gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામવાળીમાં ગેરકાયદે ખનન બદલ વિઠ્ઠલ જાગાને રૃ. 50.60 કરોડનો દંડ ભરવા નોટિસ | Notice to Vitthal Jaga t…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
જામવાળીમાં ગેરકાયદે ખનન બદલ વિઠ્ઠલ જાગાને રૃ. 50.60 કરોડનો દંડ ભરવા નોટિસ | Notice to Vitthal Jaga t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારી જમીનમાં  ૨૮  કૂવા ખોદી ગેરકાયદેન ખનન  કરતા કાર્યવાહી

ગેરકાયદે કૂવામાં યુવક લોડર સાથે ખાબકતા મોત નીપજ્યું હતું ઃ મહિનામાં દંડની રકમ ભરાઇ નહીં કરે તો ભૂમાફિયાની મિલકત ટાંચમાં લેવાશે

સુરેન્દ્રનગર –  તાલુકાના જામવાળી ગામના ભૂમાફિયા વિઠ્ઠલ જાગાને ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગે રૃા.૫૦.૬૦ કરોડનો દંડ ભરવા નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે ભૂમાફિયાએ ખોદેલા ગેરકાયદે કૂવામાં ખાબકતા એક યુવકનું મોત નીપજ્યું હતું. થાન 

મુળીના ખાખરાળા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ૨૮ કાર્બોસેલના કુવાઓ ખોદી તેમાંથી તેમજ સરકારી જમીનમાંથી કાર્બોસેલ સહિત સેન્ડ સ્ટોન, ફાયર ક્લે સહિતની ખનીજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ તેમજ વેચાણ કરતા હોવાનું બહાર છે. જેના પગલે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન કરનાર ભૂમાફિયા વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર (રહે.જામવાળી)ને નિયમો મુબજ રૃા.૫૦,૬૦,૭૯,૧૬૦ ની વસુલતા કરવાની નોટીસ ફટકારવામાં આવી છે. આ કેસમાં દંડની રકમ ભરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એ સમયગાળામાં રકમ ભરપાઈ ન થાય તો એની મિલ્કત લેન્ડ રેવન્યુ કોડની વિવિધ કલમો હેઠળ ટાંચમા લઇ એની જાહેર હરાજી કરી વસૂલવા સહીતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૭મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ જામવાળી ગામની સીમમાં વિઠ્ઠલ અલગોતર દ્વારા ખોદવામાં આવેલ ગેરકાયદેસર કાર્બોસેલા કૂવામાં ૨૧ વર્ષીય યુવક લોડર સાથે ગેરકાયદે કાર્બોસેલના કૂવામાં પડતા મોત નીપજ્યું હતું. આ બનાવમાં વિઠ્ઠલ જાગા અને તેના ચાર પુત્રો સામે ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા થાન તાલુકાના જામવાળી ગામની સરકારી વન વિભાગની જમીન પર ગેરકાયદે ઉભી કરેલી હોટલ, બંગલો, ૧૫ દુકાન સહિતના પાકા બાંધકામ પર  બુલડોઝર ફેરવી રૃા.૧૨ કરોડની ૧.૫ એકર જમીન ખુલ્લી કરી હતી અને ગેરકાયદેસર બાંધકામ કરનાર ભૂમાફિયા વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતર અને તેનો પુત્ર રાહુલ જગાભાઈ અલગોતર સામે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો | Online money games cost 45 crore peop…

ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો | Online money games cost 45 crore peop...

રતનપરના સુધારા પ્લોટમાં જુની અદાવતમાં 2 યુવક પર ફાયરિંગ | Two youths shot dead over old enmity in Ra…

રતનપરના સુધારા પ્લોટમાં જુની અદાવતમાં 2 યુવક પર ફાયરિંગ | Two youths shot dead over old enmity in Ra...

કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ, રાજ્યો સંમત | Centre proposes to remove G…

કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ, રાજ્યો સંમત | Centre proposes to remove G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર | Silver again crosses Rs 1 lak…

વૈશ્વિક બજારમાં ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ચાંદી ફરી રૂ.એક લાખની ઉપર | Silver again crosses Rs 1 lak…

1 year ago
ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | …

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | …

3 months ago
ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…

ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…

4 months ago
SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન | Another BLO vi…

SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન | Another BLO vi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News