gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર | Lok Sabha passes bill to regulate online ga…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in INDIA
0 0
0
હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર | Lok Sabha passes bill to regulate online ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Online Gaming Bill: હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે. લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરી દેવાયું છે. એવું કહેવાય છે કે, આ બિલને મંજૂરી મળ્યા પછી સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને મંજૂરી મળી છે. હવે રાજ્યસભામાં આ ઠરાવ પસાર કરવામાં આવશે.   

નવા બિલમાં શું છે જોગવાઈ?

નવા બિલમાં અમુક ઓનલાઇન ગેમ્સને પ્રતિબંધિત કરવાની જોગવાઈઓ સામેલ છે. કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસરને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વધુમાં સ્કિલ આધારિત ગેમ જેમ કે, ચેસ, ક્વિઝ, ઈ-સ્પોર્ટ્સે દર્શાવવાનું રહેશે કે, આ ગેમ સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક પ્લેટફોર્મ પર કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમ લાગુ કરાશે. સગીરો માટે ટાઇમ લીમિટ, ખર્ચ મર્યાદા અને પેરન્ટલ કંટ્રોલ અનિવાર્ય રહેશે. તેમજ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ ગેમ્સ પર પ્રતિબંધ લાદવામાં આવશે.

હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર 2 - image

વિવિધ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના આશરે 22 કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી 11 કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. ભારતમાં ઓનલાઈન ગેમિંગનું માર્કેટ 3 અબજ ડૉલરથી વધુ છે. નવા કાયદાથી વાસ્તવિક કાર્યરત ગેમિંગ કંપનીઓને લાભ મળશે. તેમજ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે. બિલ મંજૂર થયા બાદ ગેમિંગ ઇન્ડસ્ટ્રી એક કાયદાકીય માળખામાં કામ કરશે.

ઓનલાઈન ગેમ્સમાં રોજના 20 હજાર કરોડનું નુકસાન

આ બિલનો ઉદ્દેશ ઈ-સ્પોર્ટ્સ, એજ્યુકેશન ગેમ્સ, અને સોશિયલ ગેમ્સ સહિત ઓનલાઈન ગેમિંગ સેક્ટરનું નિયમન તેમજ પ્રોત્સાહન આપવાનો છે. જે ગેરકાયદે અને સટ્ટાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી એપ્સ પર અંકુશો લાદી વાસ્તવિક રીતે કાર્યરત ગેમિંગ કંપનીઓને નિયમો હેઠળ કામ કરવાનું માળખુ પૂરુ પાડશે. સરકારી સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ઓનલાઈન બેટિંગ ગેમ્સના માધ્યમથી દેશના 45 કરોડ લોકો રોજના રૂ. 20,000 કરોડ ગુમાવે છે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કર્યું હતું. 

હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…
INDIA

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…

May 12, 2026
અમે કાંટાળા તારથી ડરતા નથી: શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ | Bangladesh Ad…
INDIA

અમે કાંટાળા તારથી ડરતા નથી: શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ | Bangladesh Ad…

May 12, 2026
કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…
INDIA

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

May 12, 2026
Next Post
VIDEO : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ | Delhi : Thr…

VIDEO : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ | Delhi : Thr...

VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i…

VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i...

વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ | Rain In Va…

વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ | Rain In Va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીના હળવદ પાસે મોટી દુર્ઘટના: નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોર ડૂબ્યા | Tragic In…

મોરબીના હળવદ પાસે મોટી દુર્ઘટના: નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોર ડૂબ્યા | Tragic In…

2 weeks ago
મેઘરાજા હજુ નહીં ખમે! ગુજરાતભરમાં ઓગસ્ટના અંત સુધી ધોધમાર વરસાદનો રાઉન્ડ ચાલશે | gujarat weather for…

મેઘરાજા હજુ નહીં ખમે! ગુજરાતભરમાં ઓગસ્ટના અંત સુધી ધોધમાર વરસાદનો રાઉન્ડ ચાલશે | gujarat weather for…

9 months ago
‘પહલગામ પીડિત પરિવારોને ન્યાય મળશે’, મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશને ખાતરી આપી | pm modi aga…

‘પહલગામ પીડિત પરિવારોને ન્યાય મળશે’, મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશને ખાતરી આપી | pm modi aga…

1 year ago
ભૂમેલ ગામેથી વિદેશી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ | A woman was caught with foreign liquor from Bhumel vi…

ભૂમેલ ગામેથી વિદેશી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ | A woman was caught with foreign liquor from Bhumel vi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News