gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી.

જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ તમામ પ્રશ્નો સાંભળી તેનો ઝડપથી હકારાત્મક ઉકેલ લાવવા જિલ્લા વિકાસ અધિકારીએ સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ‘સ્પોર્ટ્સ  ડે’ ની  ઉજવણી થવાની છે ત્યારે એના પહેલાં જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોની નજીક ચાલતાં પાન- બીડી અને સિગારેટના ગલ્લા બંધ કરાવવા સ્પેશિયલ ડ્રાઇવ યોજવી તથા નાનાં બાળકો અને વિદ્યાર્થીઓ વ્યસનોની બદીથી દૂર રહે એ માટે આવી ડ્રાઇવ સમયાંતરે યોજતા રહેવા સૂચના આપી હતી.

ધારાસભ્યશ્રીઓના પ્રશ્નો સાંભળી જિલ્લા વિકાસ અધિકારીએ જે ગામમાં પીવાના પાણીની સમસ્યા હોય, તેનો સત્વરે કાયમી ઉકેલ લાવવા તેમજ તમામ રહીશોને ‘નલ સે જલ’ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ સિવાય, જિલ્લાની જૂની અને જર્જરિત કચેરીઓને તાત્કાલિક ધોરણે વિશાળ જગ્યા ધરાવતી અન્ય કચેરીઓમાં ખસેડવા પણ સૂચના આપી હતી.

સંકલનની બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થતાં પ્રજાના પ્રશ્નો નિયત સમયમર્યાદામાં નિકાલ થાય તે જરૂરી છે, તેમણે સંકલનના અધિકારીઓને સત્વરે નિયમાનુસાર હકારાત્મક નિરાકરણની કામગીરી માટે તાકીદ કરી હતી.

આ બેઠકમાં ધોળકા વિસ્તારમાં રસ્તાને લગતા પ્રશ્નો, બાવળા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવા અંગે, જાહેર સ્થળો અને રસ્તા પરનાં દબાણોના પ્રશ્નો, લારી ગલ્લા માટે જગ્યા નક્કી કરવા, ગટરના પાણીનો નિકાલ, સોલાર અને વીજ જોડાણને લગતા પ્રશ્નો, એસ. ટી. બસ સ્ટોપને લગતા પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડને લગતા પ્રશ્નો, શહેરના ગેરકાયદે દબાણો દૂર કરવા, અશાંત ધારાનો ચુસ્ત અમલ કરવા, કાયદો અને વ્યવસ્થાને સંબંધિત પ્રશ્નો, એન.એફ.એસ.એ. કાર્ડ અને ઝોનલ ઓફિસ બનાવવા જગ્યા ફાળવવા અને મેડિકલ હોસ્પિટલોની જગ્યાઓ ભરવા સહિતના પ્રશ્નોની વિગતે ચર્ચા કરાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી કંચનબેન વાઘેલા, ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, અમિતભાઇ ઠાકર, અમિતભાઇ શાહ, ઇમરાન ખેડાવાલા, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ | Gujarat BJP announces …
GUJARAT

ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ | Gujarat BJP announces …

March 25, 2026
ખેડબ્રહ્મા-અસારવા રેલવે લાઈન પર ટ્રાયલ રન સફળ, ટૂંક સમયમાં દોડશે નવી ટ્રેન | khedbrahma asarwa elect…
GUJARAT

ખેડબ્રહ્મા-અસારવા રેલવે લાઈન પર ટ્રાયલ રન સફળ, ટૂંક સમયમાં દોડશે નવી ટ્રેન | khedbrahma asarwa elect…

March 25, 2026
વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ | The situation…
GUJARAT

વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ | The situation…

March 25, 2026
Next Post
શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ; ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ; ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ

ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય | GPSC exam postpone…

ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય | GPSC exam postpone...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકી સંગઠનો એઆઈનો દૂરુપયોગ કરીને મોટી આફત નોતરી શકે | Terrorist organizations can cause a major dis…

આતંકી સંગઠનો એઆઈનો દૂરુપયોગ કરીને મોટી આફત નોતરી શકે | Terrorist organizations can cause a major dis…

1 month ago
અમેરિકાએ ટેરિફ બોંબ ઝિંકતા જાપાનના વડાપ્રધાન નારાજ, ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું- ‘રાષ્ટ્રીય હિતો સાથે સમા…

અમેરિકાએ ટેરિફ બોંબ ઝિંકતા જાપાનના વડાપ્રધાન નારાજ, ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું- ‘રાષ્ટ્રીય હિતો સાથે સમા…

9 months ago
PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 …

PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 …

12 months ago
13 વર્ષની બાળકી પર 59 વર્ષના આધેડે દુષ્કર્મ આચર્યું | 59 year old man raped 13 year old girl

13 વર્ષની બાળકી પર 59 વર્ષના આધેડે દુષ્કર્મ આચર્યું | 59 year old man raped 13 year old girl

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News