gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દહેજ માટે પત્નીને જીવતી બાળી નાખનારા વિપિન ભાટીનું એન્કાઉન્ટર, પોલીસે પગમાં મારી ગોળી | uttar prades…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in INDIA
0 0
0
દહેજ માટે પત્નીને જીવતી બાળી નાખનારા વિપિન ભાટીનું એન્કાઉન્ટર, પોલીસે પગમાં મારી ગોળી | uttar prades…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nikki Vipin Bhati Case: ગ્રેટર નોઈડામાં પોતાની પત્ની નિક્કીને દહેજ માટે જીવતી બાળી નાખનારા આરોપી વિપિન ભાટીને પોલીસે પગમાં ગોળી મારી ઈજાગ્રસ્ત કરી દીધો હતો. આ ઘટના સિરસા ચાર રસ્તા નજીક બની હતી જ્યાં આરોપીએ પોલીસના સકંજામાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. 

પોલીસે ગત રોજ સાંજે ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પકડી પાડ્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર આરોપીને કોર્ટમાં હાજર કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જ તેણે પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન એન્કાઉન્ટરની સ્થિતિ સર્જાતા પોલીસે તેને પગમાં ગોળી મારી દીધી હતી.

આ પણ વાંચોઃ  મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું

પત્નીને જીવતી બાળી નાખી હતી

નિક્કીને જીવતી સળગાવી દેવાની ઘટના ગયા ગુરુવારે ગ્રેટર નોઈડામાં બની હતી. એવો આરોપ છે કે નિક્કીને તેના સાસરિયાઓએ કથિત રીતે માર માર્યો હતો. આરોપીઓએ વાળ પકડીને મારી અને મારી બહેનને પુત્રની સામે આગ લગાવી દીધી હતી. પીડિતાના છ વર્ષના પુત્રએ કહ્યું હતું કે, “મારા પિતાએ મમ્મી પર કંઈક રેડ્યું, પછી તેને થપ્પડ મારી અને લાઇટરથી આગ લગાવી દીધી.

આ ઘટનાના બે વીડિયો વાઈરલ 

આ ઘટનાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં, મહિલા પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેના વાળ પકડીને ખેંચી લેવામાં આવી રહ્યો છે, જ્યારે બીજા વીડિયોમાં, મહિલાને દાઝી ગયા પછી સીડીઓ ઉપર ચઢતી બતાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો

માસૂમ દીકરાની સામે માતાને જીવતી સળગાવી દેવામાં આવી

પીડિતાની મોટી બહેન કંચને મીડિયાને જણાવ્યું હતું કે 36 લાખ રૂપિયાની દહેજની માંગણી પૂર્ણ ન થતાં મારી બહેનને તેના પતિ અને સાસરિયાઓએ ત્રાસ આપીને મારી નાખી હતી. કંચને કહ્યું, “છેલ્લા ઘણા દિવસોથી, અમને દહેજ માટે હેરાનગતિ કરવામાં આવી રહી હતી. તેમણે મારી બહેન પર નિર્દયતાથી અત્યાચાર ગુજાર્યો હતો.” કંચને રડતા રડતા કહ્યું કે મને પણ માર મારવામાં આવ્યો હતો અને ઘાયલ કરવામાં આવી હતી. બાળકો પણ તે જ ઘરમાં હાજર હતા.

21 ઓગસ્ટના રોજ નિક્કીનું નિધન થયું 

ગ્રેટર નોઈડાના એડીસીપી સુધીર કુમારે જણાવ્યું હતું કે 21 ઓગસ્ટના રોજ ફોર્ટિસ હોસ્પિટલ તરફથી માહિતી મળી હતી કે એક મહિલા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં દાખલ છે, જેને સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ મહિલાનું ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસમાં વિપિન ભાટીની ધરપકડ કરી છે અને બાકીના સાસરિયાઓની ધરપકડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભરૂચ એસઓજીના અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા: પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારી ઝડપાયા , ત્રણ ફર…

ભરૂચ એસઓજીના અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા: પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારી ઝડપાયા , ત્રણ ફર...

મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું | chief minister …

મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું | chief minister ...

સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં 7 લોકો ફસાયા, NDRFની ટીમે કલાકોની મહેનત બાદ તમામનું રેસ્ક્યુ કર્યું |…

સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં 7 લોકો ફસાયા, NDRFની ટીમે કલાકોની મહેનત બાદ તમામનું રેસ્ક્યુ કર્યું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર મહાપાલિકાએ 6 માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 454 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો | Bhavnagar Municip…

ભાવનગર મહાપાલિકાએ 6 માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 454 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો | Bhavnagar Municip…

12 months ago
આર્ટસમાં અધ્યાપકોએ પોતાના જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા મંજૂરી માગી | teachers of arts faculty of msu…

આર્ટસમાં અધ્યાપકોએ પોતાના જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા મંજૂરી માગી | teachers of arts faculty of msu…

7 months ago
અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

1 month ago
આણંદ અને બોરસદ તાલુકામાં 18 જેટલા જુગારી ઝડપાયા | As many as 18 gamblers were caught in Anand and Bo…

આણંદ અને બોરસદ તાલુકામાં 18 જેટલા જુગારી ઝડપાયા | As many as 18 gamblers were caught in Anand and Bo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News