gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વડાપ્રધાન અમને ચોર કહેશે, એવી આશા ન હતી…’, મમતા બેનર્જીએ ફરી પીએમ મોદી પર કર્યા પ્રહાર | West Ben…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
‘વડાપ્રધાન અમને ચોર કહેશે, એવી આશા ન હતી…’, મમતા બેનર્જીએ ફરી પીએમ મોદી પર કર્યા પ્રહાર | West Ben…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Political News : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એકવાર આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ બર્ધમાનમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે તેમણે વડાપ્રધાનની તાજેતરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, તેમને વડાપ્રધાન પાસેથી ક્યારેય એવી અપેક્ષા નહોતી કે, તેઓ તેમની ખુરશીનું અપમાન કરવાની સાથે-સાથે રાજ્યના લોકોને ‘ચોર’ કહીને સમગ્ર બંગાળનું અપમાન કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘જેમ હું તેમની ખુરશીનું સન્માન કરું છું, તેમ તેમણે પણ મારી ખુરશીનું સન્માન કરવું જોઈએ.’

વડાપ્રધાન ચૂંટણી સમયે જ બંગાળમાં આવે છે : મમતા બેનરજી

મમતા બેનર્જી (CM Mamata Banerjee)એ આક્ષેપ કર્યો છે કે, ‘કેન્દ્ર સરકારે રાજ્યને ફાળવવામાં આવતું ફંડ અટકાવી દીધું છે, જેના કારણે રાજ્યના ખજાના પર મોટો બોજ પડ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્રના તમામ પ્રશ્નોના જવાબો આપ્યા હોવા છતાં આ ફંડ રોકી દેવાયું છે. તેઓ ચૂંટણીના પ્રવાસી પક્ષીની જેમ માત્ર ચૂંટણી સમયે જ પશ્ચિમ બંગાળ આવે છે અને આ દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર જેવી ‘ડબલ એન્જિન’ સરકારો હેઠળ થયેલા ભ્રષ્ટાચાર પર આંખ આડા કાન કરે છે.’

આ પણ વાંચો : ‘I.N.D.I.A. ગઠબંધનના નેતાઓને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માગવા તૈયાર છું’ RSSની પ્રાર્થના મુદ્દે ડી.કે.શિવકુમારનું નિવેદન

બંગાળનું ફંડ TMCના કાર્યકરો ખાઈ ગયા : PM મોદી

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી (PM Modi)એ 22 ઓગસ્ટે કોલકાતામાં એક જનસભા સંબોધી હતી, જેમાં તેમણે મમતા બેનર્જી પર નિશાન સાધી કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચાર, ગુના અને તૃણમૂલ કોંગ્રેસ એકબીજાના પર્યાય છે. કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળ સરકારને અપાતું ફંડ લોકો સુધી પહોંચતું નથી, પરંતુ તેને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ખાઈ જાય છે.’ પીએમ મોદીની આ ટિપ્પણીથી મમતા બેનર્જી ભડક્યા હતા અને તેનો તીવ્ર વિરોધ કર્યો હતો.

મમતા બેનરજીએ PMના આક્ષેપોને ફગાવ્યા

મમતા બેનર્જીએ વડાપ્રધાનના ભ્રષ્ટાચારના આરોપોને ફગાવી દેતા કહ્યું કે, ‘ભ્રષ્ટાચારની તપાસ માટે કેન્દ્રએ પશ્ચિમ બંગાળમાં 186 ટીમો મોકલી હતી, પરંતુ તેમને કંઈ મળ્યું નહીં. જ્યારે કોઈ વિદ્યાર્થી તમામ પ્રશ્નોના જવાબ આપે, છતાં તેને શૂન્ય માર્કસ અપાય તો તે કેવી રીતે સાંખી લેવાય? અમે આ અપમાન સહન નહીં કરીએ.’

આ પણ વાંચો : બાંગ્લાદેશ : ફેબ્રુઆરીમાં ચૂંટણી પછી યુનુસ નવી સરકારને સત્તા સોંપશે, ચારે બાજુથી દબાણ વચ્ચે જાહેરાત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…
INDIA

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

March 24, 2026
Next Post
એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર! મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો | st employees get 2 per…

એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર! મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો | st employees get 2 per...

ટ્રમ્પના ટેરિફથી ભારતીય નિકાસકારો ચિંતિંત, આવક 35 ટકા ઘટવાની ભીતિઃ FIEO | india faces major export s…

ટ્રમ્પના ટેરિફથી ભારતીય નિકાસકારો ચિંતિંત, આવક 35 ટકા ઘટવાની ભીતિઃ FIEO | india faces major export s...

VIDEO: કાશ્મીર બાદ હિમાચલમાં પણ આકાશી આફત: પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 300 વર્ષ જૂનું શિવ મંદિર અડીખમ…

VIDEO: કાશ્મીર બાદ હિમાચલમાં પણ આકાશી આફત: પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 300 વર્ષ જૂનું શિવ મંદિર અડીખમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મેં બાળકોને મારી નાખ્યા, હવે હું પણ મરી જઈશ…’, માસૂમોના જીવ લેનારી માતા હોસ્પિટલમાં દાખલ | Rajast…

‘મેં બાળકોને મારી નાખ્યા, હવે હું પણ મરી જઈશ…’, માસૂમોના જીવ લેનારી માતા હોસ્પિટલમાં દાખલ | Rajast…

2 months ago
વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

5 months ago
કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી | Farmers in B…

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી | Farmers in B…

6 months ago
પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ: સ્થાનિકોએ તળાવમાં કૂદી 2 પાયલોટને બચાવ્યા, જુઓ VIDEO |…

પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ: સ્થાનિકોએ તળાવમાં કૂદી 2 પાયલોટને બચાવ્યા, જુઓ VIDEO |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News