gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી, અગ્નિ-5 મિસાઈલનું સફળ ટેસ્ટિંગ, ટાર્ગેટ ક્ષમતા 5,000 km | India Test…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in INDIA
0 0
0
ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી, અગ્નિ-5 મિસાઈલનું સફળ ટેસ્ટિંગ, ટાર્ગેટ ક્ષમતા 5,000 km | India Test…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Agni 5 Ballistic Missile : જો દુશ્મન 5,000 કિલોમીટર દૂર હશે તો પણ તે ભારતથી બચશે નહીં, કારણ કે, ભારતે આજે (20 ઓગસ્ટ) ઓડિશાના દરિયાકાંઠા પરથી ખરનાક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. આ મધ્યમ અંતરની બેલેસ્ટિન મિસાઈલનું નામ અગ્નિ-5 બેલિસ્ટિક છે, જે ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવશે.

અગ્નિ-5ની રેન્જ 5,000 કિ.મી.

અગ્નિ-5 એ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત એક સ્વદેશી લાંબા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ છે. ભવિષ્યની સ્થિતિને ધ્યાને રાખી ભારતે આ નવી અને પાવરફુલ મિસાઈલ ડેવલપ કરી છે. અગ્નિ-5ની રેન્જ 5000 કિલોમીટરની છે અને આ મિસાઈલ પરમાણુ હથિયાર વહન કરે છે.

આ પણ વાંચો : VIDEO : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

અગ્નિ-5ની વિશેષતા

  • આ મિસાઈલ 5,000 કિલોમીટરથી વધુના અંતર સુધીના લક્ષ્યોને ભેદવાની ક્ષમતા ધરાવે છે, જે તેને ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલોમાંથી એક બનાવે છે. 
  • અગ્નિ-5 પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ છે અને તેને એક મોબાઈલ લોન્ચર પરથી છોડી શકાય છે, જે તેની ગતિશીલતા અને વ્યૂહાત્મક મહત્વ વધારે છે. 
  • અગ્નિ-5માં નવીનતમ નેવિગેશન સિસ્ટમ, ઉચ્ચ ચોકસાઈવાળા રિંગ લેસર ગાયરો આધારિત ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ (RINS) અને માઇક્રો નેવિગેશન સિસ્ટમ (MINS) નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લક્ષ્યને ચોક્કસ રીતે ભેદવામાં મદદ કરે છે. 
  • આ મિસાઈલ ચીન, પાકિસ્તાન અને યુરોપના કેટલાક વિસ્તારો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવે છે. 
  • અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ અને તેના લશ્કરી દળોમાં સમાવેશ ભારતની સંરક્ષણ સજ્જતા અને તકનીકી પ્રગતિનું પ્રતીક છે.

આ પણ વાંચો : ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…
INDIA

May 19, 2026
સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…

Next Post
દ્વારકાના ભોગાત ગામ નજીક બિલ્ડિંગની ચોતરફ પાણી જ પાણી… 17 જણા ફસાયા, બોટમાં કરાયું રેસ્ક્યૂ | 17 p…

દ્વારકાના ભોગાત ગામ નજીક બિલ્ડિંગની ચોતરફ પાણી જ પાણી... 17 જણા ફસાયા, બોટમાં કરાયું રેસ્ક્યૂ | 17 p...

ગજબનો ભક્ત ! તિરુપતિ મંદિરમાં 121 કિલો સોનું ચઢાવ્યું, કિંમત 140 કરોડ રૂપિયા

મેઘરાજા ગુજરાતમાં છ દિવસ બોલાવશે ધબડાટી, કાલે રાજ્યના 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી | Heavy rains …

મેઘરાજા ગુજરાતમાં છ દિવસ બોલાવશે ધબડાટી, કાલે રાજ્યના 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી | Heavy rains ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan…

7 months ago
જામનગરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની લેવાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન | The State Tax I…

4 months ago
VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

1 month ago
ભાજપ સંગઠન, કેન્દ્રમાં ફેરફારની તૈયારી, 19મીએ નિર્ણયની શક્યતા | BJP organization preparations for ch…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News