gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in INDIA
0 0
0
સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor On Cheteshwar Pujara Retirement: ભારતના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. પૂજારાએ 24 ઓગસ્ટ (રવિવાર)ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 37 વર્ષીય પૂજારાએ 103 ટેસ્ટ મેચ અને પાંચ ODIમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પૂજારા છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (2023) માં ભારત માટે રમ્યા હતા. ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ અંગે કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ શશી થરૂરે એક ભાવુક પોસ્ટ શેર કરતા કહ્યું છે કે, ચેતેશ્વર પૂજારા જેવા તેજસ્વી ટેસ્ટ બેટરને સન્માનજનક વિદાય આપવી જોઈતી હતી. પૂજારા જે ઊંચાઈએ પહોંચ્યા છે તે સુધી પહોંચવા માટે ઘણું બલિદાન આપવું પડે.

આ પણ વાંચોઃ દિગ્ગજ ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું કર્યું એલાન

ચેતેશ્વર સન્માનજનક વિદાયનો હકદાર

શશી થરૂરે X પર લખ્યું, ‘ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ એ હૃદયસ્પર્શી છે. ટીમ ઈન્ડિયામાંથી તાજેતરમાં બહાર થયા પછી આ નિર્ણય લગભગ નિશ્ચિત હતો, તેમ છતાં તેની પાસે સાબિત કરવા માટે કંઈ નહોતું, તે ટીમ માટે થોડો વધુ સમય રમવા અને તેની શાનદાર ટેસ્ટ કારકિર્દીને સન્માનજનક વિદાય આપવાને પાત્ર હતો. જ્યારે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, ત્યારે તેણે હિંમત બતાવી અને ઘરેલુ ક્રિકેટમાં પાછો ફર્યો અને ઘણી શાનદાર ઇનિંગ્સ રમી. પરંતુ સિલેક્ટર્સે પહેલાથી જ આગળ વધવાનું નક્કી કરી લીધું હતું. આવી સ્થિતિમાં, પૂજારાની નિવૃત્તિ ખોટી કહી શકાય નહીં.

પૂજારાની પત્નીનું પુસ્તક વાંચી ભાવુક થયા

શશી થરૂરે આગળ કહ્યું કે, ‘હું તેની પત્ની (પૂજા પૂજારા) નું પુસ્તક ‘ધ ડાયરી ઓફ અ ક્રિકેટર્સ વાઇફ’ વાંચી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે પૂજારા પાસે જે છે તે પ્રાપ્ત કરવા માટે કેટલું બધું કરવું પડે છે. લગભગ 20 વર્ષ પહેલાં ભારત-એ ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેણે મારું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે તેના સતત રન બનાવી વિજય તરફ આગેકૂચ કરાવી હતી. સિલેક્ટર્સ પણ સંમત થયા અને તેણે તેની ડેબ્યૂ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 72 રન બનાવ્યા. એક-બે નિષ્ફળતા બાદ તે ત્રીજા નંબર પર ભારતનો મિસ્ટર ડિપેન્ડેબલ બન્યો. ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં તેની ખૂબ જ યાદ આવી. શુભકામનાઓ ચેતેશ્વર પૂજારા, વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરવા બદલ આભાર.’

ચેતેશ્વરની કારકિર્દી

ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 7195 રન બનાવ્યા હતાં. ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં તેણે ભારત માટે 19 સદી અને 35 અડધી સદી ફટકારી. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાની એવરેજ 43.60 હતી. પૂજારાએ ODI આંતરરાષ્ટ્રીયમાં ફક્ત 51 રન બનાવ્યા. પૂજારાએ સ્થાનિક ક્રિકેટમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું. પૂજારાએ નોટિંગહામશાયર, યોર્કશાયર અને સસેક્સ માટે કાઉન્ટી ક્રિકેટ પણ રમી હતી.

સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી...', પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

June 9, 2026
Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…
INDIA

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

June 9, 2026
Next Post
સુરત: પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા બે આરોપીમાંથી એક ઝડપાયો, બીજો હજુ ફરાર | Surat Police Catch One…

સુરત: પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા બે આરોપીમાંથી એક ઝડપાયો, બીજો હજુ ફરાર | Surat Police Catch One...

‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર સવાલ, બિહારમાં CMના ચહેરા મુદ્દે મૌન …

'અમે વોટ ચોરી થવા દઇશું નહીં', રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર સવાલ, બિહારમાં CMના ચહેરા મુદ્દે મૌન ...

સુરત: ગણેશ ચતુર્થી પહેલાનો વીક એન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો | Surat: The weekend before Ganesh C…

સુરત: ગણેશ ચતુર્થી પહેલાનો વીક એન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો | Surat: The weekend before Ganesh C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં ઇવીએમ સાથે છેડછાડને પગલે આજે 15 બુથ પર ફરી મતદાન | Re polling to be held at 15 booths in Be…

બંગાળમાં ઇવીએમ સાથે છેડછાડને પગલે આજે 15 બુથ પર ફરી મતદાન | Re polling to be held at 15 booths in Be…

1 month ago
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

1 year ago
સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા લગાવાશે | Under the Safe a…

સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા લગાવાશે | Under the Safe a…

10 months ago
વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 6 સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ | Vehicle parking arrangements we…

વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 6 સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ | Vehicle parking arrangements we…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News