gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરી: ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવા બે દિવસ માટે ખોરવાશે | Bhavnagar di…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરી: ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવા બે દિવસ માટે ખોરવાશે | Bhavnagar di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીની કારણે ભાવનગર ડિવિઝનની કટેલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે. આ મામલે ભાવનગર રેલવે વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીને પગલે આગામી 23 ઓગસ્ટ, 2025 સુધી આ ટ્રેક પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. 

રાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેકની કામગીરીને લઈને ભાવનગર ડિવિઝનની અસરગ્રસ્ત ટ્રેનોની રેલવે તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેમાં રદ કરાયેલી, આંશિક રદ ટ્રેન, ટ્રેનોના સ્ટોપેજ રદ કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે. 

રદ કરાયેલી ટ્રેનો: 

– ટ્રેન નં. 19251 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 20-8-2025 થી 22-8-2025 સુધી રદ રહેશે. 

– ટ્રેન નં. 19252 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 20-8-2025 થી 22-8-2025 સુધી રદ રહેશે. 

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો: 

– ટ્રેન નં. 59206 પોરબંદર-કાનાલુસ લોકલ લાલપુર જામ-કાનાલુસ વચ્ચે તાત્કાલિક અસરથી 22-8-2025 સુધી આંશિક રીતે રદ રહેશે. 

– ટ્રેન નંબર 59205 કાનાલુસ-પોરબંદર લોકલ કાનાલુસ-લાલપુર જામ વચ્ચે તાત્કાલિક અસરથી 22-8-2025 સુધી આંશિક રીતે રદ રહેશે. 

આ પણ વાંચો: સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ

આ ટ્રેનોના સ્ટોપેજ રદ: 

– ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 23-8-2025 સુધી તાત્કાલિક અસરથી લાખાબાવળ સ્ટેશને રોકાશે નહીં. 

– ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 22-8-2025 સુધી તાત્કાલિક અસરથી લાખાબાવળ સ્ટેશને રોકાશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

March 26, 2026
આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

Next Post
ભારતને 21 મિલિયન ડોલર આપ્યા હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો, અમેરિકન એમ્બેસીએ જ કરી સ્પષ્ટતા | US Embassy …

ભારતને 21 મિલિયન ડોલર આપ્યા હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો, અમેરિકન એમ્બેસીએ જ કરી સ્પષ્ટતા | US Embassy ...

નકલી IPS ઓફિસરનો પર્દાફાશ: SPના નામે 8 નકલી એકાઉન્ટ બનાવી લોકોને છેતરતી મેવાતી ગેંગનો સભ્ય ઝડપાયો | …

નકલી IPS ઓફિસરનો પર્દાફાશ: SPના નામે 8 નકલી એકાઉન્ટ બનાવી લોકોને છેતરતી મેવાતી ગેંગનો સભ્ય ઝડપાયો | ...

‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી |…

‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે સરકારી અને ખાનગી કંપનીઓએ દર વર્ષે સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું પડશે | Now government and private c…

8 months ago
રતનપુરા ગામ નજીકના બ્રિજની સલામતીને લઇ ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversion for safety of bridge nea…

‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની’, મહારાષ્ટ્રમાં CJI ગવઈનું નિવેદન | Supreme …

5 months ago
તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News