gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kerala Guruvayur Temple: કેરળના ત્રિશૂર સ્થિત પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં નિયમોના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શ્રી કૃષ્ણ મંદિરના તળાવમાં એક બિન-હિન્દુ મહિલા વ્લોગરે પોતાના પગ ધોતી હોય તેવો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેના કારણે તળાવમાં શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી રહી છે.

ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ

જાણવા મળ્યું છે કે બિગ બોસના પૂર્વ સ્પર્ધક અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જાસ્મીન જાફરે મંદિરના તળાવમાં પોતાના પગ ધોતી હોય તેવો વીડિયો બનાવ્યો હતો. આ પછી તળાવનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંદિરના તળાવમાં વીડિયો બનાવવાની મનાઈ છે. સાથે જ, બિન-હિન્દુઓને પણ તળાવમાં પ્રવેશવાની મંજૂરી નથી.

જાસ્મીન જાફરે મંદિરના તળાવમાં પગ ધોયા

ગુરુવાયુર દેવસ્વોમ (મંદિર વ્યવસ્થાપન સમિતિ)એ જણાવ્યું કે જાસ્મીન જાફરે તળાવમાં આ પ્રકારનું કાર્ય કરીને મંદિરની પરંપરાઓનો ભંગ કર્યો અને તળાવને અપવિત્ર કર્યું. આ કારણે સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ભક્તો માટે મંદિરના દર્શન બંધ કરી દેવામાં આવ્યા હતા. ભક્તોને  શુદ્ધિકરણ વિધિ પૂર્ણ થયા પછી જ નાલમ્બલમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

છ દિવસ સુધી પૂજા-અનુષ્ઠાન

અધિકારીઓએ જણાવ્યું કે શુદ્ધિકરણ વિધિ દરમિયાન છ દિવસ સુધી પૂજા ચાલશે, જેમાં 18 પૂજાઓ અને 18 શીવેલી (મંદિરની પરિક્રમા વિધિ) સામેલ છે. શ્રદ્ધાળુઓને મંદિરમાં દર્શન પર લગાવવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: BIG NEWS: જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત

હાઈકોર્ટના નિર્દેશોનો ભંગ

દેવસ્વોમ પ્રશાસક ઓબી અરુણ કુમારે આ મામલે મંદિર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેમનો આરોપ છે કે હાઈકોર્ટે મંદિરના પ્રતિબંધિત વિસ્તારોમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ જાસ્મીને મંદિરના તળાવની પવિત્રતાનો ભંગ કર્યો છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે કોર્ટના નિર્દેશ મુજબ, કેસ નોંધવામાં આવશે.

કૃષ્ણ મંદિરના તળાવમાં પ્રવેશ પર વિવાદ

જાણવા મળ્યું છે કે જાસ્મીન જાફરે આ વીડિયો છ દિવસ પહેલા બનાવ્યો હતો, જોકે તેમણે પછીથી તેને સોશિયલ મીડિયા પરથી હટાવી લીધો હતો. તેમણે આ માટે માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે તેમને આ પ્રતિબંધો વિશે જાણ ન હતી.

દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …
INDIA

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …

May 14, 2026
VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…
INDIA

VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…

May 14, 2026
મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…
INDIA

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

May 14, 2026
Next Post
વડોદરામાં નશામાં ચુર થઈ કાર ચલાવતો યુવક અને પીધેલો સાગરીત પકડાયા | A young man and his drunk compani…

વડોદરામાં નશામાં ચુર થઈ કાર ચલાવતો યુવક અને પીધેલો સાગરીત પકડાયા | A young man and his drunk compani...

ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઇ કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તેમજ જનસંપર્ક બાબતે વડોદરા પોલીસનું પેટ્રોલિંગ |…

ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઇ કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તેમજ જનસંપર્ક બાબતે વડોદરા પોલીસનું પેટ્રોલિંગ |...

મિડલ ક્લાસને ફાયદો: GSTમાં કપડાં, ફૂડ પ્રોડક્ટ્સથી લઈને સિમેન્ટ અને સલૂન પર રાહત આપવાની તૈયારી | /gs…

મિડલ ક્લાસને ફાયદો: GSTમાં કપડાં, ફૂડ પ્રોડક્ટ્સથી લઈને સિમેન્ટ અને સલૂન પર રાહત આપવાની તૈયારી | /gs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું : ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું | Su…

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું : ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું | Su…

8 months ago
દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an…

દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an…

2 months ago
પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા | Girl commits suicide by consumi…

પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા | Girl commits suicide by consumi…

2 months ago
ગુજરાતમાં ચોમાસુ સોળ આની! સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી | gujarat monsoon forecast rai…

ગુજરાતમાં ચોમાસુ સોળ આની! સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી | gujarat monsoon forecast rai…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News