gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપની બચાવ કામગીરી, નદીનો નજારો જોવા ઉમટી ભીડ …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
સાબરમતીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપની બચાવ કામગીરી, નદીનો નજારો જોવા ઉમટી ભીડ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarmati Riverfront Snakes Recued: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીમાં ભારે ઉફાન જોવા મળી રહ્યું છે. પાણીનું લેવલ વધતાં વોક વે પર પણ પાણી ફરી વળ્યા છે. આ સિવાય પાણીમાં રહેતાં અનેક સાપ પણ બહાર આવતાં જોવા મળી રહ્યા છે. 

100 જેટલા સાપની બચાવ કામગીરી 

પાણીમાં સાપ આવી જતાં લોકોના ટોળા તે જોવા માટે ઉમટી પડ્યા છે. જોકે, આ સાપો દ્વારા કોઈ જાનહાનિ ન સર્જાય તેના માટે ફોરેસ્ટ વિભાગના વોલેન્ટિઅર તૈનાત કરવામાં આવ્યા છે, જે આ સાપોની બચાવ કામગીરી કરે છે. આ રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 100 જેટલા સાપ પકડવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધી 250થી વધુ સાપ પાણીમાં દેખાયા હતા, જે વહેણ મારફતે સાબરમતી નદીમાં આવી ગયા હતા. 

આ પણ વાંચોઃ અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ

સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ

નોંધનીય છે કે, સાબરમતીમાં પાણી છોડાયા બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મહેસાણાથી લઈને સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે નદી જોખમી બની છે. આ સિવાય આ પાણી રિવર ફ્રન્ટના વોક વે સુધી પહોંચી ગયું છે. રિવર ફ્રન્ટ પર પાણી ભરાવાના કારણે હાલ, રિવર ફ્રન્ટ વોક-વે આવનારા આદેશ સુધી બંધ કરવામાં આવ્યો છે. હાલ કોઈ લોકો નદીની આસપાસ કે, વોક-વે પર જઈ શકશે નહીં. તેમજ નદી કાંઠે રહેતા લોકોને હાઇ ઍલર્ટ કરવામાં આવ્યા છે.  

આ પણ વાંચોઃ ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ, 10 વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન

પાણીની સારી આવક

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતાં હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
PM મોદીએ બહુચરાજીમાં કર્યું બેટરી પ્લાન્ટનું લોકાર્પણ, કહ્યું- આ મેક ઈન ઈન્ડિયાની સફળતા | pm narendr…

PM મોદીએ બહુચરાજીમાં કર્યું બેટરી પ્લાન્ટનું લોકાર્પણ, કહ્યું- આ મેક ઈન ઈન્ડિયાની સફળતા | pm narendr...

સુરેન્દ્રનગરના ચુડામાં ઝેરી દવા ગટગટાવી લેતા હેડ કોન્સ્ટેબલનું મોત, પોલીસે તપાસ હાથ ધરી | Head Const…

સુરેન્દ્રનગરના ચુડામાં ઝેરી દવા ગટગટાવી લેતા હેડ કોન્સ્ટેબલનું મોત, પોલીસે તપાસ હાથ ધરી | Head Const...

સુપ્રીમ કોર્ટને મળશે વધુ એક ગુજરાતી ન્યાયાધીશઃ કોલેજીયમે જસ્ટિસ વિપુલ પંચોલીની કરી ભલામણ | collegium…

સુપ્રીમ કોર્ટને મળશે વધુ એક ગુજરાતી ન્યાયાધીશઃ કોલેજીયમે જસ્ટિસ વિપુલ પંચોલીની કરી ભલામણ | collegium...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારના ટાયર નીચે કચડાતાં યુવકનું કમકમાટીભર્યું સ્થળ પર મોત | Emén alúwél a máló mwirin an turutiw fán…

કારના ટાયર નીચે કચડાતાં યુવકનું કમકમાટીભર્યું સ્થળ પર મોત | Emén alúwél a máló mwirin an turutiw fán…

12 months ago
અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

4 months ago
મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી | Rahul Gandhi Warns …

મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી | Rahul Gandhi Warns …

4 months ago
થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News