gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં ગટરનો કોન્ટ્રાકટ રદ કરવા ભાજપના સદસ્યાના ઉપવાસ આંદોલન | BJP members’ hunger strike to can…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં ગટરનો કોન્ટ્રાકટ રદ કરવા ભાજપના સદસ્યાના ઉપવાસ આંદોલન | BJP members’ hunger strike to can…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એજન્સીને
બ્લેકલિસ્ટ કરી બિલ અટકવવા માંગ

હળવદની
કુમાર એન્જિનિયરિંગને માસિક નવ લાખનો કોન્ટ્રાક્ટ છતાં શહેરમાં ગંદકીની સમસ્યા
અધ્ધરતાલ

વિરમગામ – 
ભાજપ શાસિત વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ભાજપના સદસ્ય
અને પક્ષના દંડક શહેરમાં ઉભરાતી ગટરો દૂષિત પીવાનું પાણી સફાઈ અને ભૂગર્ભ ગટરની
સમસ્યાને લઇને અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતર્યા છે. ભાજપ સદસ્યએ નબળી કામગીરીને લઇ
કોન્ટ્રાક્ટરને બ્લકલિસ્ટ કરવા માગ કરવામાં આવી છે. અગાઉ પણ નબળી કામગીરીને લઇ રોષ
વ્યક્ત કર્યોે હતો.

વિરમગામ
નગરપાલિકાના હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ઉભરાતી ગટરો દૂષિત પીવાનું પાણી
સફાઈ બાબતને લઈને વિરમગામના શહેરીજનો ત્રસ્ત બન્યા છે. આ સમસ્યાનું નિવારણ લાવવા
બાબતે આવાર નવાર નગરપાલિકાના ચીફ ઓફિસરને સદસ્ય દ્વારા લેખિત
, મૌખિક, ટેલીફોનિક રજૂઆતો કરી હતી. ભૂગર્ભ ગટરના મેન હોલ અને આઈસી ચેમ્બરની સાફ
સફાઈ રસ્તા ઉપર ઉભરાતી ગટરની ફરિયાદનું નિવારણ લાવવા માસિક નવ લાખ રૃપિયાના ખર્ચે
વાષક કોન્ટ્રાક્ટ હળવદની કુમાર એન્જિનિયરિંગને આપવામાં આવી છે. છતાં ઉભરાતી ગટરની
ફરિયાદોનું નિરાકરણ લાવવામાં એજન્સી સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે.

વોર્ડ
નંબર છના સદસ્ય ઉમેશ વ્યાસ દ્વારા બિલોનું ચુકવણું ન કરવું અને આપેલો કોન્ટ્રાક્ટ
રદ કરવા બાબતે નગરપાલિકાના જવાબદાર ચીફ ઓફિસરને ૨૪-૬-૨૦૨૫ના રોજ લેખિતમાં જાણ કર
હતી છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ૧૨-૮-૨૦૨૫ના
રિમાઇન્ડર આપી તંત્રની નીતિ રીતિ સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચારી
હતી. તેમ છતાં નગરપાલિકાના જવાબદાર ચીફ ઓફિસર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન
કરવામાં આવતા ઉમેશ વ્યાસ દ્વારા ટાવર ચોકમાં અચોક્કસ મુદતના ઉપવાસ ઉપર ઉતર્યા છે.

અત્રે
ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષના વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા પણ
રાજ્યના મુખ્યમંત્રીને વિરમગામ શહેરમાં ઉભરાતી
? ભૂગર્ભ ગટર ગંદકીના પ્રશ્નો નહીં ઉકેલાય
તો જન આંદોલન કરવા બાબતે લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવેલી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…
GUJARAT

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

March 28, 2026
જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…
GUJARAT

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

March 28, 2026
Next Post
સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી | Brother stabbed sister to death in a fi…

સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી | Brother stabbed sister to death in a fi...

આણંદના સરદાર ગંજમાં તસ્કરોનો તરખાટ : 15 થી વધુ દુકાનોના તાળા તોડી ચોરી | Smugglers raid Sardar Ganj …

આણંદના સરદાર ગંજમાં તસ્કરોનો તરખાટ : 15 થી વધુ દુકાનોના તાળા તોડી ચોરી | Smugglers raid Sardar Ganj ...

ચોરવાડ નજીક મેઘલ નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત | A young man drowned while bathing in th…

ચોરવાડ નજીક મેઘલ નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત | A young man drowned while bathing in th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NDA ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘પહેલા કરતા વધુ કામ કરીશું’ | CM…

NDA ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘પહેલા કરતા વધુ કામ કરીશું’ | CM…

4 months ago
ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન | bhavnagar bjp ma…

ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન | bhavnagar bjp ma…

8 months ago
‘હું જીવતો છું, પણ દરરોજ મરું છું’, એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક …

‘હું જીવતો છું, પણ દરરોજ મરું છું’, એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક …

5 months ago
‘પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન’, વિદેશ મંત્રાલયે પુરાવા સાથે પાકિસ્તાન પર કર્યા પ્રહ…

‘પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન’, વિદેશ મંત્રાલયે પુરાવા સાથે પાકિસ્તાન પર કર્યા પ્રહ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News