gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારો ઉપયોગ કરવા ‘સંબંધ’ રાખ્યો હતો, બાકી તારી સાથે કોઈ પ્રેમ ન હતો | I had a ‘relationship’ to use y…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
તારો ઉપયોગ કરવા ‘સંબંધ’ રાખ્યો હતો, બાકી તારી સાથે કોઈ પ્રેમ ન હતો | I had a ‘relationship’ to use y…
2
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં બહાર આવેલો ચોંકાવનારો કિસ્સો

શારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈન્કાર કરાતાં યુવતીએ ફિનાઈલ પી લીધું, વિધર્મીની ધરપકડ

રાજકોટ: શહેરમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી આરોપી મોઈન ઈમ્તીયાઝ ધાનાણી (ઉ.વ.રર)એ લગ્ન કરવાનો ઈન્કાર કરી સ્પષ્ટ કહી દીધું હતું કે મે તો તારો ઉપયોગ કરવા માટે જ તારી સાથે સંબંધ બાંધ્યો હતો, હું તારી સાથે લગ્ન કરીશ નહીં, તારે જે કરવું હોય તે કરી લેજે. આ વાત સાંભળી છેતરાઈ ગયાનો અહેસાસ થતાં યુવતીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માલવીયાનગર પોલીસે દૂષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી. 

તે સાથે જ પીએસઆઈ એમ. જે. ધાધલ, રાઈટર મનુભાઈ વાળા અને અમરદિપસિંહ જાડેજાએ તત્કાળ આરોપીની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે. 

ભોગ બનનાર યુવતીની ઉંમર રપ વર્ષ  આસપાસ છે. હાલ તે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે ર૦રરમાં જયારે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે સાથે અભ્યાસ કરતા આરોપી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેએ ર૦રપ સુધી સાથે અભ્યાસ કર્યો હતો. આ સમય દરમિયાન બંને અવાર-નવાર ફરવા જતા હતા. 

એક દિવસ આરોપીએ તેને કહ્યું કે તું મને બહુ જ ગમે છે, હું તારી સાથે લગ્ન કરીશ. ત્યાર પછી ર૦ર૪ની સાલમાં તે નોકરી કરતી હતી ત્યાં આવી આરોપી તેને ટુ વ્હીલર પર બેસાડી કુવાડવા રોડ પર આવેલી હોટલમાં લઈ ગયો હતો. જયાં શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. પરંતુ તેણે ઈન્કાર કર્યો હતો. તે વખતે આરોપીએ કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવાના જ છે, તું મારી પર વિશ્વાસ રાખ. આ પછી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી તેને અવાર-નવાર બસ સ્ટેન્ડ પાછળ આવેલી જુદી જુદી હોટલોમાં લઈ જઈ શરીર સંબંધ બાંધતો હતો. છેલ્લે ગઈ તા.૧૪ જુલાઈના રોજ હોટલમાં શરીર સંબંધ બાંધ્યો હતો. 

ત્યાર બાદ આરોપીને લગ્ન કરવાનું કહેતાં તેનો મોબાઈલ નંબર બ્લોકમાં નાખી દીધો હતો. જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. ગઈ તા.ર૦ના રોજ આરોપી તેને વિરાણી ચોકમાં મળ્યો હતો. તે વખતે કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા નથી, મને તારી સાથે કોઈ પ્રેમસંબંધ ન હતો. આ રીતે લગ્નનો ઈન્કાર કરી થાય તે કરી લેવાની ધમકી આપી જતો રહ્યો હતો. 

આખરે આ વાત તેણે માતાને કરી હતી. ગઈ તા.ર૧ના રોજ તે તેના માનેલા ભાઈને ત્યાં ગઈ હતી. જયાં લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું. જેથી તેનો માનેલો ભાઈ હોસ્પિટલ લઈ ગયો હતો. જયાંથી સારવાર મુક્ત થયા બાદ આજે ફરિયાદ નોંધાવી હતી. 

શહેરમાં આ રીતે લગ્નની લાલચે કહેવાતા પ્રેમીઓને સર્વસ્વ સોંપી દેતી યુવતીઓ માટે આ વધુ એક લાલબત્તીરૂપ કિસ્સો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદમાં આગાહી વચ્ચે મેઘરાજા વરસ્યાં | Gujarat Weather Al…

3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદમાં આગાહી વચ્ચે મેઘરાજા વરસ્યાં | Gujarat Weather Al...

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત | …

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત | ...

વશ લેવલ 2 ટ્રેલર: વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર થ્રિલર

વશ લેવલ 2 ટ્રેલર: વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર થ્રિલર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં દુઃખદ ઘટના, ઓછા માર્ક્સ આવતા ધો.12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું | Surat Class 12 Student En…

સુરતમાં દુઃખદ ઘટના, ઓછા માર્ક્સ આવતા ધો.12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું | Surat Class 12 Student En…

11 months ago
નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november …

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november …

10 months ago
ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ | Gujarat STD 10 1…

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ | Gujarat STD 10 1…

9 months ago
અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News