gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ | Women Warriors F…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ | Women Warriors F…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Women’s Equality Day : મહિલા સમાનતા દિવસની દર વર્ષે 26મી ઓગસ્ટે ઉજવણી થાય છે. મહિલા સમાનતાના માર્ગમાં આજે પણ અનેક પડકારો છે. મહિલાઓ માટે સમાન તકોની હિમાયત કરાય છે, પરંતુ હજુ મળતી નથી તે હકીકત છે. સામાજિક રૂઢીઓ અને પરંપરાઓ સાથે સમાજની માનસિકતામાં પરિવર્તન લાવવું પણ જરૂરી છે. રાજકોટમાં પુરુષોના વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં એક કદમ મૂકનારી માનુનીઓ શું કહે ચાલો જાણીએ. 

સમાજ વ્યવસ્થા સાથે સંઘર્ષ કરી મહિલા મહંત બન્યા

મહિલા મહંત અરૃંધતી દાસજીએ જમાવ્યું કે, ‘મે રામાનંદ વૈષ્ણવ વિરક્ત સંપ્રદાયના પ્રથમ મહિલા મહંત તરીકે જાગનાથ મંદિરનો ડિસેમ્બર 2012માં કાર્યભાર સંભાળ્યો હતો. મારી દિક્ષાગ્રહણ પૂર્વે સખત વિરોધ થયો પરંતુ મેં ધીરજ અને સહનશીલતા સાથે મહંત તરીકે કાર્યભાર સંભાળ્યો. મારી કાર્યપદ્ધતિ અને ભગવાન માટેની શ્રધ્ધા જોઈને મંદિરે આવતા ભક્તો મારો આદર કરે છે અને જરૂર પડયે માર્ગદર્શન પણ લે છે.’

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ 2 - image
મહિલા મહંત અરૃંધતી દાસજી

કંડકટરની નોકરી મેળવનાર પરિવારની પ્રથમ મહિલા

બસ કંડકટર શિતલ મેરે કહ્યું કે, ‘મેં લગ્ન પછી સરકારી નોકરીની તૈયારી કરી અને કંડકટરની નોકરી મેળવી હતી. મારા પરિવારમાંથી કંડકટરની નોકરી મેળવવાર પ્રથમ મહિલા છું. નોકરીના શરૂઆતના દિવસોમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેમજ સમાજમાં હું કુતૂહલનો વિષય બની હતી, પરંતુ સમય સાથે લોકોની માનસિકતામાં પણ પરિવર્તન આવ્યું છે. અત્યારે સ્થિતિ સામાન્ય બની છે.’

ડ્રાઇવિંગ શીખવા આવતાં પુરુષો વિશ્વાસ કરતા નથી

ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર મોસમ જાનીએ કહ્યું કે, ‘હું 20 વર્ષથી કાર ડ્રાઇવિંગ શીખવું છું. શરૂઆતમાં મારી પાસેથી ડ્રાઇવિંગ શીખવામાં પુરુષો ખચકાટ અનુભવતા કે લેડિઝ પાસેથી થોડું ડ્રાઇવિંગ શીખાય. જ્યારે હવે ટ્રેન્ડ બદલાયો છે. હવે ઘણાં મેઇલ લર્નર પણ સપોર્ટ કરે છે. પહેલા અને અત્યારે પણ મારી પાસે ડ્રાઇવિંગ શીખવા આવતી યુવતીઓ, મહિલાઓએ હંમેશા વિશ્વાસ રાખી સપોર્ટ કર્યો છે.’

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ 3 - image
ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર મોસમ જાની

મહિલા તરીકે હંમેશા માન-સન્માન મળ્યું છે

પોસ્ટ વુમન ફાલ્ગુની જોશીએ કહ્યું કે, ‘હું મૂળ અમરેલીની છું. હું સ્થાનિક લેવલે પોસ્ટ વુમનનું કાર્ય કરતી હતી. ત્યાર પછી મારા લગ્ન થયા અને રાજકોટમાં પ્રમોશન મળ્યું. મને સાસરીયામાં પણ સપોર્ટ મળ્યો અને હાલ રાજકોટમાં ફરજ બજાવું છું. નોકરીમાં કુરીયર આપતી વખતે સરનામુ ન મળે ત્યારે સ્થાનિક લોકો મહિલા તરીકે આદરપૂર્વક રસ્તો બતાવે છે, જે મારા કામ કરવાના ઉત્સાહમાં વધારો કરે છે.’ 

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ 4 - image
પોસ્ટ વુમન ફાલ્ગુની જોશી

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં ઍલર્ટ

મહિલા રિક્ષાચાલકને લોકો અને સરકારનો નહિવત્ સપોર્ટ

રિક્ષાચાલક રેખાબહેન જેઠવાએ જણાવ્યું કે, ‘હું બાર વર્ષથી શાપરમાં રિક્ષા ચલાવું છું. છેલ્લા પાંચ વર્ષથી સારી કમાણી થતી નથી. હું પહેલા સરકારી ‘પીંક રિક્ષા’ ચલાવતી હતી, પરંતુ તેમાં વારંવાર ખર્ચ થતો હતો. તેનાથી કંટાળીને હવે હું ભાડે લઇને રિક્ષા ચલાવું છું. હું મહિલા હોવાથી પુરુષ રિક્ષાચાલક અને પેસેન્જર દ્વારા કનડગતનો સામનો કરવો પડે છે. પરંતુ અમુક લોકો મારી પ્રસંશા કરી મારી સાથે સેલ્ફી પાડવાનો પણ આગ્રહ કરે છે.’

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ 5 - image
રિક્ષાચાલક રેખાબહેન જેઠવા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton …

કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton ...

દસાડાના સેડલા નજીક ગેરયાદે તમંચા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with pistol near Sadla Dasada

દસાડાના સેડલા નજીક ગેરયાદે તમંચા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with pistol near Sadla Dasada

પ્રવાસીઓ માટે માઠા સમાચાર, હરણાવ નદીના પૂરમાં રસ્તો ધોવાઈ જતાં પ્રવાસે માટે પોળો ફોરેસ્ટ બંધ | polo …

પ્રવાસીઓ માટે માઠા સમાચાર, હરણાવ નદીના પૂરમાં રસ્તો ધોવાઈ જતાં પ્રવાસે માટે પોળો ફોરેસ્ટ બંધ | polo ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…

કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…

7 months ago
સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો | Supreme Court o…

સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો | Supreme Court o…

10 months ago
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

4 months ago
આણંદના હાડગુડનો બુટલેગર 5 જિલ્લામાંથી તડીપાર | Bootlegger from Hadgud Anand flees from 5 districts

આણંદના હાડગુડનો બુટલેગર 5 જિલ્લામાંથી તડીપાર | Bootlegger from Hadgud Anand flees from 5 districts

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News