gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.25 દારૃની હેરાફેરી કરવા માટે બૂટલેગરો માટે મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વે નવો રુટ બન્યો છે. આજે બપોરે આ હાઇવે પર કરજણથી પોલીસનું કોર્ડન તોડીને ભાગેલી ગાડીનો ૧૫ કિ.મી. પીછો કરી પાદરાની  હદમાં ઝડપી પાડી હતી જો કે ગાડી પાર્ક કરી બે શખ્સો ફરાર થઇ ગયા  હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ મુંબઇ-વડોદરા ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર દારૃનો જથ્થો ભરેલી એક ક્રેટા ગાડી ભરૃચથી નીકળી અમદાવાદ તરફ જવાની છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીએ કરજણ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતાં ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે ભગાવી હતી જેથી પોલીસે પણ પીછો કર્યો  હતો અને આગળ પાદરા તાલુકાના સોખડાખુર્દ ગામ પાસે વાહનોની આડશો મૂકાવી હતી.

પોલીસે ૧૫ કિ.મી. સુધી પીછો કર્યા બાદ સોખડાખુર્દ પાસે વાહનોની આડશો જોતા દારૃ ભરેલી ગાડી હાઇવે પર મૂકીને બે શખ્સો રેલિંગ કૂદીને ખેતરોમાં ફરાર થઇ ગયા હતાં. પોલીસે તેઓનો પીછો કરવા છતાં બંને ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતાં. પોલીસે રૃા.૮.૪૧ લાખ કિંમતની ૧૦૬૮ દારૃની બોટલો, ગાડી મળી કુલ રૃા.૧૫.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ગાડી પર બોગસ નંબર પ્લેટ લગાવી હતી જ્યારે ગાડીમાંથી મહારાષ્ટ્ર અને હરિયાણા પાસિંગની અન્ય બે નંબર પ્લેટો પણ મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
મોદીની ડિગ્રી: સીઆઈસીનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો

સ્વદેશી ખરીદો, સ્વદેશી વેચો: મોદીની અપીલ

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરથી ઝડપાયેલી ગેંગ પાસેથી ૧૫૦ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મળ્યા | CID crime officials nabbed six accu…

11 months ago
વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw…

એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ: સુરતના કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી, તો ક્યાંક મંદિરમાં પ્રવ…

1 year ago
ગાંધીનગરના યુવકની હત્યામાં રાજકોટના બે આરોપીને આજીવન કેદ | Two accused from Rajkot sentenced to life…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News