gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | guajarat…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | guajarat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Gujarat Forecast : ગુજરાતમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગે રાજ્યના 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 24 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળા માટે આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આગામી કલાકોમાં ભારે વરસાદની સંભાવના છે.

આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે

હવામાન વિભાગની આગાહી મુજબ આજે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આગામી ત્રણ કલાક ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદની સંભાવના છે.
14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 2 - image

સવારે 6 થી 12 વાગ્યા સુધી વરસાદના આંકડા

આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન 5 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ, 4 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ, 3 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ જ્યારે 12 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. 

14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 3 - image
14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 4 - image
14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 5 - image

જૂનાગઢમાં મેઘમહેર

સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. જૂનાગઢના મેંદરડામાં માત્ર 6 કલાકમાં 12.55 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, જૂનાગઢના વંથલીમાં 9.80 ઇંચ અને કેશોદમાં 9.69 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં પોરબંદરના કુતિયાણામાં 5.31 ઇંચ અને ભાવનગરના મહુવામાં 5.31 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.

14 જિલ્લામાં રેડ એલર્ટ 

દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.

રાજ્યના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 

રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

May 15, 2026
Next Post
અમદાવાદમાં હત્યા કર્યા બાદ જેલમાંથી ફરાર કેદી સાત મહિના બાદ સ્કૂટર ચોરીના કેસમાં વડોદરા પોલીસના હાથે…

અમદાવાદમાં હત્યા કર્યા બાદ જેલમાંથી ફરાર કેદી સાત મહિના બાદ સ્કૂટર ચોરીના કેસમાં વડોદરા પોલીસના હાથે...

આગામી 6 દિવસ ગુજરાત પર ફરી ભારે, આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી | gujarat weather…

આગામી 6 દિવસ ગુજરાત પર ફરી ભારે, આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી | gujarat weather...

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડિકિમાં દારૂની બોટલો રાખી જાહેરમાં વેચાણ કરતો યુવક ઝડપાયો | youth was…

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડિકિમાં દારૂની બોટલો રાખી જાહેરમાં વેચાણ કરતો યુવક ઝડપાયો | youth was...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં મોડી રાતે જુગારધામ પર ત્રાટકી SMC, 19ની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત | SMC gambling…

નડિયાદમાં મોડી રાતે જુગારધામ પર ત્રાટકી SMC, 19ની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત | SMC gambling…

4 months ago
વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

1 month ago
દિવાળી પર PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, કહ્યું- આશા છે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ એક રહેશે

દિવાળી પર PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, કહ્યું- આશા છે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ એક રહેશે

7 months ago
CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ

CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News