– રિક્ષામાં બેસાડી મુસાફરોના દાગીનાની ચોરી કરતા હતા
– એલસીબીએ સોનાના ઘરેણાં, મોબાઈલ, કાતર, રિક્ષા મળી રૂ. 5.40 લાખનો મુદ્દામાલ કબજે લીધો : 3 વોન્ટેડ
મહેસાણા : મહેસાણા જિલ્લાના ઊંઝામાં રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં પૂર્વ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહેસાણા શહેરના રામોસણા નજીકથી ખેડા અને આણંદના બે શખસોને સોનાના ઘરેણાં, મોબાઈલ, કાતર, રિક્ષા મળી રૂ.૫.