gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું | Daughter died after 1 month: Son a…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું | Daughter died after 1 month: Son a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, ગોરવાના સામૂહિક આપઘાતના પ્રયાસના કિસ્સામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતી ૧૭ વર્ષની પુત્રીનું ગઇકાલે સારવાર દરમિયાન મોત થયું છે.

 પેટ્રોલ પંપ ચલાવતા વેપારીએ આર્થિક સંકડામણના કારણે ગઇ ૨૧ મી તારીખે સાંજે ૪ વાગ્યે પોતાના ઘરે પરિવાર સાથે ઝેર ગટગટાવી લીધું હતું. પરિવારની તબિયત બગડતા પરિવારના મોભી કાર લઇને સીધા જ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. ડોક્ટર સમક્ષ સામૂહિક આપઘાતની વાત કરતા જ ડોક્ટર દ્વારા બાવન  વર્ષના વેપારી, તેમના ૪૯ વર્ષના પત્ની, ૨૩  વર્ષના માનસિક અસ્વસ્થ પુત્ર, ૧૭ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના  પુત્રની સારવાર શરૃ કરવામાં આવી હતી. અગાઉ સારવાર દરમિયાન માનસિક અસ્વસ્થ પુત્રનું મોત થયું હતું.જ્યારે પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાંથી વારસિયા રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેનું ગઇકાલે સાંજે સારવાર દરમિયાન મોત થયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Next Post
જૂન ક્વાર્ટરમાં બેંક ડિફોલ્ટ 26 ટકા વધીને રૂ.63,000 કરોડની સપાટીએ | Bank defaults rise 26% to Rs 63 …

જૂન ક્વાર્ટરમાં બેંક ડિફોલ્ટ 26 ટકા વધીને રૂ.63,000 કરોડની સપાટીએ | Bank defaults rise 26% to Rs 63 ...

વડોદરાના સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકી,કેમેરામાં દ્શ્યો કેદ | A gang of robber…

વડોદરાના સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકી,કેમેરામાં દ્શ્યો કેદ | A gang of robber...

અમેરિકામાં ફુગાવાની ચિંતાને લઈને કિંમતી ધાતુ રિબાઉન્ડ : ઘરઆંગણે સોનાચાંદીમાં સુધારો | Precious metal…

અમેરિકામાં ફુગાવાની ચિંતાને લઈને કિંમતી ધાતુ રિબાઉન્ડ : ઘરઆંગણે સોનાચાંદીમાં સુધારો | Precious metal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

1 month ago
ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A…

4 months ago
મેમરી ચીપ મોંઘી બનતા લેપટોપ, સ્માર્ટફોન, ટીવીની કિંમતોમાં તોળાઇ રહેલો વધારો | Prices of laptops smar…

2 months ago
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ: મોરબીના શખ્સ સામે ફરિયાદ: મદદગારીમાં બે ના નામ ખુ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News