી છે જેઓ મફત અનાજ યોજનાનો લાભ મેળવવા લાયક નથી. આ લાભાર્થીઓમાં આવકવેરા ભરનારાઓ, ફોર વ્હીલર માલિકો અને કંપનીઓના ડિરેક્ટરોનો સમાવેશ થાય છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આવકવેરા વિભાગ, માર્ગ પરિવહન મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય જેવી સરકારી એજન્સીઓના ડેટાબેઝ સાથે રેશનકાર્ડધારકોની વિગતો મેચ કરીને આ યાદી તૈયાર કરી છે.

1.17 કરોડ લોકો મફત અનાજ માટે અયોગ્ય

તપાસમાં જાણવા મળ્યું છે કે 94.71 લાખ રેશનકાર્ડધારકો કરદાતા છે, 17.51 લાખ ફોર વ્હીલર માલિકો છે અને 5.31 લાખ કંપની ડિરેક્ટર છે. કુલ મળીને લગભગ 1.17 કરોડ કાર્ડધારકો અયોગ્યની શ્રેણીમાં આવે છે. હવે કેન્દ્રએ રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ લેવલ વેરિફિકેશન કરવા અને આ અયોગ્ય કાર્ડધારકોને યાદીમાંથી દૂર કરવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ PM, CM કે કોઈ પણ નેતા… 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ છીનવાશે, સંસદમાં આજે બિલ થશે રજૂ

રેશન કાર્ડની સમીક્ષા

ખાદ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કેન્દ્રએ આ ડેટા શેર કર્યો છે જેથી રાજ્યોને અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવામાં અને વેઇટિંગ લિસ્ટમાં રહેલા વાસ્તવિક જરૂરિયાતમંદોને લાભ આપવામાં મદદ મળે. રેશન કાર્ડની સમીક્ષા કરવાની અને અયોગ્ય/ડુપ્લિકેટ કાર્ડ દૂર કરીને યોગ્ય લાભાર્થીઓને સામેલ કરવાની જવાબદારી રાજ્યોની છે.” 

કોને નહીં મળે મફત રાશન?

જણાવી દઈએ કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ અત્યાર સુધીમાં 19.17 કરોડ રેશન કાર્ડ જારી કરવામાં આવ્યા છે. દેશભરમાં આ યોજના હેઠળ કુલ 76.10 કરોડ લાભાર્થીઓ આવે છે. નિયમો અનુસાર, સરકારી કર્મચારીઓ, ફોર વ્હીલર માલિકો અને કરદાતાઓ મફત રાશન માટે પાત્ર નથી. 

આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું

8 જુલાઈ, 2025 ના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં, ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે આ કવાયત યોગ્ય લોકો સુધી રાશન પહોંચાડવા માટે કરવામાં આવી રહી છે. તેમણે લખ્યું કે મંત્રાલયે CBDT, CBIC, MCA, MoRTH અને PM-Kisan જેવી અનેક એજન્સીઓના ડેટાબેઝમાંથી માહિતી એકત્રિત કરીને અયોગ્ય લાભાર્થીઓની ઓળખ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા… સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર! | Kar…
INDIA

CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા… સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર! | Kar…

May 27, 2026
ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…
INDIA

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

May 27, 2026
દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો
INDIA

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

May 27, 2026
Next Post
આજે ભાવ. જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ | Today weather forecast: Heavy rains expected…

આજે ભાવ. જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ | Today weather forecast: Heavy rains expected...

વઢવાણ યાર્ડના ચેરમેન તરીકે નારણ પાવરા, વાઇસ ચેરમેન તરીકે જગદીશસિંહ અસવારની નિમણૂક | Naran Pawar appo…

વઢવાણ યાર્ડના ચેરમેન તરીકે નારણ પાવરા, વાઇસ ચેરમેન તરીકે જગદીશસિંહ અસવારની નિમણૂક | Naran Pawar appo...

મહિમા ચૌધરીની અમદાવાદ મુલાકાત – ડિજિટલ માર્કેટર અનુજ ઠાકર સાથે ખાસ મુલાકાત

મહિમા ચૌધરીની અમદાવાદ મુલાકાત – ડિજિટલ માર્કેટર અનુજ ઠાકર સાથે ખાસ મુલાકાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમામ પડકારોનો જવાબ આપવામાં સક્ષમ, પરંતુ…’, રાજનાથ સિંહની બાંગ્લાદેશને ચેતવણી | can handle any cha…

‘તમામ પડકારોનો જવાબ આપવામાં સક્ષમ, પરંતુ…’, રાજનાથ સિંહની બાંગ્લાદેશને ચેતવણી | can handle any cha…

7 months ago
સેલવાસથી ટ્રકમાં ભરી જુનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂ બોરીયાચથી પકડાયો | Liquor worth 73 45 lakhs be…

સેલવાસથી ટ્રકમાં ભરી જુનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂ બોરીયાચથી પકડાયો | Liquor worth 73 45 lakhs be…

5 months ago
૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત | accidents in india in 2024

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત | accidents in india in 2024

6 months ago
ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! | Gujarat g…

ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! | Gujarat g…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News