gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘એબટાબાદમાં કોણ મળ્યું હતું આખું વિશ્વ જાણે છે’, અમેરિકા અને પાકિસ્તાનની વધતી મૈત્રી પર જયશંકરનો કટા…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in INDIA
0 0
0
‘એબટાબાદમાં કોણ મળ્યું હતું આખું વિશ્વ જાણે છે’, અમેરિકા અને પાકિસ્તાનની વધતી મૈત્રી પર જયશંકરનો કટા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jaishankar’s Strong Reply to US on Pakistan Ties : ટેરિફના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. બીજી તરફ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો મધુર થઈ રહ્યા છે. આટલું જ નહીં ટ્રમ્પે થોડા દિવસ અગાઉ ભારતને ટોણો માર્યો હતો કે એક સમય એવો આવશે જ્યારે ભારત પાકિસ્તાન પાસેથી ઓઈલ ખરીદશે. એવામાં આ મુદ્દે ભારતના વિદેશમંત્રી જયશંકરે અમેરિકાને જવાબ આપ્યો છે. 

પાકિસ્તાનમાં કોણ મળ્યું હતું તે સૌને ખબર: જયશંકર 

પાકિસ્તાન સાથે મૈત્રી વધારી રહેલા અમેરિકાને જયશંકરે ઓસામા બિન લાદેનની યાદ અપાવી. એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું, કે ‘અમેરિકા અને પાકિસ્તાનનો એકબીજા સાથેનો ઈતિહાસ રહ્યો છે અને ઈતિહાસને નજરઅંદાજ કરવાનો પણ ઈતિહાસ છે. અમે આ બધુ પહેલીવાર નથી જોઈ રહ્યા. આજે ત્યાં કોઈ સેના (અમેરિકાની)  કોઈને (પાકિસ્તાન) સર્ટિફિકેટ આપે છે, થોડા વર્ષ પહેલા આ જ સેના એબટાબાદમાં ઘૂસી હતી. સૌ કોઈ જાણે છે કે ત્યાં કોણ મળ્યું હતું.’ 

ટ્રમ્પની મધ્યસ્થીનો દાવો ખોટો: જયશંકર 

જયશંકરે ટ્રમ્પની મધ્યસ્થીના દાવા પર જવાબ આપતા કહ્યું, કે ‘પાકિસ્તાન સાથે સંઘર્ષ મુદ્દે ભારતે 1970થી અત્યાર સુધી આશરે 50 વર્ષમાં કોઈ પણ મધ્યસ્થી સ્વીકાર્યો નથી. ઓપરેશન સિંદૂર વખતે અમેરિકા જ નહીં, અન્ય દેશોએ પણ ફોન કર્યો હતો, આ કોઈ ગુપ્ત વાત નથી. પણ કોઈ મધ્યસ્થી થવાનો દાવો કરે તો તે ખોટું છે.’ ટ્રમ્પ પર નિશાન સાધતાં જયશંકરે કહ્યું, કે ‘અમે ક્યારેય આવા અમેરિકન પ્રમુખ નથી જોયા જે વિદેશનીતિ સાર્વજનિક રૂપે સંચાલિત કરતાં હોય. અને આ બદલાવ માત્ર ભારત માટે જ નથી. ટ્રમ્પની દુનિયાના દેશો સાથે વ્યવહાર કરવાની પરંપરાગત નથી. હું તમને ઉદાહરણ સાથે સમજાવું તો ગેરવેપાર મુદ્દે ટેરિફ લગાવવા યોગ્ય નથી.’ 

અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ: જયશંકર 

જયશંકરે વધુમાં કહ્યું, કે ‘ભારત અને અમેરિકા વચ્ચે હજુ પણ વાટાઘાટો ચાલુ જ છે. એવું કશું નથી કે અમે નાના બાળકોની જેમ કિટ્ટા કરી લીધી હોય. પણ ભારતની અમુક રેડ લાઈન્સ છે, અમે ખેડૂતો અને નાના ઉત્પાદકો મામલે બાંધછોડ આપી શકીએ નહીં. ‘ રશિયાથી ઓઈલ ખરીદવા મામલે પણ જયશંકરે જવાબ આપ્યો, કે ‘જો તમને ભારતથી રિફાઈન્ડ તેલ ખરીદવામાં વાંધો હોય તો ના ખરીદશો. ‘

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદમાં PMની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરીની કવાયત, કોંગ્રેસે કર્યા પ્રહાર | ahmedabad pm rall…

અમદાવાદમાં PMની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરીની કવાયત, કોંગ્રેસે કર્યા પ્રહાર | ahmedabad pm rall...

ફોર્ચ્યુનર અને રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થતાં 5 લોકોના કરુણ મોત, યુપીના પીલીભીતમાં બની દુર્ઘટના | Acc…

ફોર્ચ્યુનર અને રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થતાં 5 લોકોના કરુણ મોત, યુપીના પીલીભીતમાં બની દુર્ઘટના | Acc...

ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | …

ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં : રૂ.60 કરોડના કામો રજૂ | Vadodara Corporation’s final…

વડોદરા કોર્પોરેશનની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં : રૂ.60 કરોડના કામો રજૂ | Vadodara Corporation’s final…

4 months ago
ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including …

ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including …

8 months ago
વડોદરા રેલવે સ્ટેશન રોકાતી ૧૪૦ ટ્રેનોના સ્ટોપેજ બદલાયા | Stoppages of 140 trains stopping at Vadodar…

વડોદરા રેલવે સ્ટેશન રોકાતી ૧૪૦ ટ્રેનોના સ્ટોપેજ બદલાયા | Stoppages of 140 trains stopping at Vadodar…

3 days ago
બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News