gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘આવી રીતે જીવવું એના કરતો તો…’ ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત | Bharuch woman Ends…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
‘આવી રીતે જીવવું એના કરતો તો…’ ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત | Bharuch woman Ends…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Crime: ભરૂચના વાગરા તાલુકાના સંભેટી ગામની પરિણીતા ઉમલા પઢિયાર સાસરિયાના અમાનુષી ત્રાસથી ઘરમાં જ જ્વલનશીલ પદાર્થ પોતાના પર છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં તેને તાત્કાલિક ધોરણે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાલ, આ મામલે પોલીસે સાસુ, નણંદ અને પતિ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી છે. 

મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ

ભરૂના દહેજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા હરિભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો છે કે, ‘મારી દીકરી પર તેનો પતિ, સાસુ કમળા પઢિયાર અને નણંદ ગીતા પઢિયાર ગંભીર પ્રકારનો ત્રાસ ગુજારતા હતા. જ્યારે મારી દીકરી મારા ઘરે આવી હતી, ત્યારે પણ તે કહેતી હતી કે, તેનો પતિ ભરત તેને ઘરમાં પૂરીને ખૂબ માર મારે છે અને સાસુ તેમજ નણંદ ગીતા પઠિયાર પણ સતત ટોર્ચર કર્યા કરે છે. તેની નણંદ જ્યારે તેના ઘરે જાય ત્યારે મૃતક પરીણિતા સાથે ઝઘડો કરતી અને ત્રણેય ભેગા થઈને તેને માર મારતા હતા.’

આ પણ વાંચોઃ સેવન્થ ડે હત્યા કેસમાં સ્કૂલને પણ આરોપી બનાવાશે, કોર્ટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ

‘આવી રીતે જીવવું એના કરતા તો મરી જવું…’

ફરિયાદીએ જણાવ્યું કે, ‘મારી દીકરીએ મને ફોન કર્યો હતો અને તે રડતી-રડતી કહેતી હતી કે, આવી રીતે જીવવું એના કરતા તો મરી જવું સારૂ. ત્યારે મેં તેને આશ્વાસન આપ્યું હતું કે, બધું સારૂ થઈ જશે. પરંતુ, તેનો પતિ, સાસુ અને નણંદ સુધરવાનું નામ નહતા લેતા. આખરે ત્રણેયના માનસિક ત્રાસથી તેણે પોતાના શરીર પર જ્વલશીલ પદાર્થ છાંટી શરીરને આગ લગાવી જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.’

પોલીસે પતિ, સાસુ અને નણંદની કરી ધરપકડ

આ મામલે પોલીસે ફરિયાદના આધારે મૃતકના પતિ ભરત પઢિયાર, સાસુ કમળા પઢિયાર, નણંદ ગીતા પઢિયાર સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃ અનિરુદ્ધ સિંહ જાડેજાની માફી રદ; હાઈકોર્ટનો આત્મસમર્પણનો આદેશ: અમિત ખૂંટ કેસમાં પણ ઝટકો

નોંધનીય છે કે, મૃતકના પતિએ અગાઉ પણ એક મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેણે પણ માનસિક ત્રાસથી કંટાળી છૂટાછેડા લીધા હતા. તે મહિલાના પરિવારોનું પણ નિવેદન લઈ મૃતકનો પતિ ગંભીર પ્રકારનો ત્રાસ આપતો હોવાનું સામે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
‘PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી’, બિહારમાં PM મોદીનું મોટું નિવેદન | bihar election…

'PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી', બિહારમાં PM મોદીનું મોટું નિવેદન | bihar election...

જાફરાબાદના તોફાની દરિયામાં 11 માછીમારો 4 દિવસથી લાપતા, અન્ય બે બોટના 9 ખલાસીનું રેસ્ક્યૂ | Jafrabad …

જાફરાબાદના તોફાની દરિયામાં 11 માછીમારો 4 દિવસથી લાપતા, અન્ય બે બોટના 9 ખલાસીનું રેસ્ક્યૂ | Jafrabad ...

સેવન્થ ડે હત્યા કેસમાં સ્કૂલને પણ આરોપી બનાવાશે, કોર્ટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ | Seventh Day…

સેવન્થ ડે હત્યા કેસમાં સ્કૂલને પણ આરોપી બનાવાશે, કોર્ટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ | Seventh Day...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લૂંટ ચલાવનાર બુકાનીધારીઓ 2 દિવસના રિમાન્ડ પર | Robbery suspects remanded for 2 days

લૂંટ ચલાવનાર બુકાનીધારીઓ 2 દિવસના રિમાન્ડ પર | Robbery suspects remanded for 2 days

4 months ago
ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

4 months ago
VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, ‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવો ઘાટ! | Ha…

VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, ‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવો ઘાટ! | Ha…

7 months ago
બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો | Cyber Alert: Fra…

બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો | Cyber Alert: Fra…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News