gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્મશાનમાં જરૂરી સુવિધા અને સુરક્ષા ઉભી કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી | Officials given respons…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
સ્મશાનમાં જરૂરી સુવિધા અને સુરક્ષા ઉભી કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી | Officials given respons…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના સ્મશાનોમાં પ્રાથમિક સુવિધા અને સાર સંભાળ માટે અપૂરતો સ્ટાફ હોવાથી અવારનવાર વિવાદ સર્જાય છે. જેને ધ્યાનમાં રાખી મ્યુ. કમિશનરે વિવિધ વોર્ડમાં ફરજ બજાવતા 31 કર્મચારીઓને જુનિયર ક્લાર્કની હાલની કામગીરી ઉપરાંત સ્મશાનોની વિઝીટ કરવાની રહેશે. આ ઉપરાંત સ્મશાનોમાં જરૂરી સુવિધા ઉભી કરવા અધિકારીઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે.

જુનિયર ક્લાર્કએ પ્રતિદિન ઓછામાં ઓછા એક કલાક માટે મુલાકાત લઈ સ્મશાન અંગેના નાગરિકોના પ્રશ્નોનો રિપોર્ટ સંબંધિત ઝોનના ડે. હેલ્થ ઓફિસરને કરવાનો રહેશે. તેમજ સ્મશાનોનું સંચાલન સુચારરૂપે થાય તે માટે અધિકારીઓને  જવાબદારી સોંપી છે. જેમાં સંબંધીત ઝોનના કાર્યપાલક ઇજનેરએ સ્મશાન ગૃહોમાં તમામ મેન્ટેનન્સની કામગીરી નિયમિતપણે થાય તે માટેની વ્યવસ્થા કરવાની રહેશે. પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના ડાયરેક્ટરે નિયમિત સફાઈ અને ગાર્ડનીગ માટે જરૂરિયાત મુજબ કર્મચારીઓ મૂકવાના રહેશે. સ્મશાન ગૃહો બંધ કરવાનો સમય નિર્ધારિત કરાશે. લાકડાના કટીંગ માટે વ્યવસ્થા કરી સરખા માપના લાકડા પૂરા પાડવાના રહેશે. આઇટી ડાયરેક્ટર દ્વારા કામગીરીના નિરીક્ષણ નિયંત્રણ હેતુ સીસીટીવી કેમેરા લગાવવા તથા એંક્રોચમેન્ટ રીમુવ એન્ડ સિક્યુરિટી ડાયરેક્ટર દ્વારા પૂરતા પ્રમાણમાં સિક્યુરિટી સ્ટાફની ફાળવણી કરવાની રહેશે. સંબંધીત ઝોનના ડે હેલ્થ ઓફિસર દરેક સ્મશાનમાં નાગરિકોના અભિપ્રાય માટે રીવ્યુ બુક રાખશે. સ્મશાન સંચાલક /વ્યવસ્થાપકો સાથે સમીક્ષા બેઠક કરી રીવ્યુ મેળવી અહેવાલ ડે. મ્યુ કમિશનર (હેલ્થ) સમક્ષ રજૂ કરવાનો રહેશે. આઈટી વિભાગ સ્મશાન ગૃહોમાં મરણ નોંધણી માટે આપવામાં આવતી પાવતીઓ માટે સોફ્ટવેર / ક્યુ આર કોડ ડેવલપ કરશે. તેમજ અંતિમ સંસ્કાર માટે અગાઉથી સમય નક્કી કરી શકાય તે માટે ટોલ ફ્રી નંબર /મોબાઈલ એપની વ્યવસ્થા કરાશે. જન સંપર્ક અધિકારી તરફથી સ્મશાનમાં અંતિમ વિધિ માટે પૂરી પાડવામાં આવતી સાધન સામગ્રી અંગેની માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાના રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
ગઈકાલે મુલતવી કોર્પોરેશનની સામાન્ય સભા આજે યોજાશે | The general meeting of the corporation postponed…

ગઈકાલે મુલતવી કોર્પોરેશનની સામાન્ય સભા આજે યોજાશે | The general meeting of the corporation postponed...

ટુ-વ્હીલર વાહનોમાં પસંદગીના નંબર માટે હરાજી થશે | Auction will be held for preferred numbers in two …

ટુ-વ્હીલર વાહનોમાં પસંદગીના નંબર માટે હરાજી થશે | Auction will be held for preferred numbers in two ...

સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં આજે ફાઈનલની મેચો રમાશે ,અત્યાર સુધી 746 મેચો રમાઈ | The fin…

સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં આજે ફાઈનલની મેચો રમાશે ,અત્યાર સુધી 746 મેચો રમાઈ | The fin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane…

ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane…

10 months ago
બાલાસિનોરમાં જમીન વિવાદમાં જીવલેણ હુમલા મામલે ભાજપના પૂર્વ ધારાસભ્યના દીકરા સહિત ટોળા સામે FIR | mah…

બાલાસિનોરમાં જમીન વિવાદમાં જીવલેણ હુમલા મામલે ભાજપના પૂર્વ ધારાસભ્યના દીકરા સહિત ટોળા સામે FIR | mah…

11 months ago
‘ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે’, જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | discuss…

‘ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે’, જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | discuss…

10 months ago

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ | how to keep water tank cool in summer easy tips heatwave

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News