gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ગાંધી પરિવાર મારા માટે ભગવાન’, RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
‘ગાંધી પરિવાર મારા માટે ભગવાન’, RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Karnataka Politics: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ ચીફ ડીકે શિવકુમારે ગત અઠવાડિયે કર્ણાટક વિધાનસભામાં ચર્ચા દરમિયાન આરએસએસનું ગીત ગાયું હતું, જેને લઈને તેમની જ પાર્ટીના લોકો તેની ટીકા કરી રહ્યા છે. જેને લઈને હવે તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દે માફી માગે છે અને તેમની નિષ્ઠા ગાંધી પરિવાર પ્રત્યે છે.

કોંગ્રેસના સાથી નેતાઓની ટીકાને લઈને ડીકે શિવકુમારનું નવું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, તેઓ કોઈને પણ ઠેસ પહોંચાડવા નથી ઈચ્છતા. જો કોઈને ઠેસ પહોંચી હોય તો તેના માટે માફી માગુ છું.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે બેંગલુરૂના એન. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા આર.અશોકના પગ ખેંચવા માટે આરએસએસના રાષ્ટ્રગાનની પંક્તિઓ વાંચી હતી. તેમણે કહ્યું કે, મારો ઇરાદો તેમની પ્રશંસા કરવાનો નહોતો.

ડીકે શિવકુમારે કહ્યું કે, તેમના કેટલાક મિત્ર તેમનો રાજનીતિક લાભ ઉઠાવી રહ્યા છે, તેનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ડીકે શિવકુમારે ગાંધી પરિવાર સાથેના પોતાના સંબંધોને ભક્ત અને ભગવાન જેવા ગણાવ્યા

આ સમય દરમિયાન ડીકે શિવકુમારે પોતાને ગાંધી પરિવારના ભક્ત પણ ગણાવ્યા. તેમણે દાવો કર્યો હતો કે તેમના પર માફી માંગવાનું કોઈ દબાણ નહોતું પરંતુ તેમણે કહ્યું કે તેમનો હેતુ આખા દેશને સંદેશ આપવાનો હતો. હું કોંગ્રેસી તરીકે જન્મ્યો છું અને કોંગ્રેસી તરીકે મરીશ… ગાંધી પરિવાર પ્રત્યેની મારી વફાદારી ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધ જેવી છે. ગાંધી પરિવાર મારો ભગવાન છે અને હું તેમનો ભક્ત છું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીટ પેપર લીક મામલે સીબીઆઇના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ | CBI raids several places in NEET paper …
INDIA

નીટ પેપર લીક મામલે સીબીઆઇના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ | CBI raids several places in NEET paper …

May 14, 2026
મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો : ત્રણનાં મોત, ચાર ઘાયલ | Extremist attack in Kangpokpi Manipu…
INDIA

મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો : ત્રણનાં મોત, ચાર ઘાયલ | Extremist attack in Kangpokpi Manipu…

May 14, 2026
વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem…
INDIA

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem…

May 14, 2026
Next Post
ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત | Defence Minister…

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત | Defence Minister...

ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- ‘ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો…’ | Uttar …

ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- 'ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો...' | Uttar ...

જીઇબી પાસે બંધ મકાનનું તાળું તોડી દસ લાખની મત્તાની ચોરી | Stolen liquor worth Rs 10 lakhs after brea…

જીઇબી પાસે બંધ મકાનનું તાળું તોડી દસ લાખની મત્તાની ચોરી | Stolen liquor worth Rs 10 lakhs after brea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઉસિંગ, વ્હીકલ અને ગોલ્ડ લોનમાં તીવ્ર વૃદ્ધિ | Sharp growth in housing vehicle and gold loans

હાઉસિંગ, વ્હીકલ અને ગોલ્ડ લોનમાં તીવ્ર વૃદ્ધિ | Sharp growth in housing vehicle and gold loans

2 months ago
જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

3 months ago
ટેરિફ ઈફેકટ: ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી પાંચ ટકા રહેશે | Tariff effect: Garment industry r…

ટેરિફ ઈફેકટ: ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી પાંચ ટકા રહેશે | Tariff effect: Garment industry r…

9 months ago
વડોદરામાં ખોરાક શાખા દ્વારા ચેકીંગ : પનીર અને રાંધેલા ફૂડના સેમ્પલો લીધા | Checking by food branch i…

વડોદરામાં ખોરાક શાખા દ્વારા ચેકીંગ : પનીર અને રાંધેલા ફૂડના સેમ્પલો લીધા | Checking by food branch i…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News