gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GPSCની પરીક્ષામાં 29મો રેન્ક લાવનાર DYSP નીકીતા શીરોયા સામે લાંચ માગવાના કેસમાં નોંધાયો ગુનો | Crime…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
GPSCની પરીક્ષામાં 29મો રેન્ક લાવનાર DYSP નીકીતા શીરોયા સામે લાંચ માગવાના કેસમાં નોંધાયો ગુનો | Crime…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Tapi News : તાપી જિલ્લાના વ્યારા એસ.સી.એસ.ટી. સેલમાં ફરજ બજાવતા D.Y.S.P. નીકીતા શીરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઈ ગામીત સામે લાંચ માંગણીના ગંભીર આરોપો સામે ACB દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં GPSCની પરીક્ષામાં 29 મો રેન્ક લાવનાર D.Y.S.P. નીકીતા શીરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઈ ગામીત  સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

D.Y.S.Pએ રૂ.4 લાખની લાંચની માંગણી કરી

એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ દાખલ થયેલા ગુનામાં તેમના પરિવારજનો અને મિત્રો સામે કાર્યવાહી ન થાય અને હેરાનગતી ન થાય તે માટે આરોપીઓએ રૂ.4 લાખની લાંચની માંગણી કરી હતી. અંતે રકઝક બાદ રકમ રૂ. 1.50 લાખ આવી હતી.

ફરીયાદીએ લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો અને 20 ઓગસ્ટ 2025ના રોજ કાકરાપાળ પોલીસ સ્ટેશન નજીક એલ.એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા પર છટકુ ગોઠવાયું હતું. જ્યાં આરોપી ખાનગી ગાડીમાં લાંચ લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ શંકા જતાં નાણા લીધા વગર જ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર

આ છટકાની કામગીરી PI એસ.એન. બારોટ અને PI ડી.બી. મહેતા દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, D.Y.S.P. નીકીતા શીરોયા GPSC Rank 29 ધરાવે છે અને હવે ACBના છટકામાં આવી ગયા છે. જ્યારે સમગ્ર મામલે ACB દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર | Seventh Da…

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર | Seventh Da...

જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં | No trace of 11 fishermen fou…

જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં | No trace of 11 fishermen fou...

સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર | Coastal districts inundated wit…

સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર | Coastal districts inundated wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

10 months ago
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…

1 year ago
ઈન્ડિગોમાં મોટા ફેરફાર: CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાને સોંપાઈ જવાબદારી | IndiGo …

ઈન્ડિગોમાં મોટા ફેરફાર: CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાને સોંપાઈ જવાબદારી | IndiGo …

7 months ago
હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k…

હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News