gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓની જામનગરથી ધરપકડ | Police arre…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓની જામનગરથી ધરપકડ | Police arre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Digital Arrest In Surat: સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંગકોક મોકલેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે. તમારા આધારકાર્ડ મારફતે ઘણાં રાજ્યમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે એમ કહી શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ પ્રકરણમાં સાયબર કાઈમ દ્વારા બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર બે આરોપીને જામનગરથી ઝડપી પાડ્યા છે.

જાણો શું છે સમગ્ર મામલો

ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા 49 વર્ષીય શિક્ષક રાજુભાઈ (નામ બદલ્યું છે)ને અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં બ્લ્યુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી શિક્ષકને કહ્યું કે, ‘તમે બેંગકોક મોકલાવેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ, ત્રણ એટીએમ કાર્ડ, એક લેપટોપ વિગેર મુંબઈ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા છે. આ પ્રકરણમાં તમારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાય છે અને પૂછપરછ કરવાની છે.’ 

આ પણ વાંચો: કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત

શિક્ષકને ધાક-ધમકી આપી ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પ્રકરમાં સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ એનાલીસીસના આધારે જામનગરના નવાઝ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ મહમદ સીદીક વાઢાની ધરપકડ કરી છે. આ બન્નેએ પોતાના બેંક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે આપ્યા હતા. છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તેઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા.

સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓની જામનગરથી ધરપકડ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…
GUJARAT

April 4, 2026
વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…

Next Post
હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી | clash between …

હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી | clash between ...

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપની બાજુના લાકડાના ગોડાઉનમાં આગ, રસ્તો બંધ કરવાની પડી ફરજ | Fire br…

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપની બાજુના લાકડાના ગોડાઉનમાં આગ, રસ્તો બંધ કરવાની પડી ફરજ | Fire br...

ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’  RSS નેતા ભૈયાજી જોષી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર: બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યુ…

12 months ago
વડોદરા નજીક ખાનગી યુનિવર્સિટી પાસેના કોમ્પલેક્ષમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ | Giant crocodile rescued from complex near private university near Vadodara

1 year ago
દેશમાં એક વર્ષમાં 35,567 MSME એકમો બંધ : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8472 | 35 567 MSME units closed in t…

9 months ago
VIDEO: સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી | Uncontrolled brawl between work…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News